audio
audioduration (s)
1.01
23.2
text
stringlengths
7
150
અધિકારી મુજબ બોમ્બ ફાટવાથી આગ લાગી ગઈ જેના કારણે બિલ્ડિંગ પૂરી રીતે બરબાદ થઈ ગઈ
અમદાવાદઃ અમદાવાદ જિલ્લા પોલીસમાં એક મહિલા કોન્સ્ટેબલ અત્યારે ભારે ચર્ચામાં છે
આ બાબતે હાર્દિક પટેલનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે મહિલાઓ મોટી સંખ્યામાં ઉદેપુર મળવા માટે આવી હતી
દાલડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
અમને આવા કાર્યક્રમનોના આયોજન કરીને કશું મેળવવું નથી પરંતુ વડિલોની સન્માન દ્વારા સેવા કર્યાનો આનંદ મેળવવો છે
ચૂંટણીના દિવસો આટલા નજીક છે ત્યારે દિલ્હીની કેન્દ્રની કોંગ્રેસ સલ્તનતને આપણે લલકારકરી શકીએ છીએ કે આપણે સ્થિતિ બદલી છે
જેને કારણે વહેલી સવારે પણ ઠંડકનો અહેસાસ થવો જોઇએ તે થતો નથી