inputs
stringlengths
79
262
targets
stringlengths
41
218
template_lang
stringclasses
1 value
template_id
int64
1
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "ગુરૂ નાનક દેવજીની 550મી જન્મજયંતિની ઉજવણી માટે પંજાબના અટારીથી પાકિસ્તાનમાં આવેલા નનકાના સાહિબ માટે શીખ યાત્રાળુઓ રવાના થયા છે."
"પંજાબના અટારીથી પાકિસ્તાનમાં આવેલા નનકાના સાહિબ માટે શીખ યાત્રાળુઓ ગુરૂ નાનક દેવજીની 550મી જન્મજયંતિની ઉજવણી માટે રવાના થયા છે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "31 જિલ્લા પંચાયતો, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે."
"231 તાલુકા પંચાયતો, 81 નગરપાલિકાઓ અને 31 જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાશે."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "તેમણે એમ પણ કહ્યું હતું કે, જો લોકસભામાં તેલંગણા બિલ રજૂ કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી તેનું સમર્થન કરવા તૈયાર છે."
"જો લોકસભામાં તેલંગણા બિલ રજૂ કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી તેનું સમર્થન કરવા તૈયાર છે, તેમણે એમ પણ કહ્યું હતું,"
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "બેંગ્લુરુઃ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ. એમ. કૃષ્ણના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી."
"બેંગ્લુરુઃપૂર્વ કેન્દ્રીય મંત્રી એસ. એમ. કૃષ્ણના નિવાસસ્થાને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ મુલાકાત લીધી હતી."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ નિવેદન એઆઈડીએમકેના કો-ઓર્ડિનેટર ઓ પન્નીરસેલ્વમ અને મુખ્યમંત્રી ઇડાપ્પાડી કે પલાનીસ્વામીએ સંયુક્તપણે બહાર પાડ્યું હતું."
"આ નિવેદન મુખ્યમંત્રી ઇડાપ્પાડી કે પલાનીસ્વામી અને એઆઈડીએમકેના કો-ઓર્ડિનેટર ઓ પન્નીરસેલ્વમએ સંયુક્તપણે બહાર પાડ્યું હતું."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "આ બેઠકની અધ્યક્ષતા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી."
"જિલ્લા પંચાયત પ્રમુખ પ્રદિપસિંહ જાડેજાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "થિરુવનંતપુરમઃ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પી. એસ. શ્રીધરન પિલ્લાઈએ પેટાચૂંટણી લડવાની ના પાડી દીધી છે."
"થિરુવનંતપુરમઃ પી. એસ. શ્રીધરન પિલ્લાઈ, જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, એમણે પેટાચૂંટણી લડવાની ના પાડી દીધી છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે."
"પોલીસે ગુનો નોંધી મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ ફિલ્મનું નિર્માણ શ્રીદેવી ફિલ્મ્સના બેનર હેઠળ શિવાલેન્કા ક્રિષ્ના પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું છે."
"શ્રીદેવી ફિલ્મ્સના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ શિવાલેન્કા ક્રિષ્ના પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું."
"રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "બાદમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી."
"બાદમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "રોહિત શર્મા અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 227 રનની ભાગીદારી કરી હતી."
"લોકેશ રાહુલ અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે 227 રનની ભાગીદારી કરી હતી."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી હતા."
"સુષ્મા સ્વરાજ નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી હતા."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "માછીમારોને દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે."
"60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યું છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે."
"વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર આકરા પ્રહારો કર્યા છે."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ ફિલ્મમાં વેન્નેલા કિશોર, સત્ય, રાવ રમેશ અને થાગુબોથુ રમેશ પણ સહાયક ભૂમિકામાં છે."
"આ ફિલ્મમાં રાવ રમેશ, થાગુબોથુ રમેશ, વેન્નેલા કિશોર અને સત્ય પણ સહાયક ભૂમિકામાં છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "કોચીઃ વરાપ્પુઝા કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ અલુવા એસ. પી. એ. વી. જ્યોર્જને મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે."
"કોચીઃ પૂર્વ અલુવા એસ. પી. એ. વી. જ્યોર્જને વરાપ્પુઝા કસ્ટોડિયલ ડેથ કેસમાં મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ અંગે સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે."
"આ અંગે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરી છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "સંજય સિંહની પ્રથમ પત્ની ગરિમા સિંહ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે જ્યારે તેમની બીજી પત્ની અમિતા સિંહ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહી છે."
"સંજય સિંહની બીજી પત્ની અમિતા સિંહ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહી છે જ્યારે તેમની પ્રથમ પત્ની ગરિમા સિંહ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો."
"મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "દરમિયાન, ડીએમકેએ સાલેમ પૂર્વ જિલ્લા સચિવના પદ પરથી રાજા વીરપંડીને મુક્ત કર્યા હતા અને શ્રી શિવલિંગમને પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા."
"દરમિયાન, ડીએમકેએ શ્રી શિવલિંગમને પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતાઅને સાલેમ પૂર્વ જિલ્લા સચિવના પદ પરથી રાજા વીરપંડીને મુક્ત કર્યા હતા."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેમના નાયબ સચિન પાયલટ વચ્ચે ખુલ્લું યુદ્ધ ચાલી રહ્યું છે."
"રાજસ્થાનમાં નાયબ સચિન પાયલટ અને તેમના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે ખુલ્લું યુદ્ધ ચાલી રહ્યું છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ પ્રસંગે શ્રી કૃષ્ણ પાલેમાર, શ્રી પ્રદિપ પાલેમાર, શ્રી સંપત કુમાર, શ્રી કૃષ્ણ રાજ, શ્રી મહેશચંદ્ર, શ્રી યોગીશ પાઇ, શ્રી અનંત ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા."
"આ પ્રસંગે શ્રી કૃષ્ણ પાલેમાર, શ્રી યોગીશ પાઇ, શ્રી સંપત કુમાર, શ્રી કૃષ્ણ રાજ, શ્રી મહેશચંદ્ર, શ્રી અનંત ભટ્ટ શ્રી પ્રદિપ પાલેમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "ઇન્દિરા ગાંધી બાદ સુષ્મા સ્વરાજ બીજા એવા મહિલા હતા જેમણે વિદેશ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો."
"સુષ્મા સ્વરાજ ઇન્દિરા ગાંધી બાદ બીજા એવા મહિલા હતા જેમણે વિદેશ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "કંગના રનૌત અને અમિતાભ બચ્ચનને ‘ક્વીન’ અને ‘પીકૂ’ માટે શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો."
"શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કંગના રનૌત અને અમિતાભ બચ્ચનને ‘ક્વીન’ અને ‘પીકૂ’ માટે મળ્યો હતો."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "આ ફિલ્મમાં વિજય સેતુપતિ, ફહદ ફાસિલ, સમંતા અક્કીનેની, રામ્યા કૃષ્ણન અને માઇસકિન જેવા કલાકારો છે."
"સમંતા અક્કીનેની, વિજય સેતુપતિ, રામ્યા કૃષ્ણન અને ફહદ ફાસિલ, માઇસકિન જેવા કલાકારો આ ફિલ્મમાં છે."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ ઘટના અંગે સ્થાનિક પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે."
"સ્થાનિક પોલીસ દ્વારા ગુનો નોંધી આ ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "રોડની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી."
"વાહનોની લાંબી કતારો રોડની બંને તરફ લાગી હતી."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "પત્નીના નિવેદનના આધારે પોલીસે 174 મુજબ તપાસ શરૂ કરી હતી અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો."
"પત્નીના નિવેદનના આધારે પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો અને 174 મુજબ તપાસ શરૂ કરી હતી."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શામીની પત્ની હસીન જહાં ફરી એકવાર ચર્ચામાં છે."
"મોહમ્મદ શામી જેઓ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર છે, તેમની પત્ની હસીન જહાં ફરી એકવાર ચર્ચામાં છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું."
"હું મારી સંવેદના આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે વ્યક્ત કરું છું."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "નીનુના પિતા ચાકો અને ભાઈ શાનુ સહિત 14 લોકોના નામ આરોપીઓની યાદીમાં સામેલ છે."
"આરોપીઓની યાદીમાં નીનુના ભાઈ શાનુ અને પિતા ચાકો સહિત 14 લોકોના નામ સામેલ છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ પ્રસંગે કોલેજ મેનેજીંગ કમિટીના ચેરમેન શ્રી યોગીન્દર શર્મા, સચિવ શ્રી વિપિન દેવગણ, આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા."
"સચિવ શ્રી વિપિન દેવગણ, કોલેજ મેનેજીંગ કમિટીના ચેરમેન શ્રી યોગીન્દર શર્મા, આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આરોગ્ય મંત્રીએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને રાજ્યોના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી."
"રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને રાજ્યોના મુખ્ય સચિવો સાથે આરોગ્ય મંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "દરેક ફોન નંબરનો એક યુનિક કોડ હોય છે જેને ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (આઇએમઇઆઈ) તરીકે ઓળખવામાં આવે છે."
"દરેક ફોન નંબરનો ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (આઇએમઇઆઈ) તરીકે ઓળખતો એક યુનિક કોડ હોય છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા."
"વિદ્યાર્થીઓએ ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "જ્યારે લેન્ડર ચંદ્રની સપાટીથી 2.1 કિમી ઉપર હતું ત્યારે તેનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો હતો."
"જ્યારે લેન્ડરનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો હતો ત્યારે તે ચંદ્રની સપાટીથી 2.1 કિમી ઉપર હતું."
['guj']
2
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "મુંબઈઃનફાનું બુકિંગ, નકારાત્મક વૈશ્વિક સંકેતો અને નબળા રૂપિયાના કારણે ભારતીય શેરબજારમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો."
"મુંબઈઃ ભારતીય શેરબજારમાં નફાનું બુકિંગ, નકારાત્મક વૈશ્વિક સંકેતો અને નબળા રૂપિયાના કારણે બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ પણ આ કોન્ફરન્સમાં ભાગ લઇ રહ્યા છે."
"આ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભાગ લઇ રહ્યા છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેંચ આ અરજીઓ પર સુનાવણી કરશે."
"ત્રણ જજોની બેંચ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની અધ્યક્ષતામાં આ અરજીઓ પર સુનાવણી કરશે."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડથી ફોન ખરીદવા પર 10 ટકા કેશબેક મળશે."
"આ ઉપરાંત 10 ટકા કેશબેક આઇસીઆઇસીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડથી ફોન ખરીદવા પર મળશે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "તે પછી ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા આવે છે."
"ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા તે પછી આવે છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "નાયબ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમને સંયોજક અને મુખ્યમંત્રી ઇડાપડી પલાનીસ્વામીને સંયુક્ત સંયોજક નિયુક્ત કરવામાં આવ્યા છે."
"મુખ્યમંત્રી ઇડાપડી પલાનીસ્વામીને સંયુક્ત સંયોજક અને નાયબ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમને સંયોજક નિયુક્ત કરવામાં આવ્યા છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "બાદમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા."
"બાદમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા જયારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઈન્ક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિંદમ્બરમની ધરપકડ કરી છે."
"નવી દિલ્હી: ઈન્ક્સ મીડિયા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ નાણામંત્રી પી. ચિંદમ્બરમની ધરપકડ કરી છે."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "શિવસેનાના ચૂંટાયેલા સાંસદોએ મુંબઈમાં પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાન ‘માતોશ્રી’માં મળ્યાં હતાં."
"મુંબઈમાં પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના ચૂંટાયેલા સાંસદો તેમના નિવાસસ્થાન ‘માતોશ્રી’માં મળ્યાં હતાં."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "સુખવિંદર સિંહ બિન્દ્રાએ સોધીની હાજરીમાં પંજાબ રાજ્ય યુવા વિકાસ બોર્ડના ચેરમેનનો હોદ્દો સંભાળ્યો હતો."
"સોધીની હાજરીમાં સુખવિંદર સિંહ બિન્દ્રાએ પંજાબ રાજ્ય યુવા વિકાસ બોર્ડના ચેરમેનનો હોદ્દો સંભાળ્યો હતો."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "લોકોને પાણી, વીજળી, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી."
"પાણી, વીજળી, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ લોકોને મળતી નથી."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ અંગે શહેરકોટડા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો છે."
"શહેરકોટડા પોલીસ મથકમાં આ અંગે હત્યાનો ગુનો નોંધાયો છે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "ઉત્તર પ્રદેશના ઉન્નાવ ગેંગરેપ અને મર્ડર કેસના મુખ્ય સાક્ષી કુલદીપસિંહનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું છે."
"કુલદીપસિંહ કે જે ઉત્તર પ્રદેશના ઉન્નાવ ગેંગરેપ અને મર્ડર કેસના મુખ્ય સાક્ષી છે, તેમનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું છે."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "તપાસ પેનલમાં બોમ્બે હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રેખા અને સીબીઆઈના પૂર્વ નિદેશક કાર્તિકેયન સામેલ છે."
"બોમ્બે હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રેખા અને સીબીઆઈના પૂર્વ નિદેશક કાર્તિકેયન તપાસ પેનલમાં સામેલ છે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "વૉશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે."
"વૉશિંગ્ટનઃ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અમેરિકામાં મતદાન ચાલી રહ્યું છે."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "જોકે, આનાથી રાહુલ ગાંધી મોદી પર આકરા પ્રહારો કરવાનું બંધ કરી શક્યા નહોતા."
"જોકે, આનાથી મોદી પર આકરા પ્રહારો કરવાનું રાહુલ ગાંધી બંધ કરી શક્યા નહોતા."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા."
"ઘટનાની જાણ થતા ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી."
['guj']
2
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનો કેસ દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે."
"સુશાંત સિંહ રાજપૂત જે બોલીવૂડ અભિનેતા છે તેમના મોતના કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું."
"આ મામલે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ તપાસ કરી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "બાકીના ચાર મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષયકુમાર અને પવન ગુપ્તા છે."
"અક્ષયકુમાર,મુકેશ સિંહ, વિનય શર્મા અને પવન ગુપ્તા બાકીના ચાર છે."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "સવારે સ્થાનિકો દ્વારા મૃતદેહ જોયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી."
"સ્થાનિકો દ્વારા મૃતદેહ જોયા બાદ સવારે પોલીસને જાણ કરવામાં આવી હતી."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત અને લિખિત ‘મહાનટિ’ અભિનેત્રી સાવિત્રીના જીવન પર આધારિત એક બાયોગ્રાફિકલ ડ્રામા છે."
"અભિનેત્રી સાવિત્રીના જીવન પર આધારિત નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત અને લિખિત ‘મહાનટિ’ એક બાયોગ્રાફિકલ ડ્રામા છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત અત્યાચારના વિરોધમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા."
"પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત અત્યાચારના વિરોધમાં દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "ફિલ્મમાં સુધાંશુ પાંડે, કલાભવન શાજોન, રિયાઝ ખાન અને આદિલ હુસેન પણ સહાયક ભૂમિકામાં છે."
"કલાભવન શાજોન, સુધાંશુ પાંડે, રિયાઝ ખાન અને આદિલ હુસેન પણ ફિલ્મમાં સહાયક ભૂમિકામાં છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "મન્નારશાલા ખાતે આવેલું નાગરાજાનું મંદિર કેરળના મહત્વના સાપ મંદિરોમાંનું એક છે."
"કેરળના મહત્વના સાપ મંદિરોમાંનું એક મન્નારશાલા ખાતે આવેલું નાગરાજાનું મંદિર છે."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે."
"રાજ્યમાં કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા મોટો ફટકો પડ્યો છે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "તેઓ પુણે યુનિયન ઓફ વર્કિંગ જર્નાલિસ્ટ્સ (પુજો) દ્વારા આયોજિત વાર્તાલાપમાં બોલી રહ્યા હતા."
"પુણે યુનિયન ઓફ વર્કિંગ જર્નાલિસ્ટ્સ (પુજો) દ્વારા આયોજિત વાર્તાલાપમાં તેઓ બોલી રહ્યા હતા."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "જો કોઈ દોષી જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."
"દોષી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જો કોઈ જણાશે."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં પહેલીવાર અમિતાભ બચ્ચન અને આમિર ખાન એક સાથે જોવા મળશે."
"આ ફિલ્મમાં પહેલીવાર અમિતાભ બચ્ચન અને આમિર ખાન એક સાથે જોવા મળશે જે યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "શૈક્ષણિક લાયકાત-ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત બોર્ડ/સંસ્થામાંથી 12મા ધોરણ અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ."
"માન્યતાપ્રાપ્ત બોર્ડ/સંસ્થામાંથી 12મા ધોરણ અથવા સમકક્ષ પરીક્ષા શૈક્ષણિક લાયકાત-ઉમેદવારોએ પાસ કરી હોવી જોઈએ."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી દરમિયાન મંડ્યામાં સુમાલથાનું સમર્થન કર્યું હતું અને કોઈ ઉમેદવાર ઉભા કર્યા નહોતા."
"લોકસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ મંડ્યામાં સુમાલથાનું સમર્થન કર્યું હતું અને કોઈ ઉમેદવાર ઉભા કર્યા નહોતા."
['guj']
2
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "આ બનાવની જાણ થતા જ એસ. પી. પ્રવીણ કુમાર, ડીગ ડીગ પોલીસ અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા."
"એસ. પી. પ્રવીણ કુમાર, ડીગ ડીગ પોલીસ અને અન્ય અધિકારીઓ આ બનાવની જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા."
['guj']
2
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અન્ય મહાનુભાવોમાં હરભજનસિંહ આનંદ, રણજીતસિંહ, સતિન્દર સિંહ સાહની, સતવંત સિંહ અને પ્રમજીત સિંહ સામેલ હતા."
"હરભજનસિંહ આનંદ, રણજીતસિંહ, સતિન્દર સિંહ સાહની, સતવંત સિંહ અને પ્રમજીત સિંહ જેવા અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા હતા."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "તેમાં વિજય સેતુપતિ, ફહદ ફાસિલ, સમંતા અક્કીનેની અને રામ્યા કૃષ્ણન મુખ્ય ભૂમિકામાં છે."
"તેમાં મુખ્ય ભૂમિકામાં વિજય સેતુપતિ, ફહદ ફાસિલ, સમંતા અક્કીનેની અને રામ્યા કૃષ્ણન છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "ઇસ્લામ માત્ર એક ધાર્મિક ધર્મ નથી, તે સંપૂર્ણ જીવન પદ્ધતિ છે."
"ઇસ્લામ સંપૂર્ણ જીવન પદ્ધતિ છે, તે માત્ર એક ધાર્મિક ધર્મ નથી."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે."
"પોલીસે ચારેય આરોપીઓની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે અને તેમની તપાસ હાથ ધરી છે."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "રોહિત શર્મા એક વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે."
"એક વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારનાર રોહિત શર્મા પ્રથમ બેટ્સમેન બન્યો છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) હજુ સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ટાઇટલ જીતી શક્યું નથી."
"રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) વિરાટ કોહલીની આગેવાનીમાં હજુ સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ટાઇટલ જીતી શક્યું નથી."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ પ્રસંગે સરદારસિંહ ગોહિલ, હરજીત સિંહ ગોહિલ, બલબીર સિંઘ કોહાલી અને અન્ય સ્વંયસેવકો ઉપસ્થિત રહ્યા હતા."
"સરદારસિંહ ગોહિલ, હરજીત સિંહ ગોહિલ, બલબીર સિંઘ કોહાલી અને અન્ય સ્વંયસેવકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "માહિતી મળતા જ પોલીસ હોસ્પિટલ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો."
"પોલીસ માહિતી મળતા જ હોસ્પિટલ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "પોલીસને હજુ સુધી આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે."
"આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ આ અભિયાનમાં જોડાય તેવી શક્યતા છે."
"આ અભિયાનમાં કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ જોડાય તેવી શક્યતા છે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "સર્વોચ્ચ અદાલતના આદેશ છતાં કર્ણાટક સરકારે કાવેરી નદીનું પાણી છોડવાનો ઇનકાર કર્યો હતો."
"કર્ણાટક સરકારે સર્વોચ્ચ અદાલતના આદેશ છતાં કાવેરી નદીનું પાણી છોડવાનો ઇનકાર કર્યો હતો."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "જો આરોપી દોષી સાબિત થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું."
"તેમણે ઉમેર્યું હતું કે જો આરોપી દોષી સાબિત થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "અત્યારે દેશ કોરોના વાયરસના કારણે ખૂબ જ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે."
"કોરોના વાયરસના કારણે અત્યારે દેશ ખૂબ જ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આગામી લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું બજેટ છે."
"નરેન્દ્ર મોદી સરકારનું આગામી લોકસભાની ચૂંટણી પહેલાનું આ છેલ્લું બજેટ છે."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "ઇટાલી સ્થિત ફિનમેકેનિકાની બ્રિટિશ પેટાકંપની અગસ્તવેસ્ટલેન્ડ પાસેથી 12 વીવીઆઇપી હેલિકોપ્ટરની ખરીદીમાં કથિત અનિયમિતતા બાદ મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો."
"મની લોન્ડરિંગનો કેસ ઇટાલી સ્થિત ફિનમેકેનિકાની બ્રિટિશ પેટાકંપની અગસ્તવેસ્ટલેન્ડ પાસેથી 12 વીવીઆઇપી હેલિકોપ્ટરની ખરીદીમાં કથિત અનિયમિતતા બાદ દાખલ કરવામાં આવ્યો હતો."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણબ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત થવા બદલ અભિનંદન."
"પ્રધાનમંત્રીએ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણબ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત થવા બદલ અભિનંદન આપ્યા હતાં."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "આ પ્રસંગે મેનેજીંગ કમિટીના સભ્યો બલવિન્દર સિંહ ભાઠલ, લાભ સિંહ, ગુરજીત સિંહ, રછપાલ સિંહ, રમેશકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા."
"મેનેજીંગ કમિટીના સભ્યો ગુરજીત સિંહ, બલવિન્દર સિંહ ભાઠલ, લાભ સિંહ, રછપાલ સિંહ, રમેશકુમાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ પૂજા નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે."
"છઠ પૂજા નિમિત્તે દેશવાસીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "કલર્સ ટીવી ચેનલ પર બિગ બોસ 13ની ફાઈનલને 15 ફેબ્રુઆરી એટલે કે શનિવારના રોજ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે."
"કલર્સ ટીવી ચેનલ પર બિગ બોસ 13ની ફાઈનલને 15 ફેબ્રુઆરી એટલે કે શનિવારના રોજ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "આ નવા સ્માર્ટફોન્સનો ઉદ્દેશ Xiaomi ની રેડમી નોટ 9 પ્રો સિરીઝ સાથે પડકાર ફેંકવાનો છે, જે તેના સ્માર્ટફોન્સમાં લગભગ સમાન સુવિધાઓ પ્રદાન કરે છે."
"આ નવા સ્માર્ટફોન્સનો ઉદ્દેશ સ્માર્ટફોન્સમાં લગભગ સમાન સુવિધાઓ પ્રદાન કરતા ઝાઓમીની રેડમી નોટ 9 પ્રો સિરીઝ સાથે પડકાર ફેંકવાનો છે."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે."
"પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે વધારો થઈ રહ્યો છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી મુંબઈમાં ભૂતકાળના ડોન કરીમ લાલાને મળતા હતા."
"પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી મુંબઈમાં ભૂતકાળના ડોન કરીમ લાલાને મળતા હતા એવો શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે"
['guj']
2
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "જોકે, મૃત્યુદર અન્ય બે દેશોની સરખામણીએ ભારતમાં ઘણો ઓછો છે."
"જોકે, અન્ય બે દેશોની સરખામણીએ ભારતમાં મૃત્યુદર ઘણો ઓછો છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "જમ્મુ-કાશ્મીરના વર્તમાન રાજ્યપાલ સત્યપાલ મલિકને ગોવાના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે."
"ગોવાના નવા રાજ્યપાલ તરીકે જમ્મુ-કાશ્મીરના વર્તમાન રાજ્યપાલ સત્યપાલ મલિકને નિયુક્ત કરવામાં આવ્યા છે."
['guj']
3
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે."
"મૃત્યુઆંક વધવાની આશંકા છે કારણકે ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર છે."
['guj']
3
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મુદ્દે નિર્ણય લેશે."
"આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નિર્ણય લેશે."
['guj']
1
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "આ કાર્યક્રમમાં શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા."
"શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા."
['guj']
1
નીચેના વાક્યને બીજા સ્વરૂપમાં ફરીથી લખો: "ત્યારબાદ સ્થાનિક પોલીસ અને મેજિસ્ટ્રેટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિને કાબૂમાં લીધી હતી."
"ત્યારબાદ મેજિસ્ટ્રેટ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી."
['guj']
3
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "જોકે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી."
"જોકે, આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા જિલ્લા વહીવટીતંત્રએ આપી નથી."
['guj']
2
નીચેના વાક્યને અલગ શબ્દોનો ઉપયોગ કરીને લખો: "નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અનિલ કુમ્બલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે."
"નવી દિલ્હી: અનિલ કુમ્બલે જેઓ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ છે, તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે."
['guj']
1
નીચેના વાક્યને અલગ રીતે ફરીથી લખો: "આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવાનુ સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યુ હતુ, પરંતુ તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી."
"સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યુ હતુ કે આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી."
['guj']
2