1rsh/whisper-tiny-gu
Automatic Speech Recognition
•
Updated
•
2
audio
audioduration (s) 1.96
20.7
| text
stringlengths 5
139
|
---|---|
અરવલ નગરમાં અરવલ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. |
|
કમ્પાઉન્ડ તુલના બે જૂથની સરેરાશને અન્ય બે કે તેથી વધુ જૂથની સરેરાશ સાથે તુલના કરે છે. |
|
એક સમયે આને મગની જ એક પ્રજાતી ગણાવામાં આવતી હતી |
|
ત્યારથી પોતે સર્વત્ર વિદ્યમાન હોવાની અનુભવજન્ય અનુભૂતિ થઇ જે જીવનપર્યંત રહી હતી. |
|
આવી સુંદર વ્યવસ્થાથી ઓગણીસો છોંતેર થી લઈને ઓગણીસો છ્યાંસી સુધીમાં ચારસો ચોવીસ વિવાહો યોજાયા. |
|
અનવરપુરા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. |
|
અમરવાલપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
જમાલપુર દરવાજા વડોદરા અને અન્ય શહેરો માટેનો નિર્ગમ દ્વાર હતો. |
|
અપર્ણા સેને મુખ્ય ધારાની બંગાળી ફિલ્મોમાં પણ તેટલી જ સફળતા મેળવી હતી. |
|
તેણે વાન ડાઇમનના પૂર્વ ભાગોમાં સફર કરી અને તે જમીનને ડચ માલિકીની જાહેર કરી. |
|
ઇઝરાયેલના મુખ્ય પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ આ ઠરાવને કોઈ પણ રીતે સાથસહકાર નહીં આપે. |
|
બસો યાર્ડ સુધીમાં |
|
ઘડી ઘડી અર્જુને બનાવેલ પુલને આ વાનર તોડી પાડતો |
|
અફઘાનિસ્તાન પ્રાચીન કાળમાં ભારતીય સંસ્કૃતીનો ભાગ હતું. |
|
તેને ખમણીને પક્ષીના માળા જેવી એક વાનગી બને છે જેને સીફુડ બર્ડનેસ્ટ કહે છે. |
|
અચરાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
તેને એકસોબાયોલોજી ગ્રીક ભાષામાં પરથી બહારનું તરીકે પણ ઓળખવામાં આવે છે. |
|
ટૂંક સમયમાં જ શસ્ત્ર વિહીન અભિમન્યુના રથ સારથિ અને ઘોડાનો નાશ કરવામાં આવ્યો. |
|
ગુન્ટૂર જિલ્લાનું મુખ્યાલય ગુન્ટૂરમાં છે |
|
અંબાજીનાં બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે |
|
ક્યાંકના રાજાઓએ સમર્પણ કર્યું તો ક્યાંકના એ શસસ્ત્ર પ્રતિરોધનો સામનો પણ કરવો પડ્યો. |
|
આ હિંદુ વૈદિક પંચાગ શક સંવતનો ચોથો મહિનો છે. |
|
ખરું દરવાજા સૈનિકો માટેની વધારાની ચોકી માટે તેનું કારંજમાં નિર્માણ કરવામાં આવ્યું હતું |
|
અચરાસણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
અકોડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
અંડ કોષ એ સ્ત્રી જનન અંગ દ્વારા નિર્મિત થતો પ્રજનન કોષ છે |
|
અડવાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
અગરવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
અંજણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
ડાલી અને મેગ્રીટે આ આંદોલનમાં મોટા પાયે માન્ય હોય તેવી છબીઓની રચના કરી. |
|
આને લીધે અભિમન્યૂની વીર ગતિને બીજે જ દિવસે અર્જુને કર્ણના પુત્રના વધ માટે ભીમને સહાય કરી. |
|
જૈન તત્વ જ્ઞાનમાં પાંચ પ્રકારના અણુવ્રતો બતાવ્યાં છે. |
|
આનો ઉપયોગ આણ્વીક બેટરી કે અવકાશયાનમાં થાય છે. |
|
આઠ સૌ મીટરમાં |
|
તે ચંદ્રમાના વર્ગ વ્યસ્તક્રમમાં હોય છે. |
|
આને લીધે કૃષ્ણ દ્વારા તેને મહાભારતને અંતે શ્રાપ મળ્યો. |
|
તેના દાણા ખૂબ લીસા અને ઝીણા હોવાથી શિશુઆહાર તરીકે આપી શકાય છે |
|
પિત્ત પ્રકોપ અરબી કે કોમળ પાનના રસને જીરાના ભુકામાં મેળવી આપતા પિત્ત પ્રકોપ મટે છે. |
|
આ ફોટો કોલકાતાના એક ધાબા પર એક સીડી અને પાણીના પીપની મદદથી લેવામાં આવ્યો હતો. |
|
પશ્ચિમ બંગાળમાં આના મૂળની ગાંઠોની કતરી કરી ચીપ્સ બનાવાય છે |
|
ત્યારબાદ એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી. |
|
ઉત્તર અમેરિકી અંગ્રેજી બોલનારા ઘણા લોકો ભાર દીધા વિનાના આ બે સ્વરો વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. |
|
તેનાથી સામાન્ય ધારણા બંધાય છે કે ફિક્સ્ડ ઇફેક્ટ્સ મોડલમાં ભૂલો સ્વતંત્ર રીતે દેખાય છે |
|
આંતલવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી |
|
પાંચસો મીટરમાં |
|
પરંતુ મધ્યયુગ દરમ્યાન મુગલો તથા અન્ય મુસ્લિમોના આગમન સાથે અફઘાની ભાષાના શબ્દો ભારતીય ભાષાઓમાં પણ પ્રવેશ્યા છે. |
|
પશ્ચિમ આફ્રિકામાં અળવી એ એક રોજિંદો ખોરાક છે. |
|
ગામમાંથી કેટલાક લોકો ધંધા - રોજગાર અર્થે પરદેશમાં પણ સ્થાયી થયા છે. |
|
ઋષિ લોમશ પાંડવોને અષ્ટાવક્રની કથા સંભળાવે છે તે મહાભારતમાં ત્રણ ખંડમાં આલેખાઇ છે. |
|
આંબા જંગલ ગામમાં સૌ ટકા આદિવાસી લોકો વસે છે. |
|
અજિતગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
અંજાર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે. |
|
ખાદિમે અરજ કરી કે ફક્ત એટલું પૂછયું હતું કે અમારા શેખ કેમ છે? |
|
જે તેના કરતાં બમણા કેસ ખરાબ ગણાય છે. |
|
અને બાર વર્ષથી નીચેના બાળકો માટે દસ રુપિયામાં ઉપલબ્ધ છે |
|
અરબસ્તાનનો અખાત અને એડનનો અખાત એ બે મોટા ભૌગલીક સ્થળો છે. |
|
પાઇલોટના મતે ટક્કર ખૂબ જ નિકટવર્તી હતી |
|
અનેકાંતવાદ તેમના અનુયાયીઓને અને તેમના વિરોધકો અને પ્રતોસ્પર્ધકો કે દુશ્મનોના દ્રષ્ટિકોણને પણ ગણનામાં લેવાનું સૂચવે છે. |
|
સીધા જમણી બાજુએ |
|
નીલકંઠ દર્શન પ્રદર્શન ખંડમાં ભારતની સૌપ્રથમ આઇમેક્સ ફિલ્મ નીલકંઠ દર્શન દર્શાવામાં આવે છે. |
|
અનંતપુર ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. |
|
અમોડે સતોને ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. |
|
એમ માનવામાં આવે છે કે અશ્વત્થામાએ આજના અરેબિયન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાતા પ્રદેશ તરફ સ્થળાંતર કર્યું. |
|
એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. |
|
ત્યારથી જ આ પુરસ્કાર એનાયત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી |
|
અતિવાસ્તવવાદી આંદોલનોના અનેક સભ્યો એકબીજાથી સભામાં મળીને કે પત્રવ્યવહાર દ્રારા સંપર્કમાં રહ્યા. |
|
આવી રીતે અંગ્રેજીનો વિકાસ સ્થિતિસ્થાપક અને વિશાળ શબ્દભંડોળ ધરાવતી ઉછીની ભાષા તરીકે થયો. |
|
એ આ કક્ષ હતો જે દુર્યોધનની ઈર્ષ્યાની ચરમ સીમાનું કારણ બન્યો. |
|
કીલ્કાસ લેબેનાનની લોકપ્રિય શિયાળુ વાનગી છે. |
|
અંબાડી એટલે હાથી ઉપર બેસવા માટે બનાવેલી બેઠક. |
|
આ સંગઠનની પંજીકૃત કચેરી કલકત્તામાં છે. |
|
તેવી જ રીતે કાંતના ઇશ્વર વિષેના દર્શનમાં તેમણે જણાવ્યું છે કે ઈશ્વરવાદનો આધાર શ્રદ્ધા છે |
|
ગ્રામ પંચાયત સમૂહ નિર્ણયો લેવા માટેનું ઉત્તમ સંસ્થાન છે. |
|
એક સફેદ ફૂલ વાળો અને બીજો આછા જાંબુડીનાં રંગનાં ફૂલ વાળો. |
|
ઉપરાંત તેને યુરોપિયન ચાર્ટર ફોર રિજનલ એન્ડ માઇનોરિટી લેન્ગવેજિસ અંતર્ગત આવરી લેવામાં આવી છે |
|
અબાકસ ગણતરી માટે અત્યંત ઉપયોગી છે અને મોટાભાગે બાળકોને ગણિત શીખવા માટે ઉપયોગી નીવડે છે. |
|
ઘટોત્કચે શિરેખાનું અપહરણ કર્યું અને અભિમન્યુ સાથે તેને પરણાવી દીધી |
|
આ સભ્યો દર પંદર દિવસે મળે છે અને શેર બજારની કાર્યવાહી ચકાસે છે. |
|
આમ ગર્ભમાં રહેલો અભિમન્યુ ચક્રવ્યુહમાંથી બહાર નીકળવાની રીત જાણી ન શક્યો. |
|
નવું રાજ્ય તેલંગાણા બે જૂન બે હજાર ચૌદના રોજ |
|
આઇઝેક ન્યૂટન્સ પેપર્સ એન્ડ લેટર્સ ઓન નેચરલ ફિલોસોફી એન્ડ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ |
|
તેનાથી મુસાફરોની નોંધપાત્ર અગવડ પડી હતી અને એરલાઇને નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. |
|
તેને સૉટે કર્યા પછી વાસણને સૂકી વાઈન |
|
અમરાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામાં આવેલુ નાનું ગામ છે. |
|
અગરીયા નવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે |
|
તે પોતાનો જીવ બચાવવા અહીં તહીં ભટકી રહ્યો હતો |
|
અધાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
અનંતરાય મણિશંકર રાવળ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. |
|
અંગુઠાની બાજુમાં આવેલી આંગળીનું નામ તર્જની છે. |
|
તેમણે ફિલ્મ નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઓગણીસસો છ્યાંસી પછી કામ ન કરવા માટે નક્કી કર્યું. |
|
તે સમયે ડુલિઅરે પણ લીબનીઝ સાથે અનેક પત્રોનું આદાનપ્રદાન કર્યું હતું. |
|
અનેક નવા કલાકારોએ અતિવાસ્તવવાદી બેનરોનો પોતાના માટે ચોક્કસપણે ઉપયોગ લીધો છે. |
|
જયાં અષ્ટાવક્ર બંદીને તર્ક વિવાદ માટે પડકારે છે. |
|
દિવસે જીવો જન્મ પામે છે અને રાત્રે વિનાશ પામે છે. |
|
જે કોઈ એકવાર મજલિસમાં ભાગ લેતો તે હમેંશના માટે ગુનાહોથી તોબા કરી લેતો હતો. |
|
અંગ્રેજીની એકદમ નજીકની પાડોશી ભાષા સ્કોટ્સ ભાષા |
|
અંબારડી જામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
આ સમજીને મુમુક્ષ બધા જીવો પ્રતિ અહિંસા ભાવ રાખે. |
|
આ વીર્યમાંથી કેટલોક ભાગ કુંભમાં પડ્યો અને તેમાંથી અગસ્ત્ય ને વસિષ્ઠ ઋષિ જન્મ્યા. |
|
એ રીતે પ્રાચીન ગીતોમાં પણ અંજારનો સંભાળવા મળે છે. |
Interspeech data downloaded from https://www.openslr.org/resources/78/gu_in_female.zip