inputs
stringlengths
79
262
targets
stringlengths
41
218
template_lang
stringclasses
1 value
template_id
int64
1
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા."
"પોલીસ ત્યારે ઘટના સ્થળે પહોંચી હતી જ્યારે ઘટનાની જાણ થઇ હતી અને પછી ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "આ ફિલ્મ માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો."
"તેમને આ ફિલ્મ માટે ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "ચંદીગઢઃ પંજાબ કલા પરિષદે પ્રસિદ્ધ પંજાબી સાહિત્યકાર જસવંત સિંહ કાનવાલનું તેમની જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ પંજાબ ગૌરવ પુરસ્કારથી સન્માન કર્યું છે."
"ચંદીગઢ: પંજાબી સાહિત્યકાર જસવંત સિંગ કાનવાલનું પંજાબ ગૌરવ પુરસ્કાર આપીને પંજાબ કલા પરિષદ દ્વારા તેમની જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ સન્માન કરાયું હતું."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "શિવ સેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી છે."
"રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે જે શિવ સેનાના અધ્યક્ષ છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "એસ.એસ.એલ.સી., પી.યુ., આઇ.ટી.આઇ., ડિપ્લોમા અથવા કોઈ પણ ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે."
"આ સ્પર્ધામાં એસ.એસ.એલ.સી., પી.યુ., આઇ.ટી.આઇ., ડિપ્લોમા અથવા કોઇ પણ ડિગ્રી ધરાવતા ઉમેદવારો દ્વારા ભાગ લઇ શકાય છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "પોલીસે તેના પતિ રાકેશ કુમાર, સાળા મનોજ કુમાર, ભાભી હરજિંદર કૌર, સંતોષ કૌર અને મોહિંદર સિંહ સામે ફરિયાદ નોંધી છે."
"પોલીસ દ્વારા તેના પતિ રાકેશ કુમાર, સાળા મનોજ કુમાર, ભાભી હરજિંદર કૌર, સંતોષ કૌર અને મોહિંદર સિંહ સામે ફરિયાદ નોંધનામાં આવી છે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ બે ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે."
"ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ બે ટેસ્ટ જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હશે તે ચેન્નાઇમાં રમાશે."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "ભારત 2021માં ટ્વેન્ટી-20 વિશ્વકપની યજમાની કરશે, ઓસ્ટ્રેલિયા 2022 માં આ ટૂર્નામેન્ટનું આયોજન કરશે. આઇ.સી.સી. મહિલા વિશ્વ કપ 2021 2022 માં યોજાશે"
"ટ્વેન્ટિ-20 વિશ્વકપની યજમાની ભારત 2021માં કરશે જ્યારે કે 2022માં ઑસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટનું આયોજન કરશે. 2021-2022માં આઇ.સી.સી. મહિલા વિશ્વ કપ યોજાશે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ ટ્રેનના રેકનું નિર્માણ ચેન્નાઈમાં ઇન્ટેગ્રલ કોચ ફેક્ટરી (આઇ.સી.એફ.) માં કરવામાં આવ્યું હતું."
"ઇન્ટેગ્રલ કોચ ફેક્ટરી (આઇ.સી.એફ) ચેન્નાઇમાં આ ટ્રેનના રેકનું નિર્માણ કરવામાં આવ્યું હતું."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ ટિપ્પણી પછી, બીજેપી એમપી મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્ધ અદાલતની અવમાનનાની અરજી દાખલ કરી હતી."
"બીજેપી એમ.પી. મીનાક્ષી લેખી દ્વારા આ ટિપ્પણી પછી અદાલતની અવમાનનાની અરજી રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન જાહેર કર્યું છે."
"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે દેશમાં 21 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન જાહેર કર્યું છે."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "તેના 6 જીબી + 64 જીબી વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા અને 8 જીબી + 128 જીબી વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે."
"14,999 રૂપિયામાં તેના 6 જીબી + 64 જીબી વેરિએન્ટ અને 16,999માં તેના 8 જીબી + 128 જીબી વેરિએન્ટ મળશે."
['guj']
2
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ બનાવની જાણ થતા રાજકોટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી."
"રાજકોટ પોલીસ આ ઘટનાની જાણ થયા બાદ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો."
"પોલીસ કાફલો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો જ્યારે તેમનો ઘટનાની જાણ થઇ હતી."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી જાધવને જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની સૈન્ય અદાલતે ફાંસીની સજા સંભળાવી છે."
"પાકિસ્તાનની સૈન્ય અદાલત દ્વારા ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી જાધવને જાસૂસીના આરોપમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "મુખ્યમંત્રી પદ માટે પન્નીરસેલ્વમ અને શશિકલા વચ્ચે રાજકીય લડાઈ ચાલી રહી છે."
"પન્નીરસેલ્વમ અને શશિકલા વચ્ચે મુખ્યમંત્રી પદ માટે રાજકીય લડાઇ ચાલી રહી છે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રભાવિત થઈને તેઓ ભાજપમાં જોડાયા હોવાનું તેમણે જણાવ્યું હતું."
"તેમના દ્વારા જણાવાયું હતું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રેરાઇને ભાજપમાં જોડાયા છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "pm modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ કટોકટીની વચ્ચે ભારતમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે."
"pm modi: ભારતમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વાયરસની કટોકટીની વચ્ચે કરવામાં આવી છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "તેમણે દોષિતોની ધરપકડ કરવા અને આ મામલે ન્યાયિક તપાસની માંગણી કરી હતી."
"દોષિતોની ધરપકડ કરવા અને આ મામલે ન્યાયિક તપાસની માંગણી તેમના દ્વારા કરવામા આવી હતી."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "જોકે, મહિલાના પરિવારજનોએ આ આત્મહત્યા નહીં પરંતુ તેના પતિની હત્યા હોવાની શંકા વ્યક્ત કરી છે."
"મહિલાના પરિવારજનોએ આ તેના પતિની હત્યા હોવાની અને આત્મહત્યા નહીં હોવાનો સંદેહ વ્યક્ત કરી છે."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "તેમણે ચૂંટણી જીતવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા."
"તેમણે ચૂંટણીમાં જીત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને શુભકામનાઓ પાઠવી હતી."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "શિવ સેના સાંસદ સંજય રાઉતને છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે."
"શિવા સેના સાંસદ સંજય રાઉતને લીલાવતી હોસ્ટિપલમાં દાખલ કરવામાં આવ્યા છે કારણ કે તેમણે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "આ ઘટના બાદ રાધાકૃષ્ણ વિખે પાટિલે વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું હતું."
"આ ઘટના બાદ રાધાકૃષ્ણ વિખે પાટિલ, કે જેઓ વિપક્ષના નેતા હતા, તેમણે તે પદેથી રાજીનામું આપ્યું હતું."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી શ્રી બંડારૂ દત્તાત્રેય, વિધાનસભાના અધ્યક્ષ શ્રી મધુસુદનચારી, અનેક મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા."
"આ પ્રસંગમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી શ્રી બંડારૂ દત્તાત્રેય, વિધાનસભાના અધ્યક્ષ શ્રી મધુસુદનચારી, અનેક મંત્રીઓ અને મહાનુભાવો દ્વારા હાજરી અપાઇ હતી."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "ચેન્નાઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધનની તપાસ શરૂ થઈ ગઈ છે."
"ચેન્નાઇ: તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના અવસાનની તપાસ શરૂ કરવામાં આવી છે."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે."
"પોલીસે આરોપીની ધકપકડ પીડિતાની માતાની ફરિયાદના આધારે ધરપકડ કરી છે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ કુલદીપ શર્માએ જણાવ્યું હતું કે, આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ આ મોતના તમામ પાસાઓની તપાસ કરી રહી છે."
"પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ કુલદીપ શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ મામલે કેસ દાખલ કરાયો છે અને પોલીસ દ્વારા આ મોતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ પ્રસંગે શ્રી મનદીપસિંહ લાચોવાલ, શ્રી જસપાલસિંહ નાગી, શ્રી ગુરુદેવસિંહ નાગી, શ્રી મનપ્રીતસિંહ, હરપ્રીત સિંહ અને જગદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા."
"આ પ્રસંગમાંશ્રી મનદીપસિંહ લાચોવાલ, શ્રી જસપાલસિંહ નાગી, શ્રી ગુરુદેવસિંહ નાગી, શ્રી મનપ્રીતસિંહ, હરપ્રીત સિંહ અને જગદીપસિંહે હાજરી પુરાવી હતી."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "દિલ્હીના સુપરસ્ટાર શિખર ધવન આઈપીએલના ઈતિહાસમાં સતત બે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે."
"દિલ્હીના સુપરસ્ટાર શિખર ધવને સતત બે સદી ફટકારીને આઈપીએલના ઈતિહાસમાં આમ કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "આ વીડિયો ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે."
"ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો વાયરલ થયો છે."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા."
"પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે ઘટનાની જાણ થયા બાદ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા."
['guj']
2
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "કેરળ બીજેપીના અધ્યક્ષ પી. એસ. શ્રીધરન પિલ્લઈ સામેનો કેસ પાછો ખેંચવાની રાજ્ય સરકારની કોઈ યોજના નથી."
"રાજ્ય સરકાર કેરળ બીજેપીના અધ્યક્ષ પી. એસ. શ્રીધરન પિલ્લઈ સામેનો કેસ પાછો ખેંચવા તૈયાર નથી."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "શહેરી વિસ્તારોમાં 7.8 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 5.3 ટકા બેરોજગારી હતી."
"શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 7.8 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 5.3 ટકા હતો."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "બોલીવૂડ સુપરસ્ટાર શાહ રુખ ખાનની પુત્રી સુહાના ખાને યુ ટ્યુબ પર અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું છે."
"બોલીવૂડ સુપરસ્ટાર શાહ રુખ ખાનની દીકરી સુહાના ખાને યુ ટ્યુબ પર અભિનયની શરૂઆત કરી છે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો."
"આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે માટે જિલ્લા પોલીસે સખત બંદોબસ્ત ગોઠવ્યો હતો."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 105 બેઠકો મળી છે જ્યારે શિવસેનાને 56 બેઠકો મળી છે."
"મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 105 બેઠકો પર જીત મેળવી છે જ્યારે શિવસેનાએ 56 બેઠકો જીતી છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "હેન્ડસેટમાં મીડિયાટેક પી60 સોક સામેલ છે અને તે 3જીબી/4જીબી રેમ અને 32 જીબી/64 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં આવે છે."
"હેન્ડસેટ મીડિયાટેક પી60 સોક સાથે આવે છે અને તેમાં 3જીબી/4જીબી રેમ અને 32 જીબી/64 જીબી જેવા સ્ટોરેજ વેરિયન્ટ જોવા મળે છે."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "ત્યારબાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું."
"બાદમાં સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારનો ઘેરાવો કર્યો હતો અને તપાસ ઓપરેશન હાથ ધર્યું હતું."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા."
"આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાની જગ્યાએ પહોંચી ગઇ હતી અને ઈજા પામેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "તેમણે નાયક, ખલનાયક, ચરિત્ર અભિનેતા અને કોમેડિયન તરીકે વિવિધ ભૂમિકાઓ ભજવી છે."
"તેમણે ઘણા ઘણા કિરદારો ભજવ્યા છે જેમાં નાયક, ખલનાયક, ચરિત્ર અભિનેતા અને કોમેડિયનની ભૂમિકાઓ સામેલ છે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ પ્રસંગે જય કુમાર, અનિલ કુમાર, ધાની રામ, સુરિન્દર શર્મા, ઈષ્ટાક કાઝી, વિજય કુમાર, જોગિન્દર વગેરે ઉપસ્થિત રહ્યા હતા."
"આ અવસરે જય કુમાર, અનિલ કુમાર, ધાની રામ, સુરિન્દર શર્મા, ઈષ્ટાક કાઝી, વિજય કુમાર, જોગિન્દર વગેરે હાજરી નોંધાવી હતી."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ ફિલ્મમાં શિવકાર્તિકેયન અને રાકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં છે."
"આ ફિલ્મમાં શિવકાર્તિકેયન અને રાકુલ પ્રીત સિંહ દ્વારા મુખ્ય ભૂમિકાઓ ભજવવામાં આવી છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "વિવિધ રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું."
"વિવિધ રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજીત કરાયા હતા."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "બાદમાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી."
"બાદમાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ એ સ્થળે પહોંચી હતી જ્યા ઘટના ઘટી હતી."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "એર ઇન્ડિયા જરૂરિયાત અનુસાર મહત્ત્વપૂર્ણ તબીબી પૂરવઠાના પરિવહન માટે અન્ય દેશોમાં સમર્પિત શિડ્યુલ્ડ કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરશે."
"એર ઇન્ડિયા જેમ જરૂર જણાશે તેમ જરૂરી તબીબી પૂરવઠાના પરિવહન માટે બીજા દેશોમાં સમર્પિત શિડ્યુલ્ડ કાર્ગો ફ્લાઇટ્સનું સંચાલન કરશે."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંગાપોર, ઈન્ડોનેશિયા અને મલેશિયાની પાંચ દિવસની મુલાકાતે છે."
"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પાંચ દિવસ માટે સિંગાપોર, ઈન્ડોનેશિયા અને મલેશિયાનો પ્રવાસ કરવામાં આવશે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે."
"દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકો ગુસ્સે થતા જોવા મળી રહ્યા છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "રાજસ્થાન વિધાનસભાના સ્પીકર સીપી જોશીએ રાજસ્થાન હાઈકોર્ટના ઉપરોક્ત આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે."
"રાજસ્થાન વિધાનસભાના સ્પીકર સીપી જોશી દ્વારા રાજસ્થાન હાઈકોર્ટના ઉપરોક્ત આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "રાજ્ય સરકારે કેબિનેટની મંજૂરી મળ્યા બાદ આ સંબંધમાં જાહેરનામું બહાર પાડ્યું છે."
"રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની મંજૂરી મેળવાયા બાદ આ સંબંધમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે."
['guj']
2
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "સાઉદી અરેબિયા અને ઈરાક પછી ઈરાન ભારતને ક્રૂડ ઓઇલનો ત્રીજો સૌથી મોટો સપ્લાયર છે."
"ઈરાન, સાઉદી અરેબિયા અને ઈરાક પછી ભારતને ક્રૂડ ઓઇલ પહોંચાડતો ત્રીજો સૌથી મોટો સપ્લાયર છે."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "કન્નડ અભિનેતા યશ નિર્દેશક પ્રશાંત નીલની ફિલ્મ કેજીએફ સાથે પ્રસિદ્ધિ મેળવી હતી, જેણે દેશને હચમચાવી દીધો હતો."
"કન્નડ અભિનેતા યશને દિગ્દર્શક પ્રશાંત નીલની ફિલ્મ કે.જી.એફ. સાથે લોકપ્રિયતા મળી હતી, જેણે દેશને હલબલાવી દીધો હતો."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે."
"પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ કોણ છે તે તપાસ શરૂ કરી છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "ટ્રમ્પ પત્ની મેલાનિયા, પુત્રી ઇવાંકા અને જમાઈ જેરેડ કુશનર સાથે ભારતની મુલાકાતે આવ્યા છે."
"ટ્રમ્પ પત્ની મેલાનિયા, પુત્રી ઇવાંકા અને જમાઈ જેરેડ કુશનર સાથે ભારતના પ્રવાસે આવ્યા છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "આ ઘટનાની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે પગલાં લેવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું."
"પોલીસના જણાવ્યા અનુસાર તેઓ ઘટનાની તપાસ કરશે અને દોષિતો સામે પગલાં લેશે."
['guj']
2
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ રેકોર્ડ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નામે છે."
"મહેન્દ્રસિંહ ધોની કે જેઓ ભારતના પૂર્વ કેપ્ટન હતા તેઓ આ વિક્રમ ધરાવે છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ ફિલ્મ માટે તેમને તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર પણ મળ્યો હતો."
"આ ફિલ્મે તેમને તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર પણ અપાવ્યો હતો."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "પરિણામે ખેડૂતો ખેતી છોડીને શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે."
"આ કારણે ખેડૂતો ખેતીકામ છોડીને શહેરોમાં જઇ રહ્યા છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આઈપીસીની કલમ 354 (મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે."
"આ કેસ આઈપીસીની કલમ 354 (મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી) હેઠળ દાખલ કરવામાં આવ્યો છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "થિરુવનંતપુરમઃ મુખ્યમંત્રી પિનારાઈ વિજયને જણાવ્યું હતું કે, સબરીમાલા મુદ્દે લોકસભાની ચૂંટણીને અસર થઈ નથી."
"થિરુવનંતપુરમઃ મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના જણાવ્યા અનુસાર, લોકસભાની ચૂંટણીને સબરીમાલા મુદ્દાને કારણે અસર થઈ નથી."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા."
"આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, શાજીએ અઝીકોડ શાળામાં હાયર સેકન્ડરી ક્લાસને મંજૂરી આપવા માટે 25 લાખ રૂપિયા લીધા હતા."
"આ ફરિયાદ અનુસાર, શાજીએ 25 લાખ રૂપિયા લીધા બાદ અઝીકોડ શાળામાં હાયર સેકન્ડરી ક્લાસને મંજૂરી આપી હતી."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "ગરમપલ્લી ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલું ગામ છે જે ગુલબર્ગા જિલ્લાના ચિંચોલી તાલુકામાં સ્થિત છે."
"ગરમપલ્લી ભારતના કર્ણાટક રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલું અને ગુલબર્ગા જિલ્લાના ચિંચોલી તાલુકામાં સ્થિત ગામ છે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "પરિણામે, બસો, ઓટો રિક્ષા અને અન્ય પેસેન્જર વાહનો રસ્તાઓથી દૂર રહ્યા હતા."
"આ કારણે બસો, ઓટો રિક્ષા અને અન્ય મુસાફર વાહનો રસ્તાઓથી દૂર રહ્યા હતા."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "વિજીલેન્સ દ્વારા ફરિયાદની તપાસ કર્યા પછી આરોપી પટવારીએ બે સરકારી સાક્ષીઓની હાજરીમાં 4,000 રૂપિયાની લાંચ લીધી હતી."
"વિજીલેન્સ દ્વારા ફરિયાદની તપાસ કરવામાં આવ્યા બાદ આરોપી પટવારીએ 4,000 રૂપિયાની લાંચ લીધી હતી જ્યારે બે સરકારી સાક્ષીઓ હાજર હતા."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "સિંહ માલેગાંવ બ્લાસ્ટના આરોપી પ્રજ્ઞા સિંહ ઠાકુર સામે ચૂંટણી લડી રહ્યા છે."
"સિંહ જેમની સામે ચૂંટણી લડી રહ્યા છે તે પ્રજ્ઞા સિંહ ઠાકુર માલેગાંવ બ્લાસ્ટના આરોપી છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "જોકે, આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી તેમ પોલીસે જણાવ્યું હતું."
"જોકે, પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં તેમણે હજુ સુધી કોઈની ધરપકડ નથી કરી."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ ફિલ્મમાં અક્ષયકુમાર ઉપરાંત વાણી કપૂર, લારા દત્તા, હુમા કુરેશી જેવા કલાકારો પણ જોવા મળશે."
"આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વાણી કપૂર, લારા દત્તા, હુમા કુરેશી સહિતના કલાકારો પણ કામ કરતા જોવા મળશે."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 સભ્યોના મોતનું રહસ્ય હજુ સુધી અકબંધ છે."
"દિલ્હીના બુરાડીમાં 11 લોકો કે જેઓ એક જ પરિવારના સભ્યો હતા, તેમના મોતનું રહસ્ય હજુ સુધી અકબંધ છે."
['guj']
2
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "તેમને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલે શપથ લેવડાવ્યા હતા."
"જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલે તેમને શપથ લેવડાવ્યા હતા."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું યોગદાન આપવાનો પણ સત્યનિષ્ઠાપૂર્વક સંકલ્પ લઉં છું."
"હું સત્યનિષ્ઠાપૂર્વક સંકલ્પ લઉં છું કે મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું યોગદાન આપીશ."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી."
"તેમણે ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ પહેલીવાર નથી બન્યું પરંતુ ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે."
"ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે અને આ પહેલીવાર નથી બન્યું."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ મામલે અજાણ્યા તસ્કરો સામે અયોધ્યા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે."
"અજાણ્યા તસ્કરો સામે અયોધ્યા પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો."
"ઘટના સ્થળે પહોંચીને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "નવી દિલ્હી: રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી."
"નવી દિલ્હી: લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે."
['guj']
2
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ પ્રસંગે શ્રી શિવકુમાર, શ્રી સંપત સિંઘ, શ્રી ચિંતામણી સિંઘ અને શ્રી પી. માધવન પણ ઉપસ્થિત રહ્યા હતા."
"શ્રી શિવકુમાર, શ્રી સંપત સિંઘ, શ્રી ચિંતામણી સિંઘ અને શ્રી પી. માધવન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "રામ ચરણ મેગાસ્ટાર ચિરંજીવીના પુત્ર છે જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે."
"મેગાસ્ટાર ચિરંજીવીના પુત્ર રામ ચરણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત રાજકીય પક્ષોએ પણ બંધને ટેકો આપ્યો હતો."
"કોંગ્રેસ,આપ અને ભાજપ સહિત રાજકીય પક્ષોએ પણ બંધને ટેકો આપ્યો હતો."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાત કેસમાં સીબીઆઇ તપાસ કરી રહી છે."
"સીબીઆઇ બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાત કેસમાં તપાસ કરી રહી છે."
['guj']
2
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ પ્રસંગે નીતિનભાઈ પટેલ. અમિત શાહ, મનસુખ માંડવીયા અને અન્ય ઉપસ્થિત રહ્યા હતાં."
"અમિત શાહ, નીતિનભાઈ પટેલ. મનસુખ માંડવીયા અને અન્ય આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "ભારત અને પાકિસ્તાન સાતમી વખત વર્લ્ડ કપમાં આમને-સામને છે."
"પાકિસ્તાન અને ભારત વર્લ્ડ કપમાં સાતમી વાર એકબીજા સામે છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આપ્રિલિયા એસઆર 150 રેસ નિઃશંકપણે એક સ્પોર્ટી સ્કૂટર છે, જે નીચે આપેલી ફોટો ગેલેરી દર્શાવે છે"
"નીચે આપેલી ફોટો ગેલેરીમાં દર્શાવ્યા પ્રમાણે આપ્રિલિયા એસઆર 150 રેસ નિઃશંકપણે એક સ્પોર્ટી સ્કૂટર છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "આ બેઠકમાં નાણાં મંત્રી અરૂણ જેટલી, વેંકેયા નાયડુ અને અનંત કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા."
"નાણાં મંત્રી અરૂણ જેટલી, વેંકેયા નાયડુ અને અનંત કુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા."
['guj']
2
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "મહેન્દ્રસિંહ ધોની ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે."
"ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક મહેન્દ્રસિંહ ધોની છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "કોચીઃ કેરળ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આદેશ આપ્યો છે કે, શુહૈબ હત્યા કેસમાં સીબીઆઈની તપાસની જરૂર નથી."
"કોચીઃ શુહૈબ હત્યા કેસમાં સીબીઆઈની તપાસની જરૂર નથી એવો કેરળ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આદેશ આપ્યો છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ કાર્યક્રમનું ઉદઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કરશે."
"મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "ઓલિમ્પિક રમતોનું પ્રથમ આયોજન લેટિન અમેરિકામાં થયું હતું, જે રિયો ડી જનેરોમાં શુક્રવારે શરૂ થયું હતું"
"ઓલિમ્પિક રમતોનું પ્રથમ આયોજન લેટિન અમેરિકામાં રિયો ડી જનેરોમાં શુક્રવારે શરૂ થયું હતું."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "કેબિનેટ સચિવ મોહમ્મદ શફીઉલ આલમે જણાવ્યું હતું કે, આ ખરડો ટૂંક સમયમાં સંસદમાં પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે."
"આ ખરડો ટૂંક સમયમાં સંસદમાં પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે એમ કેબિનેટ સચિવ મોહમ્મદ શફીઉલ આલમે જણાવ્યું હતું."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "નીલગીરી જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે."
"છેલ્લા કેટલાક દિવસથી નીલગીરી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ અંગેની જાણ થતા જ ડીવાયએસપી સંદીપ સિંઘ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો."
"ડીવાયએસપી સંદીપ સિંઘ સહિતનો પોલીસ કાફલો આ અંગેની જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "મલયાલમ સિનેમાના પિતા જે. સી. ડેનિયલ પર બનેલી મલયાલમ બાયોપિકમાં પૃથ્વીરાજે મુખ્ય ભૂમિકા ભજવી હતી."
"પૃથ્વીરાજે મલયાલમ સિનેમાના પિતા જે. સી. ડેનિયલ પર બનેલી મલયાલમ બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ માહિતી આપતા ડેપ્યુટી કમિશનર શ્રી અરવિંદપાલ સિંહ સંધુએ જણાવ્યું હતું કે, આ કેન્દ્રોમાં લોકોને તમામ પ્રકારની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે"
"આ કેન્દ્રોમાં લોકોને તમામ પ્રકારની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે એમ આ માહિતી આપતા ડેપ્યુટી કમિશનર શ્રી અરવિંદપાલ સિંહ સંધુએ જણાવ્યું હતું."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "દક્ષિણ અને પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના"
"આગામી બે દિવસ દક્ષિણ અને પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના"
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "યેદિયુરપ્પાના પુત્ર એમ પી, બી વાય રાઘવેન્દ્ર અને માલા બસવરાજ બોમ્મઈ પણ ઉપસ્થિત હતા."
"માલા બસવરાજ બોમ્મઈ અને યેદિયુરપ્પાના પુત્ર એમ પી, બી વાય રાઘવેન્દ્ર પણ ઉપસ્થિત હતા."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "રાજ્યસભામાં બીજેપી સૌથી મોટો પક્ષ હોવા છતાં બહુમતથી દૂર છે"
"બીજેપી રાજ્યસભામાં સૌથી મોટો પક્ષ હોવા છતાં બહુમતથી દૂર છે"
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "મેડમ તુસાદ સિંગાપોરના જનરલ મેનેજર એલેક્સ વોર્ડે જણાવ્યું હતું કે, “અમે અનુષ્કા શર્મા સાથે કામ કરવા માટે રોમાંચિત છીએ."
"“અમે અનુષ્કા શર્મા સાથે કામ કરવા માટે રોમાંચિત છીએ." મેડમ તુસાદ સિંગાપોરના જનરલ મેનેજર એલેક્સ વોર્ડે આમ જણાવ્યું હતું."
['guj']
2
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "મને શ્રી વિશ્વેશ તીર્થ સ્વામીજી પાસેથી શીખવાની ઘણી તકો મળી છે."
"શ્રી વિશ્વેશ તીર્થ સ્વામીજી પાસેથી મને શીખવાની ઘણી તકો મળી છે."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "કોચીઃ પોલીસ મહારાજાની કોલેજમાં એસ.એફ.આઈ. નેતા અભિમન્યુની હત્યાના આરોપીઓ માટે આતંકવાદી લિન્ક માની રહી છે."
"કોચીઃ મહારાજાની કોલેજમાં એસ.એફ.આઈ. નેતા અભિમન્યુની હત્યાના આરોપીઓ માટે પોલીસ આતંકવાદી લિન્ક માની રહી છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "મૃતકના પરિવારજનોએ યુવતીના પરિવારજનો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે."
"યુવતીના પરિવારજનો સામે મૃતકના પરિવારજનોએ હત્યાનો ગુનો દાખલ કર્યો છે."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "નવી દિલ્હી: પીએમ મોદી હાલમાં જ ત્રણ દેશોની યાત્રા પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે."
"નવી દિલ્હી: ત્રણ દેશોની યાત્રા પૂર્ણ કરીને પીએમ મોદી હાલમાં જ ભારત પરત ફર્યા છે."
['guj']
1