Unnamed: 0
int64
0
95.5k
Question
stringlengths
4
269
option1
stringlengths
1
100
option2
stringlengths
1
100
option3
stringlengths
1
100
option4
stringlengths
1
100
0
ભારતીય વેદો વિશે નીચેના વિધાનો ચકાચો અને સાચા વિધાનો પસંદ કરો. 1) વેદ શબ્દ ‘વિદ્’ ધાતુ પરથી ઉતારી આવ્યો છે. 2) ચાર વેદમાં સૌથી પ્રાચીન વેદ ઋગ્વેદ છે. 3) ઋગ્વેદએ ભારતીય ભાષાનો પ્રથમ સૌથી મોટો ગ્રંથ છે.
A) માત્ર 1 અને 2 સાચું
B) માત્ર 2 અને 3 સાચું
C) માત્ર 1 અને 3 સાચું
D) માત્ર 1, 2, 3 ત્રણેય સાચા
1
નીચેના પૈકી ક્યુ લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી ?
A) મેરાયો
B) ચાળો
C) કાનુડો
D) સાંઢણી
2
કૃષ્ણકાંત કડકિયા ક્યા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે ?
A) સંગીતવાદન
B) કવિતા
C) ભવાઈ
D) નવલકથા સાહિત્ય
3
ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી ?
A) લાલપુર
B) ખંભાળિયા
C) પડધરી
D) ધ્રોલ
4
દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના ક્યા રાજાનો જન્મ થયો હતો?
A) અકબર
B) સલીમ
C) ઔરંગઝેબ
D) જહાંગીર
5
ભારતમાં પહેલું નિર્મીત "ભારત માતા મંદિર" ક્યા સ્થળે આવેલ છે ?
A) પોરબંદર
B) સુરત
C) પુણે
D) વારાણસી
6
બંગાળના ભાગલા રાડ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ?
A) લોર્ડ એલિગ્ન
B) લોર્ડ મિન્ટો
C) લોર્ડ હાર્ડિગ
D) લોર્ડ ચેમ્સફોર્ડ
7
મોગલ સામ્રાજયમાં "Gate of Makka" તરીકે કયું બંદર જાણીતું હતું ?
A) કાલીકટ
B) ભરૂચ
C) ખંભાત
D) સુરત
8
ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા?
A) રાઘવજી લેઉઆ
B) કલ્યાણજી મહેતા
C) માનસિંહ રાણા
D) કુંદનલાલ ધોળકિયા
9
"ગુજરાતના અશોક" તરીકે ક્યા રાજાને ઓળખવામાં આવે છે?
A) કુમારપાળ
B) સિદ્ધરાજ જયસિંહ
C) વનરાજ ચાવડા
D) ભીમદેવ પ્રથમ
10
ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશ્નર કોણ હતા ?
A) ડૉ. પી.કે.દાસ
B) પ્રવિણ લહેરી
C) આર.એમ.પટેલ
D) કૈલાશનાથન
11
ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ?
A) શારદાબેન મહેતા
B) પુષ્પાબેન મહેતા
C) ઉષાબેન મહેતા
D) શારદાબેન મુખર્જી
12
મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું ?
A) કુમારપાલ
B) વીર ધવલ
C) પિસલદેવ
D) ભીમદેવ પહેલો
13
નીચેમાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ?
A) રાજકોટ
B) જામનગર
C) વર્ધા
D) ચોરીચોરા
14
"પિઠોરા" શું છે?
A) આદિવાસી તહેવાર
B) આદિવાસી ચિત્રકળા
C) આદિવાસી નૃત્ય
D) આદિવાસી સંગીત
15
ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે?
A) અનુચ્છેદ ૩૨૦
B) અનુચ્છેદ ૩૨૨
C) અનુચ્છેદ ૩૨૪
D) અનુચ્છેદ ૩૨૬
16
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ?
A) નર્મદા
B) સાબરકાંઠા
C) જૂનાગઢ
D) ભરૂચ
17
પર્ણાશા કઇ નદીનું પ્રાચીન નામ છે?
A) સરસ્વતી
B) ગોમતી
C) રૂપેણ
D) બનાસ
18
ઢોલોરાણો ક્યા પંથકનું નૃત્ય છે ?
A) ગોહિલવાડ
B) કચ્છ
C) ઉત્તર ગુજરાત
D) ઝાલાવાડ
19
વિતનચિત્ર એટલે ....
A) કપડા પરનું ચિત્ર
B) સિલ્ક સ્ક્રીન
C) છત પરનું ચિત્રકામ
D) વુડકટ
20
એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ?
A) ૫ વર્ષ
B) ૩ વર્ષ
C) રાષ્ટ્રપતિ શ્રીની મરજી હોય ત્યાં સુધી
D) વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી
21
ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ?
A) માધવસિંહ સોલંકી
B) ચીમનભાઈ પટેલ
C) અમરસિંહ ચૌધરી
D) શારદાબેન મુખર્જી
22
પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઇ યાદીમાં આવે છે ?
A) સમવર્તી યાદી
B) રાજ્ય યાદી
C) સંઘ યાદી
D) પંચાયત યાદી
23
કૃષ્ણાકાંત કડકિયા ક્યાં ક્ષેત્ર સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલ છે?
A) સંગીતવાદન
B) કવિતા
C) ભવાઈ
D) નવલકથા
24
ગુજરાતમાં સૌપ્રથમ એક્સપ્રેસ હાઈ-વે યોજના આપનાર મુખ્યમંત્રી કોણ છે?
A) નરેન્દ્ર મોદી
B) આનંદીબેન પટેલ
C) વિજય રૂપાણી
D) નીતિનભાઈ પટેલ
25
અલાઉદ્દીન ખિલજીએ કોના સમયમાં ગુજરાત પર આક્રમણ કર્યું હતું.
A) કુમારપાળ
B) કર્ણદેવ વાઘેલા
C) કર્ણદેવ સોલંકી
D) વિસલદેવ વાઘેલા
26
આર્ય સમાજની સ્થાપના વર્ષ 1875માં .............મુકામે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા થઈ હતી.
A) મોરબી
B) મુંબઈ
C) અમદાવાદ
D) લાહોર
27
મૈત્રક વંશનો સ્થાપક કોણ હતો.
A) ભટ્ટાર્ક
B) દંતિદુર્ગ
C) શિલાદિત્ય પહેલો
D) ભૂમક
28
નીચેનામાંથી લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
ગણેશ વાસુદેવ માવલંકર
એમ.એ.આયંગર
સરદાર હુકમ સિંઘ
એન સંજીવ રેડ્ડી
29
જો કોઈ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા જાહેર કરાયેલ ઉમેદવાર તેની થાપણ ગુમાવે છે, તો તેનો અર્થ એ છે કે...
A) મતદાન ખૂબ નબળું હતું.
B) ચુંટણી બહુ-સભ્ય મત વિસ્તારની હતી.
C) તેના નજીકના હરીફ પર ચૂંટાયેલા ઉમેદવારોની જીત ખૂબ નજીવી હતી.
D) ચૂંટણીમાં મોટા ભાગના ઉમેદવારો લડ્યા.
30
સોલંકી વંશના કયા રાજાએ સૌથી લાંબા સમય રાજ કર્યું હતું ?
A) સિદ્ધરાજ જયસિંહ.
B) ભીમદેવ બીજો
C) ભીમદેવ પહેલો
D) કુમારપાળે
31
કચ્છી ભાષા એ કઈ ભાષાની ઉપભાષા છે?
A) સિંધી
B) સંસ્કૃત
C) પ્રાકૃત
D) પાલી
32
ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજી શાળા ક્યા શહેરમાં શરૂ થઈ હતી ?
A) અમદાવાદ
B) સુરત
C) રાજકોટ
D) વડોદરા
33
ગુજરાત માટે 'ગુર્જરદેશ' એ શબ્દપ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયો ?
કુમારપાળ
મૂળરાજ સોલંકી
સિદ્ધરાજ જયસિંહ
એકપણ નહીં.
34
ગુજરાતનો કયો સુલતાન સંત સુલતાન તરીકે ઓળખાય છે?
A) મુઝફ્ફરશાહ પહેલો
B) મુઝફ્ફરશાહ બીજો
C) મુઝફ્ફરશાહ ત્રીજો
D) મુઝફ્ફરશાહ સાતમો
35
ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનું સૌપ્રથમ કયું નગર મળી આવ્યું હતું ?
A) રોઝડી
B) લોથલ
C) ધોળાવીરા
D) રંગપુર
36
સીદીઓના ધમાલનૃત્ય વખતે વગાડવામાં આવતાં મોટા ઢોલને શું કહે છે ?
A) મંજીરા
B) ત્રાસક
C) મુશીરા
D) તૂર
37
જિલ્લાની સીમામાં પરિવર્તન કરવા અથવા નવા જિલ્લાના નિર્માળ કરવા માટેનો નિર્ણય કોના દ્વારા લેવામાં આવે છે ?
A) કેન્દ્ર સરકારની ભૂમિકા અનિવાર્ય છે.
B) રાજ્ય સરકાર સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે.
C) કેન્દ્ર અને રાજ્ય સરકારની સહમતિ જ થઈ શકે છે.
D) રાષ્ટ્રપતિની મંજૂરી અનિવાર્ય છે.
38
ભારતીય બંધારણના આમુખમાં નીચે આપેલ પૈકી ક્યા શબ્દનો ઉલ્લેખ છે ?
A) સમાજવાદી
B) બધુંત્વ
C) ધર્મ નિરપેક્ષ
D) આપેલ તમામ
39
નીચે આપેલ જોડ પૈકી કઇ જોડ ખોટી છે
સૈફી ટાવર - ખંભાત
રણમલ ચોકી - ઈડર
ભમ્મરિયો કૂવો - અમદાવાદ
નવઘણ કૂવો - જૂનાગઢ
40
ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ કયા નવા જિલ્લાની રચના કરવામાં આવી ?
A) વલસાડ
B) ગાંધીનગર
C) A અને B
D) આપેલ પૈકી એક પણ નહીં.
41
વર્લ્ડ હેપ્પીનેસ રીપોર્ટમાં ભારતનો ક્રમાંક ૧૩૯માં રહ્યું, આ રીપોર્ટના માપદંડ સંદર્ભમાં નીચેમાંથી કયું અયોગ્ય છે ?
A) લોકોનું જીવન ધોરણ
B) શિક્ષણ અને આરોગ્ય
C) પોઝિટીવ ઈમોશન્સ
D) નેગેટીવ ઈમોશન્સ
42
વર્ષ 1687માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના કયા કરવામાં આવી ?
A) મદ્રાસ
B) બોમ્બે
C) કલકત્તા
D) દિલ્હી
43
'મચ્છુ હોનારત' ક્યા મુખ્યમંત્રીના સમયમાં થઈ ?
A) ચીમનભાઈ પટેલ
B) બાબુભાઇ પટેલ
C) માધવસિંહ સોલંકી
D) ઘનશ્યામ ઓઝા
44
રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે ?
A) નારેશ્વર
B) શૂલપાણેશ્વર
C) ભરૂચ
D) ગલતેશ્વર
45
કચ્છના ચલણી સિક્કાઓ કયા નામથી પ્રચલિત હતા?
A) ટકા
B) કોરી
C) પૈસા
D) આના
46
કયું જોડકું ખોટું છે ?
A) સવાઈ ગુજરાતી - કાકાસાહેબ કાલેલકર
B) રાષ્ટ્રીય શાયર - ઝવેરચંદ મેઘાણી
C) ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી - ફાર્બસ સાહેબ
D) આખ્યાનના પિતા - પ્રેમાનંદ
47
કયું જોડકું અયોગ્ય છે ?
A) નંદીગ્રામ - મકરંદ દવે
B) નારેશ્વર - રંગ અવધૂત
C) બગદાણા - દાસી જીવણ
D) સતાધાર - આપા ગીગા
48
ક્યું જોડકું અયોગ્ય છે?
B) જયશંકર સુંદરી - રંગભૂમિ
A) ચંદ્ર ત્રિવેદી - કાર્ટૂનિસ્ટ
C) બાલકૃષ્ણ દોશી - પત્રકારત્વ
D) ખોડીદાસ પરમાર - ચિત્રકળા
49
તલવારની મૂઠ માટે ક્યું સ્થળ જાણીતું છે ?
A) જામનગર
B) ભાવનગર
C) અમરેલી
D) વિસનગર
50
કયું આદિવાસી નૃત્ય નથી ?
A) મેરાયો
B) આલેણી - હાલેણી
C) ચાળો
D) તૂર
51
ગુર્જર પ્રતિહાર રાજવીઓમાં સૌથી પ્રતાપી રાજા કોણ હતો ?
A) નાગભટ્ટ
B) મહિપાલ
C) મહેન્દ્રપાલ
D) મિહિરભોજ
52
ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
A) 18 ઓગસ્ટ, 1960
B) 1 જૂન, 1960
C) 16 જૂન, 1960
D) 1 મે, 1960
53
કયો ડુંગર "દાદા ગોરખનાથની તપોભૂમિ" તરીકે ઓળખાય છે?
A) બરડો
B) ધીણોધર
C) ભૂજિયો
D) ગિરનાર
54
'આઠો જામ ખુમારી' કોનો સમગ્ર રચનાઓનો સંગ્રહ છે?
A) બેફામ
B) ધૂની માંડલિયા
C) અમૃત ઘાયલ
D) એકપણ નહીં.
55
દેશનો પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન પ્લાન્ટ કયા સ્થપાશે ?
A) ઉદયપુર
B) નાગપુર
C) ભોપાલ
D) વડોદરા
56
'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ' કોની પંક્તિ છે?
A) મીરાંબાઈ
B) નરસિંહ મહેતા
C) પ્રીતમદાસ
D) ન્હાનાલાલ
57
ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ હતા?
A) કમલા બેનિવાલ
B) મંજુલા સુબ્રમણ્યમ
C) આનંદી ભટ્ટ
D) વસુબહેન જાવડેકર
58
ગુજરાતના કયા જિલ્લામાં દેશની સૌથી મોટી પશુ હોસ્ટેલ આવેલ છે?
A) અમદાવાદ
B) ગાંધીનગર
C) સાબરકાંઠા
D) જૂનાગઢ
59
"અમદાવાદ ટેક્સટાઇલ લેબર યુનિયન" ના આદ્યસ્થાપક કોણ હતા ?
A) મહાત્મા ગાંધી
B) રવિશંકર રાવળ
C) ઈન્દુલાલ મહેતા
D) પરીક્ષિત મજૂમદાર
60
ભારતનું કયું રાજ્ય ત્રણ બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલ છે?
A) નાગાલેન્ડ
B) ત્રિપુરા
C) મણિપુર
D) મિઝોરમ
61
ગુજરાતના કયા આઇપીએસ અધિકારીએ એવરેસ્ટ આરોહણ સફળતાપૂર્વક કયું હતું ?
A) આશિષ ભાટિયા
B) સતીશ ત્રિવેદી
C) અતુલ કરવાલ
D) બળવંત સિંઘ
62
સર્વોચ્ય ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા નક્કી કરવાનો અધિકાર કોનો છે ?
A) રાષ્ટ્રપતિ
B) વડાપ્રધાન
C) મંત્રીમંડળ
D) સંસદ
63
રાજ્યનું મંત્રીમંડળ સામૂહિક રીતે કોને જવાબદાર છે ?
A) રાજ્ય વિધાનસભા
B) રાજ્ય વિધાન પરિષદ
C) રાજ્યપાલ
D) એકપણ નહીં.
64
ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ ગ્રામ પંચાયતોની સ્થપાના કરવામાં આવી છે?
A) અનુચ્છેદ 40
B) અનુચ્છેદ 46
C) અનુચ્છેદ 33
D) અનુચ્છેદ 39
65
નીચેમાંથી કયો રાજ્ય યાદીનો વિષય છે ?
A) સિંચાઈ
B) વર્તમાનપત્રો
C) નાણું
D) બેન્કિંગ
66
1. I am busy _______ my home work.
A) done
B) doing
C) does
D) do
67
કોઈપણ ખરડો નાણાં ખરડો છે કે નહિ તે કોણ નક્કી કરે છે ?
A) લોકસભા અધ્યક્ષ
B) રાષ્ટ્રપતિ
C) રાજ્યપાલ
D) વડાપ્રધાન
68
2. Tell me ............. you have put my hat.
A) which
B) what
C) where
D)whon
69
નીચેના પૈકી કયા સુધારો દ્વારા ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં "સમાજવાદી " શબ્દ દાખલ કરવામાં આવ્યો હતો?
A) 38મો સુધારો
B) 42મો સુધારો
C) 49મો સુધારો
D) 53મો સુધારો
70
રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે?
A) 2
B) 6
C) 10
D) 12
71
પ્રથમ આંતર-રાજ્ય પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
A) 1990
B) 1991
C) 1992
D) 1993
72
ભારતના બંધારણની આઠમી સૂચિમાં કેટલી ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
A) 14
B) 18
C) 22
D) 24
73
બંધારણ સભાની પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા?
A) જવાહરલાલ નહેરુ
B) સરદાર વલ્લભભાઇ પટેલ
C) ડો.બી.આર. આંબેડકર
D) જે.બી. કૃપલાણી
74
નીચેના ભારતના કયા વડા પ્રધાને તેમના કાર્યકાળ દરમિયાન સંસદમાં ભાગ લીધો ન હતો?
A) ચૌધારી ચરણસિંહ
B) અટલ બિહારી વાજપેયી
C) વી.પી.સિંઘ
D) ચંદ્ર શેખર
75
સુપ્રીમ કોર્ટના કયા ન્યાયાધીશ સામે મહાભિયોગનો પ્રથમ કેસ શરૂ થયો?
A) અરુણ મિશ્રા
B) ઉદય ઉમેશ લલિત
C) વી. રામાસ્વામી
D) સંજય કિશન કૌલ
76
નાણાકીય કટોકટીની ઘોષણા માટે કયા પ્રકારની બહુમતીની આવશ્યકતા છે?
A) સાદી બહુમતી
B) સંપૂર્ણ બહુમતી
C) વિશેષ બહુમતી
D) અડધા રાજ્યો દ્વારા બહાલી સાથે ખાસ બહુમતી
77
ગુજરાત પછી બીજા કયા રાજયએ સાંધ્ય અદાલતોની શરૂઆત કરી ?
A) આંધ્રપ્રદેશ
B) રાજસ્થાન
C) તમિલનાડુ
D) કેરળ
78
જહાંગીરે કોને ખાનની ઉપાધિથી સન્માનિત કર્યા હતા ?
A) રોબર્ટ કલાઈવ
B) વોરન હેસ્ટિંગ્સ
C) સર ટોમસ રો
D) હોકિન્સ
79
ભારતના બંધારણની ક્યા અનુચ્છેદ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ વિરૂદ્ધ મહાભિયોગ થઈ શકે છે?
A) અનુચ્છેદ 75
B) અનુચ્છેદ 76
C) અનુચ્છેદ 60
D) અનુચ્છેદ 61
80
ભારતમાં બજેટ પ્રથા શરૂ કરવાનું શ્રેય કોના ફાળે જાય છે ?
A) લોર્ડ ડફરીન
B) લોર્ડ રિપન
C) લોર્ડ કેનિંગ
D) લોર્ડ લિટન
81
કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદ્દત વધારવાની સત્તા કોને છે?
A) મુખ્ય ન્યાયમૂર્તિ (રાજ્યની હાઇકોર્ટ)
B) સંસદ
C) રાષ્ટ્રપતિ
D) મુખ્ય ન્યાયમૂર્તિ (સુપ્રીમ કોર્ટ)
82
સ્વતંત્ર ભારતના પ્રથમ સંરક્ષણ પ્રધાન કોણ હતા?
A) વલ્લભભાઇ પટેલ
B) બલદેવસિંહ
C) આર.કે.શનમુખન ચેટ્ટી
D) કે.એમ.મુંશી
83
મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલ છે?
A) રશિયા
B) કેનેડા
C) ઓસ્ટ્રેલિયા
D) અમેરિકા
84
લોકસભાના સ્પીકર (અધ્યક્ષ)ની નિમણૂક કોણ કરે છે ?
A) વડાપ્રધાન
B) રાષ્ટ્રપતિ
C) લોકસભા ચૂંટાયેલા સભ્યો
D) કેબિનેટ મંત્રી મંડળ
85
ભારતની સુપ્રીમ કોર્ટની વહીવટી પદ્ધતિ ક્યા દેશના બંધારણમાંથી લીધેલ છે ?
A) બ્રિટન
B) કેનેડા
C) દક્ષિણ આફ્રિકા
D) અમેરિકા
86
નયા ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા કયા મુખ્યમંત્રીએ પ્રયાસો કર્યા હતા ?
A) ઘનશ્યામભાઈ ઓઝા
B) ચીમનભાઈ પટેલ
C) કેશુભાઈ પટેલ
D) અમરસિંહ ચૌધરી
87
ગુજરાતના કયા મુખ્યમંત્રીએ ભારત સરકારમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી ?
A) બાબુભાઇ પટેલ
B) ચીમનભાઈ પટેલ
C) માધવસિંહ સોલંકી
D) અમરસિંહ ચૌધરી
88
વિક્રમ સવંતની શરૂઆત ક્યારે થઈ હતી ?
A) ઇ.સ. પૂ. 40
B) ઇ.સ. પૂ. 58
C) ઇ.સ. પૂ. 60
D) ઇ.સ. પૂ. 70
89
૧. ઇન્ડિયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?
A) કલમ ૩૦૧
B) કલમ ૩૦૦
C) કલમ ૨૯૯
D) કલમ ૩૦૨
90
શિવાજીએ મુઘલોને આર્થિક નુકશાન પહોંચાડવા ગુજરાતના કયા શહેરને ત્રણ વાર લૂંટયું હતું ?
A) અમદાવાદ
B) પાલનપુર
C) સુરત
D) નડિયાદ
91
૨. નીચેનામાંથી કઈ પદ્ધતિ ઇન્ડિયન પીનલ કોડમાં ગુનામાં મદદગારી થઇ શકે છે ?
A) કાવતરું રચીને
B) હથિયારો આપીને
C) ઉશ્કેરણીથી
D) આપેલા તમામ
92
ગુજરાતમાં પંચાયતી રાજનો કાયદો કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન ઘડાયો ?
A) જીવરાજ મહેતા
B) બળવંતરાજ મહેતા
C) હિતેન્દ્રભાઈ દેસાઈ
D) ચીમનભાઈ પટેલ
93
ભારતીય ફોજદારી અધિનિયમમાં કુલ કેટલી કલમો છે ?
A) ૫૧૦
B) ૪૧૦
C) ૫૦૦
D) ૫૧૧
94
૪. કેદની સજાના કેટલા પ્રકાર છે ?
A) ૩
B) ૨
C) ૪
D) ૫
95
ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન દરેક જિલ્લામાં ઔદ્યોગિક વાસહતોની સ્થાપના કરવામાં આવી હતી ?
A) ચીમનભાઈ પટેલ
B) ઘનશ્યામભાઈ ઓઝા
C) બળવંતરાય મહેતા
D) હિતેન્દ્રભાઈ દેસાઈ
96
૫. IPCની કઈ કલમ અનુસાર અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય ગુનો બનતું નથી ?
A) કલમ ૮૨
B) કલમ ૮૩
C) કલમ ૮૪
D) કલમ ૮૫
97
આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવનાર ખેલાડી મિતાલી રાજ ક્યા રાજ્યના છે ?
A) ગુજરાત
B) કેરળ
C) રાજસ્થાન
D) કર્ણાટક
98
ગુજરાતમાં અસ્મિતા પર્વ ક્યા સ્થળે ઉજવાય છે?
A) સણોસરા
B) તલગાજરડા
C) ધોળા
D) સંતરામપુર
99
૬. કેટલા સમયથી વધુ એકાંતકેદ થઇ શકે નહિ ?
A) ૨ મહિના
B) ૧ મહિનો
C) ૩ મહિના
D) એકપણ નહિ

No dataset card yet

New: Create and edit this dataset card directly on the website!

Contribute a Dataset Card
Downloads last month
5
Add dataset card