audio
audioduration (s) 1.01
23.2
| text
stringlengths 7
150
| speaker_id
int64 1
1
|
---|---|---|
નહીંતર ઉત્તરાખંડ જેવી સ્થિતિ થઇ શકે છે | 1 |
|
આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ નીસડન મંદિરના સર્જક અને લોકલાડીલા ધર્મગુરુને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી | 1 |
|
ઉમરાલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 1 |
|
વાલાગોટા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 1 |
|
ત્યારબાદ તેમને બેભાન અવસ્થામાં શેવિલેના એક હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યાં હતાં | 1 |
|
ડીસીપીએ કોર્ટને જણાવ્યું હતું કે સરકાર અમને કામ કરવા દેતી નથી | 1 |
|
કચ્છમાં જમીનના ભાવના કૃત્રિમ ઉછાળા ઉપર બ્રેક | 1 |
|
તેલદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના નવસારી તાલુકાનું મહત્વનું ગામ છે | 1 |
|
રોબર્ટ કેમ્પરમૈન અને લુકાસ જજે એક ગોલ કર્યો હતો | 1 |
|
હોર્ટોને કૅનેડામાં બેલ ટેલિફોન લૅબોરેટરિઝ ખાતે પ્રથમ ક્વાર્ટઝ ઘડિયાળ બનાવી હતી | 1 |
|
નવરોઝના દિવસે પારસી પરિવારોમાં વિભિન્ન શાકાહારી અને માંસાહારી ભોજનની સાથે મગની દાળ અને ભાત અનિવાર્ય રીતે બનાવવામાં આવે છે | 1 |
|
જવાબમાં પોલીસે સામે લાલ આંખ કરી બે વ્યક્તિને પકડી લીધા હતા | 1 |
|
રાયપુરા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે | 1 |
|
શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડને હાલ કોઈ કંપની મુસાફરી માટે ટિકિટ ફાળવતી નથી | 1 |
|
તેઓએ કહ્યું હતું કે ટેસ્ટ માટે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે | 1 |
|
તેણે જન્મ આપેલા સંતાનોમાં ત્રણ પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે | 1 |
|
આઈપીએલમાં અનેક પાકિસ્તાની ખેલાડીઓ રમી રહ્યા છે | 1 |
|
મેટ્રો રેલનું કામ ઝડપથી ચાલી રહ્યું છે | 1 |
|
અમેરિકામાં ઇલેક્ટોરલ કોલેજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી વર્ષ નવેમ્બરના પહેલા મંગળવારે મતદાન કરે છે | 1 |
|
હવે તેઓ યુકે પરત જવાનું વિચારી રહ્યા છે | 1 |
|
બીજી ટેસ્ટ માટે સ્પિનર અજંથા મેંડિસ ટીમમાં પાછા આવ્યો છે | 1 |
|
મુંબઈ અને દિલ્હીની એજન્સીઓએ આ વાતચીતમાં અવાજ ટાઈગરનો જ હોવાનું સમર્થન કર્યું છે | 1 |
|
ઇજાગ્રસ્ત રોહિત શર્માને ટીમમાંથી પડતો મૂકાયો છે તો ફાસ્ટ બોલર ઇશાંત શર્માનું પુનરાગમન થયું છે | 1 |
|
આમ છતાં બન્ને પક્ષ પોતાના જ પ્રમુખ અને ઉપપ્રમુખ બેસશે તેવો દાવો કરી રહ્યાં છે | 1 |
|
દાખલા તરીકે મજૂર વાટાઘાટમાં કામદાર સંઘ પગાર વધાર કરતા નોકરીની સલામતીની વધારે તરફેણ કરશે | 1 |
|
અગાઉ તેણે રમઝાન દરમિયાન લોકોને રોઝા નહિ રાખવાનો આદેશ કર્યો હતો | 1 |
|
ઉલ્લેખનીય છે કે યૂનાનમાં ઓલ્મપિક મશાલનો વિરોધ કરવામાં આવ્યો હતો | 1 |
|
સરકારે પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે ભારત પાકની એનએસએ કક્ષાની બેઠકમાં ત્રીજા કોઇને સ્થાન કે મહત્વ નહીં અપાય | 1 |
|
સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગ યુેનેસ્કોની પ્રથમ વૈશ્વિક સાહિત્યનું શહેર છે | 1 |
|
છતડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી માછીમારી તેમ જ પશુપાલન છે | 1 |
|
ગોભક્તો દ્વારા ઉગ્ર નારેબાજી કરીને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની પણ માંગ કરી હતી | 1 |
|
ટર્બોચાર્જર કોમ્પેક્ટ પ્રકૃતિ ધરાવે છે તેથી વધુ શક્તિશાળી એન્જિન માટે બોડીવર્ક અને એન્જિન કમ્પાર્ટમેન્ટ લેઆઉટમાં ફેરફાર કરવાની જરૂર પડતી નથી | 1 |
|
આજે આઇપીએલમાં ખરાખરીનો જંગ ખેલાશે વોર્ન અને સેહવાગની ટીમ સેમી ફાઇનલમા જીતવા આતુર છે | 1 |
|
વિદેશ મંત્રાલય દ્બારા ગઈકાલે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં એક વર્ષમાં પાકિસ્તાનમાં માનવાધિકારોની સ્થિતિ સૌથી વધું ચિંતાજનક જણાવવામાં આવી છે | 1 |
|
પરંતુ સુરક્ષા સઘન કરાયા છતાં આતંકીઓનો મનસુબો સફળ રહ્યો છે | 1 |
|
આ કેસમાં પોલીસે તપાસ દરમિયાન દસ લોકોની ધરપકડ કરી હતી | 1 |
|
અને નળસરોવર રોડ પર આવેલ હાર્મોની હોલિડેઝ ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલ માણતા હતાં | 1 |
|
તેમણે કહ્યુ હતું કે આ નવી પેઢીના ભારતીય ઉદ્યોગોને તેમને પોતાનો વ્યવસાય સ્થાપિત કરવામાં મદદ કરશે | 1 |
|
આ દરમિયાન તેણેની એ પુછવામાં આવ્યું કે નેશનલ હેરાલ્ડ મામલામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સજા થશે | 1 |
|
રાષ્ટ્રપતિ વડાપ્રધાન સહિત નેતાઓએ સહયોગી મુફ્તીના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી | 1 |
|
પુછપરછ દરમિયાન શાહબાઝે કહ્યું હતું કે જયપુર અને દિલ્હીમાં ધડાકા કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું હતુ | 1 |
|
ગામલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 1 |
|
ટન ઘઉંના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું હતું | 1 |
|
નીતિન પટેલે નલિયામાં બનેલી ઘટના ગંભીર ગણાવી છે | 1 |
|
જેની તપાસ અમરેલી તાલુકાના પોલીસ દ્વારા કરવામાં આવતી હતી | 1 |
|
સર્વે મુજબ ભાજપા સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી રહી છે | 1 |
|
આ ઘટનામાં કોઇ ઘાયલ થયાનું જાણવા મળ્યું નથી | 1 |
|
ગુલાબની ખેતી કરતા ખેડૂતો રોજ આખી રાત ગુલાબ તોડે છે | 1 |
|
જે અંતર્ગત આજે રાજકોટમાં પણ આ પ્રકારનો જ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો | 1 |
|
બાવા પીપળીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 1 |
|
પોલીસનું કહેવું છે કે અમો તપાસ કરી રહ્યા છીએ | 1 |
|
ચુંદાવત સામે કમિટી બનાવી અને સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે | 1 |
|
ત્યાર બાદ હેરી બધાને ચેતવે છે કે વોલ્ડેમોર્ટ ગમે ત્યારે આવી શકે છે | 1 |
|
આથી તેમનો પ્યુબર્ટી પિરિયડ જલદી આવી જાય છે | 1 |
|
અત્યારે તેની સારવાર ચાલી રહી છે અને ડોક્ટર અને વન્યકર્મીઓ મળીને ટ્રીટમેન્ટ કરી રહ્યા છે | 1 |
|
આ મંદિર શંકર ભગવાન સાથે સંબંધિત છે | 1 |
|
સુત્રો પાસેથી મળતી વિગત મુજબ આગામી દિવસોમાં વડા પ્રધાન મોદી ચીનની મુલાકાતે જવાના છે | 1 |
|
જાણવા મળ્યું છે કે મોબાઇલ કંપની સેમસંગ ટૂંક સમયમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે જેને ફોલ્ડ કરી શકાશે | 1 |
|
ઝારખંડ સરકારમાં મૈત્રિયોના ભ્રષ્ટ આચરણ પ્રકાશન વિરુધ્ધ ઝારખંડ જનાધિકાર મંચના કાર્યકર્તાઓએ આજે એક દૈનિક સમાચાર પત્રની કોપીઓ સળગાવી દીધી | 1 |
|
તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના પચ્છમમાં થયો હતો | 1 |
|
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી | 1 |
|
તેમણે રમતને પ્રોત્સાહન આપવા માટે અને ખાસ કરીને ટેબલ ટેનિસને આગળ લઈ જવા માટે કામ કર્યું હતુ | 1 |
|
સાંખડાવદર ભારત દેશનાં પશ્ચિમી ભાગમાં સ્થીત ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકામાં આવેલું ગામ છે | 1 |
|
નરેન્દ્ર મોદીએ ગુજરાતને નવી દિશા આપી છે | 1 |
|
શાહરૂખ ખાનને પણ આ નાસ્તો આપવામા આવશે | 1 |
|
બસ આસામ રાજ્ય પરિવહન નિગમની હતી અને અજારથી આવી રહી હતી | 1 |
|
ભુલાર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 1 |
|
આત્મહત્યાના વધી રહેલા બનાવોને અટકાવવા માટે રાજ્ય સરકાર હવે નાટ્ય કલાકારોની શરણે આવી છે | 1 |
|
ઇન્ડિયા ટીવી એક્સિસના એક્ઝિટ પોલ સર્વે મુજબ પંજાબમાં કોંગ્રેસની સરકાર બનાય દેખી રહી છે | 1 |
|
ગોપાલસ્વામીએ પૈસા અને કાળા નાણાંને સફેદ બનાવવા માટે રાજકીય પક્ષનાં નામનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે | 1 |
|
મોટી સંખ્યામાં લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં | 1 |
|
વડોદરામાં આવી જ અજબ ઘટના સામે આવી રહી છે | 1 |
|
આ ગામમાં એક રાઇસ મીલ પણ આવેલી છે | 1 |
|
જેને પગલે આમ આદમી પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો થયો હતો | 1 |
|
જોકે પોલીસ ધરપકડથી બચવા માટે આ નુસખો અપનાવ્યો હોવાનું કહેવાય છે | 1 |
|
આ ઉપરાંત તેઓ પાછલા ક્રમે આવી બેટીંગ કરતા હતા | 1 |
|
જેના કારણે પરિસ્થિતિ બગડતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો | 1 |
|
મીડિયાને સંબોધતા મમતાએ વડાપ્રધાન મોદી પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મોદીનો નોટ રદ્દીનો નિર્ણય અલીબાબા જેવો છે | 1 |
|
ગોધરાકાંડ બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાનની નજીક અક્ષરધામ પર આતંકી હુમલો થયો હતો | 1 |
|
જો કે બીજી તરફ જાણકારોનું કહેવું છે કે આ જાહેર માર્ગ કાઢવા પાછળ મોટી ગોઠવણ થઇ ગઇ છે | 1 |
|
રેલ્વે વેના પ્રવક્તા અનિલ સક્સેનાના જણાવ્યાનુસાર આ દુર્ઘટના સિગ્નલ પર ધ્યાન ન આપવાને કારણે બની છે | 1 |
|
અમદાવાદમાં શરૂઆતમાં બોઈલરના પાર્ટ બનાવતી સરોજ શર્માની ઉર્વશી એન્જીનિયરિંગ આજે લાખોના ટર્નઓવર સાથે સારી નામના ધરાવે છે | 1 |
|
તેમની અંતિમવિધિ થલતેજના સ્મશાનગૃહમાં કરવામાં આવી હતી | 1 |
|
આ ચેતાક્ષ અંતે બાદમાં ચેતોપાગમના બીજા વર્ગના સ્વરૂપ ચેતાક્ષ અંત બટનમાં પરીણમે છે | 1 |
|
એમાં પણ બાર વીઘાં જમીનને નવસાધ્ય કરવાના પ્રયાસો પણ કોઈ સ્વીકારવા પણ તૈયાર થયું નહીં | 1 |
|
માંસપેશીઓ ખેંચાઈ જવાના કારણે ડેવીડેકો આ મેચ પૂરો ન કરી શક્યાં | 1 |
|
વડિલ સાથે ઉપસ્થિત રહેનાર સૌને પ્રવેશપત્ર હોલ પરથી મળી જશે | 1 |
|
આ સમયે પુરઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતાં કાર છાપરાના મકાનમાં ઘૂસી ગઈ હતી | 1 |
|
નવાપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 1 |
|
આમ તો બંનેનો અર્થ સમાન જ છે પણ આ જ શબ્દને કારણે વિવાદ ઊભો થયો છે | 1 |
|
અશફાક ખત્રીની આજે મુંબઇની પ્લેનની ટીકીટ હતી | 1 |
|
મારી ખુશકિસ્મતી છે કે મે તેમને ખેલાડીનાં રૂપમાં વધતા જોયા અને આ વાત મને ખૂબ ખુશી આપે છે | 1 |
|
દોલગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 1 |
|
વસરાઇ ગામમાં ખાસ કરીને મુસ્લિમો તેમ જ આદિવાસી લોકો વસે છે | 1 |
|
રાજપૂત શબ્દ આ દેશમાં મુસલમાનો આવ્યા બાદ પ્રચલિત થયો છે | 1 |
|
આ પરિવાર જ્યારે ભાગી રહ્યો હતો ત્યારે સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થઈ ગયા હતા | 1 |
|
ઉજેટી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે | 1 |
|
પરંતુ મકાનનું ભાડું બાકી હોવાથી માલિકે ઉઘરાણી કરીને કારખાનાને તાળું મારી દીધું હતું | 1 |
|
તો બીજી તરફ ધોનીને કેપ્ટન પદ પર યથાવત રાખવામાં આવ્યો છે | 1 |
|
તેમણે પશ્ચિમ બંગાળ રાજ્ય વિધાનસભામાં જમીન સંપાદન ખરડાની જોગવાઇઓ કરવા વિરોધ કર્યો હતો | 1 |
End of preview. Expand
in Dataset Viewer.
README.md exists but content is empty.
- Downloads last month
- 56