Unnamed: 0
int64 0
95.5k
| Question
stringlengths 4
269
| option1
stringlengths 1
100
⌀ | option2
stringlengths 1
100
⌀ | option3
stringlengths 1
100
⌀ | option4
stringlengths 1
100
⌀ |
---|---|---|---|---|---|
100 | તાજેતરમાં “ શ્રીશૈલમ પ્રોજેક્ટ ” માંથી પાણીના ઉપયોગ માટે જળ વિવાદ ક્યા બે રાજ્ય વચ્ચે થયો હતો ? | A) આંધ્રપ્રદેશ - કેરળ | B) આંધ્રપ્રદેશ - છત્તીસગઢ | C) મહારાષ્ટ્ર - મધ્યપ્રદેશ | D) આંધ્રપ્રદેશ - તેલંગાણા |
101 | ૭. સરિયામ રસ્તા પર બેકાળજીથી વાહન
ચલાવવું IPCની કઈ કલમ હેઠળ ગુનો બને છે ? | A) કલમ ૨૭૯ | B) કલમ ૨૮૦ | C) કલમ ૨૮૧ | D) કલમ ૨૮૨ |
102 | હાલમાં ફેરફાર કરેલ ભારત સરકારના મંત્રીપરિષદમાં કેટલી મહિલાઓનો મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો ? | A) ૮ | B) ૯ | C) ૧૦ | D) ૧૧ |
103 | ૮. ખૂન ન ગણાય તેવા સાઅપરાધ મનુષ્યવધની
વ્યાખ્યા IPCની કઈ કલમમાં છે ? | A) કલમ ૨૯૯ | B) કલમ ૩૦૦ | C) કલમ ૩૦૨ | D) કલમ ૩૦૩ |
104 | તાજેતરમાં જોવેનલ મોઈસેની હત્યા થઇ હતી, તે ક્યાં દેશના રાષ્ટ્રપતિ હતા ? | A) ફિનલેન્ડ | B) હૈતી | C) ક્યુબા | D) આપેલ પૈકી એકપણ નહીં. |
105 | ૯. શરીરને અસર કરતા / શરીર સંબંધી ગુનાની જોગવાઈ ક્યા પ્રકરણમાં છે ? | A) પ્રકરણ ૧૬ | B) પ્રકરણ ૧૫ | C) પ્રકરણ ૧૪ | D) પ્રકરણ ૧૩ |
106 | તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ હનલી પાસપોર્ટ ઇન્ડેક્ષ, ૨૦૨૧ મુજબ ભારત વિશ્વના કુલ કેટલા દેશોમાં ફ્રી વિઝા સુવિધા ધરાવે છે ? | A) ૫૨ | B) ૫૪ | C) ૫૬ | D) ૫૮ |
107 | ૧૦. ધાર્મિક એકતાને વિક્ષેપ પહોંચાડે તેવા કૃત્યો IPC એક્ટની કઈ કલમ હેઠળ ગુનો બને છે ? | A) કલમ ૨૯૫ | B) કલમ ૨૯૫A | C) કલમ ૨૯૬ | D) કલમ ૨૯૭ |
108 | તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડરો માટે સરકારી નોકરીમાં ૧ % સીટ અનામત રાખવાનો નિર્ણય કર્યો છે ? | A) કેરળ | B) કર્ણાટક | C) રાજસ્થાન | D) તામિલનાડુ |
109 | ૧૧. જાહેર ત્રાસદાયક કૃત્ય માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે ? | A) તે કૃત્યથી હાનિ ભય કે ત્રાસ પહોંચે છે. | B) સાર્વજનિક હક ના ભોગવટામાં અડચણ થાય છે. | C) લોકોને અડચણ, ભય અને ત્રાસ થાય છે. | D) આપેલ તમામ યોગ્ય છે. |
110 | તાજેતરમાં ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા અભિનેતા દિલીપકુમારનું નિધન થયું, તેમનું મુળનામ શું હતું ? | A) મુહમ્મદ યુનિશ ખાન | B) મુહમ્મદ ઇમરાન ખાન | C) મુહમ્મદ યુસુફ ખાન | D) આપેલ પૈકી એક નહિ |
111 | ૧૨. બનાવટી સરકારી સ્ટેમ્પ બનાવવા IPCની કઈ કલમ હેઠળ ગુનો બને છે ? | A) કલમ ૨૫૫ | B) કલમ ૨૫૬ | C) કલમ ૨૫૧ | D) કલમ ૨૫૮ |
112 | “કારગીલના વીરોને ગુજરાતનો આભાર” અભિયાનનો આરંભ કોણે કરાવ્યો હતો ? | A) વિજય રૂપાણી | B) નીતિન પટેલ | C) અજય પટેલ | D) નરેન્દ્ર મોદી |
113 | ૧૩. બનાવટી સરકારી સ્ટેમ્પનું વેચાણ IPCની કઈ
કલમ હેઠળ ગુનો બને છે ? | A) કલમ ૨૫૧ | B) કલમ ૨૫૮ | C) કલમ ૨૫૯ | D) કલમ ૨૬૦ |
114 | તાજેતરમાં “હીટ હોમ” ની ઘટના ક્યાં દેશમાં જોવા મળી હતી ? | A) કેનેડા | B) ન્યુઝીલેન્ડ | C) રશિયા | D) જાપાન |
115 | ૧૪. જાહેર ત્રાસદાયક કૃત્ય IPC એકટની કઈ કલમ હેઠળ વ્યાખ્યાયિત કરાયું છે ? | A) કલમ ૨૬૮ | B) કલમ ૨૬૯ | C) કલમ ૨૭૦ | D) કલમ ૨૭૧ |
116 | તાજેતરમાં ભારતના ક્યા રાજ્યમાં ઝિકા વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો ? | A) કેરળ | B) ત્રિપુરા | C) બિહાર | D) ગુજરાત |
117 | ૧૫. IPC એકટની કઈ કલમ મુજબ ખોટા ભારતીય સિક્કા બનાવવા ગુનો બને છે ? | A) કલમ ૨૩૦ | B) કલમ ૨૩૧ | C) કલમ ૨૩૨ | D) કલમ ૨૩૩ |
118 | તાજેતરમાં ચર્ચામાં રહેલ કાલબેલિયા નૃત્ય ક્યા રાજ્ય સાથે સંકળાયેલું છે ? | A) આસામ | B) મેઘાલય | C) તમિલનાડુ | D) રાજસ્થાન |
119 | ૧૬. કલમ ૨૩૦ મુજબ સિક્કો એટલે ......... | A) નાણા તરીકે વપરાતી ધાતુ | B) રાજ્યના કે કોઈ સાર્વભૌમ અધિકારીની છાપ ધરાવે છે. | C) તે સમયે નાણા તરીકે વપરાતી હોય છે. | D) ઉપરોકત તમામ |
120 | તાજેતરમાં નવરચિત સહકારી મંત્રાલયનો હવાલો કોની પાસે છે ? | A) રેણુકા સિંહ | B) અમિત શાહ | C) નરેન્દ્રસિંહ તોમર | D) ડો. એસ. જયશંકર |
121 | ૧૭. ગુનેગારને આશરો આપવાના કિસ્સા અંગે IPCની કઈ કલમ નિર્દેશ આપે છે ? | A) કલમ ૨૧૨ | B) કલમ ૩૧૨ | C) કલમ ૨૧૩ | D) કલમ ૨૧૪ |
122 | તાજેતરમાં વીરભદ્રસિંહનું નિધન થયું , તે ક્યા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ? | A) ઉત્તરાખંડ | B) હિમાચલ પ્રદેશ | C) ઝારખંડ | D) બિહાર |
123 | ૧૮. ખોટો પુરાવો ઉભો કરવા બાબતની જોગવાઈ IPCની કઈ કલમમાં છે ? | A) કલમ ૧૯૦ | B) કલમ ૧૯૨ | C) કલમ ૧૯૩ | D) કલમ ૧૯૪ |
124 | ભીમ અને જરાસંધ વચ્ચેનું મલ્લયુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું ? | A) 7 દિવસ | B) 14 દિવસ | C) 3 દિવસ | D) 6 દિવસ |
125 | ૧૯. ખોટો પુરાવો અંગેની શિક્ષાની જોગવાઈ IPCની કઈ કલમમાં છે ? | A) કલમ ૧૯૧ | B) કલમ ૧૯૨ | C) કલમ ૧૯૩ | D) કલમ ૧૯૪ |
126 | BIMSTEC ના નવા સેક્રેટરી જનરલ ટેનઝિન લેકફેલ (Tenzin Lekphell) કયા દેશનાં છે? | A) ભૂટાન | B) મ્યાનમાર | C) થાઇલેન્ડ | D) ઇન્ડોનેશિયા |
127 | ૨૦. સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુનાઓની છાણવટ IPCના ક્યા પ્રકરણમાં છે ? | A) પ્રકરણ ૧૦ | B) પ્રકરણ ૧૧ | C) પ્રકરણ ૧૨ | D) પ્રકરણ ૧૩ |
128 | તાજેતરમાં ચર્ચામાં રહેલ પંચમુળી તળાવ કયા રાજ્યમાં આવેલું છે? | A) કેરળ | B) પંજાબ | C) ગુજરાત | D) હરિયાણા |
129 | ૨૧. ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના IPCના ક્યા પ્રકરણમાં છે ? | A) પ્રકરણ ૧૦ | B) પ્રકરણ ૧૧ | C) પ્રકરણ ૧૨ | D) પ્રકરણ ૧૩ |
130 | Q.1દ્વિનોંધી નામા પદ્ધતિ અંગે સૌપ્રથમ સૈદ્ધાંતિક રજૂઆત કોણે કરી હતી ? | A) પીટર ડ્રકકર | B) જી. મોર્ગન | C) લ્યૂકાપેસિઓલી | D) અબ્રાહમ માસ્લો |
131 | કચ્છમાં આવેલું ક્યુ સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઇડરી માટે જાણીતું છે. | A) નખત્રાણા | B) નિરોણા | C) તેરા ગામ | D) ધામણકા |
132 | ૨૨. રાજ્ય સેવક કાયદેસરના અધિકારનો તિરસ્કાર કરવા અંગેના ગુનાઓની જોગવાઈ IPCના ક્યા પ્રકરણમાં છે ? | A) પ્રકરણ ૦૯ | B) પ્રકરણ ૧૦ | C) પ્રકરણ ૧૧ | D) પ્રકરણ ૧૨ |
133 | Q.2 ટ્રેડમાર્ક એ કયા પ્રકારની મિલકત છે? | A) અદ્રશ્ય | B) દ્રશ્ય | C) કાયમી | D) પ્રવાહી |
134 | અકબરના દરબારના સુપ્રસિદ્ધ સંગીતકાર તાનસેનનું સાચું નામ શું હતું ? | A) મહાનંદા પાંડે | B) બાજ બહાદૂર | C) લાલ કલવંત | D) રામતનું પાંડે |
135 | Q.3 બાંધકામ ઉદ્યોગમાં કઈ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે? | A) સેવા | B) એકમ | C) પ્રક્રિયા | D) કરાર |
136 | ૨૩. જાહેર આરોગ્ય, સલામતી, સગવડ, શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુના IPCના ક્યા પ્રકરણ હેઠળ છે ? | A) પ્રકરણ ૧૨ | B) પ્રકરણ ૧૩ | C) પ્રકરણ ૧૪ | D) પ્રકરણ ૧૫ |
137 | જૈન ધર્મના જૈનાચાર્ય હરિવિજય સૂરીને જગતગુરુની ઉપાધિ કયા મોગલ સમ્રાટે આપી હતી ? | A) બાબર | B) અકબર | C) જહાંગીર | D) ઔરંગઝેબ |
138 | Q.4 વેચાણના બિલમાં ભૂલથી વધુ રકમ લખી હોય તો ખરીદનાર વેપારીને _______ મોકલે. | A) ભરતિયું | B) ઉધારચિઠ્ઠી | C) જમાચિઠ્ઠી | D) એકપણ નહિ. |
139 | ૨૪. તોલમાપ સંબંધી ગુનાઓ અંગેની જોગવાઈ IPCના ક્યા પ્રકરણમાં છે ? | A) પ્રકરણ ૧૦ | B) પ્રકરણ ૧૧ | C) પ્રકરણ ૧૨ | D) પ્રકરણ ૧૩ |
140 | આમલી અગિયારસનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? | A) દાહોદ | B) વડોદરા | C) જૂનાગઢ | D) ભરૂચ |
141 | Q.5 કઈ પદ્ધતિએ જાવક કિંમત નોંધવાથી ધંધોનો નફો વધુ આવે છે? | A) લીફો | B) હીફો | C) ભારિત સરેરાશ | D) ફીફો |
142 | ભારતમાં કયા કાયદા મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે માત્ર ફોન ટેપિંગ કરવાનો અધિકાર છે ? | A) ઇન્ડિયન ટેલિગ્રાફી એકટ, 1985 | B) આઇટી એકટ, 2000 | C) ઇન્ડિયન ટેલિગ્રાફી એકટ, 1885 | D) આપેલ પૈકી એકપણ નહીં. |
143 | ૨૭. બખેડો કેવા પ્રકારનો ગુનો છે ? | A) માનવ શરીર વિરુદ્ધનો | B) જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનો | C) A અને B બંને | D) આપેલ પૈકી એકપણ નહિ. |
144 | Q.7 જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ ? | A) 5 | B) 9 | C) 15 | D) 7 |
145 | રાજ્ય સરકાર દ્વારા કલેકટરની નિમણુક ક્યાં ધારા અંતર્ગત કરવામાં આવે છે ? | જમીન મહેસુલ ધારો - 1873 | જમીન મહેસુલ ધારો - 1879 | જમીન મહેસુલ ધારો - 1883 | જમીન મહેસુલ ધારો - 1891 |
146 | "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ." આ વિધાન કોનું છે ? | સરદાર પટેલ | વિનોબા ભાવે | જયપ્રકાશ નારાયણ | મહાત્મા ગાંધી |
147 | Fill in the blank :
............ he felt tired, he sat down to rest. | if | as | as if | because |
148 | નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય તેર ખંડોનું બનેલું હોય છે ? | મગર | વંદો | અળસિયું | દેડકો |
149 | ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન પારડીની ધાસિયા જમીનનો સુખદ ઉકેલ આવ્યો હતો? | A) બળવંતરાય મહેતા | B) હિતેન્દ્રભાઈ દેસાઈ | C) ચીમનભાઈ પટેલ | D) ઘનશ્યામભાઈ ઓઝા |
150 | ૩૦. બે પક્ષકારો વચ્ચે અચાનક મારામારીના કિસ્સામાં ખાનગી બચાવનો અધિકાર ………… ? | A) કોઈપણ પક્ષકારને ઉપલબ્ધ નથી. | B) બંને પક્ષકારોને ઉપલબ્ધ છે. | C) વ્યક્તિ સામે વ્યક્તિને ઉપલબ્ધ છે. | D) માત્ર એક પક્ષકારને અધિકાર છે. |
151 | Q.10 આવકવેરા ધારામાં કઇ પદ્ધતિએ ઘસારો ગણવાની ભલામણ કરેલ છે? | A) ઘટતી જતી બાકીની | B) સરખા હપ્તાની પદ્ધતિ | C) એન્યુઈટી | D) પુન:મૂલ્યાંકન |
152 | ઓલિમ્પિક રમતોમાં વાલ બાર્કર કપ (Val Barker Cup) કઈ રમત માટે આપવામાં આવે છે? | A) સ્વિમિંગ | B) ગોલ્ફ | C) બોકસિંગ | D) હાઈ જમ્પ |
153 | ગુજરાતમાં કઈ યુનિવર્સિટી માં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું હતું ? | આંબેડકર યુનિવર્સિટી | લૉ યુનિવર્સિટી | ગુજરાત યુનિવર્સિટી | દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી |
154 | ૩૧. બખેડા અંગેની જોગવાઈ IPCની કઈ કલમમાં છે ? | A) કલમ ૧૫૬ | B) કલમ ૧૫૭ | C) કલમ ૧૫૮ | D) કલમ ૧૫૯ |
155 | Q.11 કંપની રજિસ્ટ્રારની નિમણૂક કોણ કરે છે ? | A) કંપની લો બોર્ડ | B) શેર હોલ્ડરો | C) બોર્ડ ઓફ ડિરેક્ટર્સ | D) કેન્દ્ર સરકાર |
156 | ગાંધીજી પાસેથી ગુજરાત રત્નનું બિરૂદ મેળવેલ કરુણાશંકર કુબેરજી ભટ્ટ નીચે પૈકી કઇ બાબત સાથે સંકળાયેલ છે ? | A) ચિત્રકળા | B) સંગીતકળા | C) નાટ્યકળા | D) કેળવણી |
157 | ૩૨. રાષ્ટ્રીય એકતાને વિઘાતક આક્ષેપ કે કથન કરવા અંગેની જોગવાઈ IPCની કઈ કલમમાં છે ? | A) કલમ ૧૫૩A | B) કલમ ૧૫૩B | C) કલમ ૧૫૩AA | D) એકપણ નહિ. |
158 | તળપદા શબ્દનો અર્થ જણાવો : આળીયો | આરોપ | આળસ | કાકડી | અળસિયું |
159 | તળાવ અને સ્થળ અંગેનું અયોગ્ય જોડકું શોધો. | A) ગૌરીશંકર તળાવ - નવસારી | B) મલાવ તળાવ - ધોળકા | C) લાખોટા તળાવ - જામનગર | D) આપેલ તમામ યોગ્ય છે. |
160 | ગુજરાત અંગે કયું જોડકું બંધબેસતું નથી ? | A) સૌપ્રથમ ઈજનેરી કોલેજ - વલ્લભ વિદ્યાનગર | B) સૌપ્રથમ આયુર્વેદ કોલેજ - પાટણ | C) સૌપ્રથમ દવાની ફેકટરી - જામનગર | D) પ્રથમ શુદ્ધ પંચાગનાના પ્રકાશક - ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ |
161 | MS PowerPoint માં સ્લાઈડ નો ક્રમ બદલવા માટે ક્યાં વ્યુનો ઉપયોગ થાય છે ? | Normal View | Notes Page view | Slide Show view | Slide Shorter view |
162 | Q.12 આપેલ પૈકી કઈ ચાલુ મિલકત નથી ? | A) અગાઉથી ચૂકવેલ પગાર | B) ઇન્વેન્ટરી | C) પ્રાથમિક ખર્ચાઓ | D) કામચલાઉ રોકાણ |
163 | MS PowerPoint માં સ્લાઈડ શો શરૂ કરવા માટેની ફંકશન કી કંઈ છે ? | F4 | F5 | F6 | F7 |
164 | ૩૩. જયારે બે કે તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરે છે, ત્યારે તેઓ કયો ગુનો કરે છે ? | A) બખેડો | B) હુલ્લડ | C) ગેરકાયદેસર મંડળી | D) યુદ્ધ કરવું |
165 | આપેલ પૈકી કયું જોડકું બંધબેસતું નથી ? | A) વિશિષ્ટ લેથ બનાવવાનો ઉદ્યોગ - દેવભૂમિ દ્વારકા | B) સિમેન્ટ ઉદ્યોગ - પ્રશ્નવાડા | C) હોડી બંધાવવાનો ઉદ્યોગ - બીલીમોરા | D) આપેલ તમામ યોગ્ય છે. |
166 | રિઝર્વ બેંક ની સ્થાપના કરતો કાયદો ક્યાં વર્ષમાં ઘડાયો હતો ? | 1934 | 1937 | 1947 | 1949 |
167 | Q.13 પોસ્ટ ઓફિસના બચતપત્રોનું ખાતું એ ક્યા ખાતાનો પ્રકાર છે ? | A) વ્યક્તિ ખાતું | B) માલ મિલકત ખાતું | C) મૂડી ખાતું | D) એકપણ નહિ. |
168 | ૩૪. હુલ્લડ એ………… | A) જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનો ગુનો છે. | B) રાજ્ય વિરુદ્ધનો ગુનો છે. | C) બંને | D) એકપણ નહિ. |
169 | આપેલ પૈકી કયું જોડકું બંધબેસતું નથી ? | A) શંકરાચાર્ય - ભાષ્ય | B) પાણિનિ - અષ્ટધ્યાયી | C) સોમદેવ - શાંતિપુરાણ | D) ભારવિ - કિરાતાર્જુનીયમ |
170 | સાબરમતી આશ્રમથી 12 માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડીકૂચના સત્યાગ્રહીઓ ક્યાં દિવસે દાંડી પહોંચ્યા ? | 4 એપ્રિલ | 5 એપ્રિલ | 6 એપ્રિલ | 7 એપ્રિલ |
171 | Q.14 કઈ નામા પદ્ધતિ દ્રિનોંધી નામા પદ્ધતિનું અધૂરું સ્વરૂપ છે ? | A) એકનોંધી નામા પદ્ધતિ | B) વહીખાતા પદ્ધતિ | C) પડતર હિસાબી પદ્ધતિ | D) એકપણ નહિ. |
172 | ૩૫. ગેરકાયદેસર મંડળી + બળ = ………………. | A) બખેડો | B) હુલ્લડ | C) કાવતરું | D) આપેલ તમામ |
173 | દર વર્ષે અષાઢ સુદ બીજના રોજ ઓડિશાના પૂરી ખાતે ભગવાન શ્રી જગન્નાથની કેટલા દિવસીય રથયાત્રા નીકળે છે ? | A) એક | B) પાંચ | C) સાત | D) નવ |
174 | ભારતના ક્યાં શહેરમાં વીર સાવરકર એરપોર્ટ આવેલું છે ? | કટક | રાંચી | પોર્ટ બ્લેર | અગરતલા |
175 | Q.15 ઢોરઢાંખર જેવી મિલકતો પર ઘસારો કઈ પદ્ધતિએ ગણવામાં આવે છે ? | A) ચક્રવૃદ્ધિ વ્યાજની પદ્ધતિ | B) પુન:મૂલ્યાંકન પદ્ધતિ | C) એન્યુઈટી પદ્ધતિ | D) એકપણ નહિ. |
176 | "સમાજશાસ્ત્ર" શબ્દ કંઈ બે ભાષાનો બનેલો છે ? | ગ્રીક અને લેટિન | ગ્રીક અને ફ્રેન્ચ | ગ્રીક અને અંગ્રેજી | જર્મન અને ફ્રેન્ચ |
177 | ૩૬. ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોય છે ? | A) ૪ | B) ૫ | C) ૬ | D) ૭ |
178 | નીચે આપેલ પૈકી કયું જોડકું અયોગ્ય છે. | A) નવઘણ કૂવો - જૂનાગઢ | B) રણમલ ચોકી - ઇડર | C) સૈફી ટાવર - ખંભાત | D) ભમ્મરિયો કૂવો - અમદાવાદ |
179 | QR Code માં QR નું પૂરું નામ શું છે ? | Quick Reader | Quick Recorder | Quick Response | Quick Repeater |
180 | વીજળી થાય તો કમ્પ્યુટર ને એકધારો પાવર સપ્લાય મળી રહે તે માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે ? | UCP | UPC | UPS | USP |
181 | મિલકતની પુન : સ્થાપના માટે ઊભા કરેલા સિંકિંગ ફંડ માટે દર વર્ષે લઇ જવાની રકમ ક્યા ખાતે ઉધારવામાં આવે છે ? | A) નફા - નુકસાન ફાળવણી ખાતે | B) નફા - નુકસાન ખાતે | C) વેપાર ખાતે | D) આમાંનું એક પણ નહિ |
182 | વડોદરા ખાતે આવેલું કડિપાણી ખાતે કોનાં શુદ્ધિકરણ નું કારખાનું આવેલું છે ? | આયર્ન | એલમ | લિગનાઈટ | ફલોરસ્પાર |
183 | તાજેતરમાં કયા શહેરમાં ભારતના પ્રથમ ક્રિપ્ટોગેમિક ગાર્ડનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે ? | A) શિમલા, હિમાચલપ્રદેશ | B) પટના, બિહાર | C) દહેરાદૂન, ઉત્તરાખંડ | D) ભોપાલ, મધ્યપ્રદેશ |
184 | મિલકતોની કિંમતો ચોપડે ઓછી દર્શાવી કે જવાબદારીઓની ખરેખર રકમ કરતાં વધુ દર્શાવીને કર્યું અનામત ઊભું કરવામાં આવે છે ? | A) સીકિંગ ફંડ | B) ગુપ્ત અનામત | C) મૂડી અનામત | D) એકપણ નહિ |
185 | નસવાડી તાલુકો ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલો છે ? | ભરૂચ | નવસારી | છોટા ઉદેપુર | વલસાડ |
186 | ૩૭. ગેરકાયદેસર મંડળીના સભ્ય હોવા અંગેની શિક્ષા કઈ કલમમાં છે ? | A) કલમ ૧૪૧ | B) કલમ ૧૪૨ | C) કલમ ૧૪૩ | D) કલમ ૧૪૪ |
187 | નીચે આપેલ પૈકી કયું વિધાન યોગ્ય નથી. | A) ધરમેશ્વરી વાવ મોઢેરા ખાતે આવેલી છે. | B) દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગરમાં થાય છે. | C) ડાંગમાં રેગુર પ્રકારની જમીન છે. | D) આપેલ તમામ યોગ્ય છે. |
188 | Q.18 ઉપાડખાતું વર્ષના અંતે ક્યા ખાતે ફેરબદલી કરવામાં આવે છે ? | A) ઉપજ ખાતે | B) નફા નુકશાન ખાતે | C) મૂડી ખાતે | D) એકપણ નહિ |
189 | ૩૮. પ્રાણઘાતક હથિયારો સાથે સજ્જ થઈને ગેરકાયદેસર મંડળીમાં સામેલ થવા અંગે IPCની કઈ કલમ મુજબ ગુનો બને છે ? | A) કલમ ૧૪૧ | B) કલમ ૧૪૨ | C) કલમ ૧૪૩ | D) કલમ ૧૪૪ |
190 | તાજેતરમાં કયો દેશ ફેસબુકના વિકલ્પ તરીકે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “જોગાજોગ” લોન્ચ કરવા જઇ રહ્યું છે ? | A) જાપાન | B) ભારત | C) ભૂટાન | D) બાંગ્લાદેશ |
191 | Q.19 વાહનો પર ઘસારો ગણવા માટે કઈ પદ્ધતિ છે ? | A) પુન:મૂલ્યાંકન પદ્ધતિ | B) ઍન્યુઇટી પદ્ધતિ | C) માઈલેજ પદ્ધતિ | D) એકપણ નહિ. |
192 | ૩૯. IPCની કઈ કલમમાં હુલ્લડનો નિર્દેશ કરવામાં આવ્યો છે ? | A) કલમ ૧૪૪ | B) કલમ ૧૪૫ | C) કલમ ૧૪૬ | D) કલમ ૧૪૭ |
193 | તાજેતરમાં ચર્ચામાં રહેલ “પેગાસસ” શું છે ? | A) જાસુસી એજન્સી | B) જાસુસી સોફ્ટવેર | C) એક NGO | D) એકપણ નહીં |
194 | Q.20 કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ વર્ષમાં કેટલી વખત મળવી જોઇએ ? | A) ત્રણ વખત | B) બે વખત | C) છ વખત | D) ચાર વખત |
195 | DRDO દ્વારા સફળ પરીક્ષણ કરેલ "મેન પોર્ટેબલ એન્ટી ટૅક ગાઈડેડ મિસાઈલ” (MPATGM) કઈ પ્રણાલી પર કાર્યરત ઓછા વજનની મિસાઈલ છે ? | A) Fire & Forget | B) Fast & Fire | C) Fast, Full & Forget | D) Fast, Fire & Forget |
196 | નીચેનામાંથી કયું મની માર્કેટનું સાધન નથી | Treasury Bill | Commercial paper | Commercial bill | Debentures |
197 | ભારતમાં યુનિયન બજેટ કોણ તૈયાર કરે છે? | Department of commerce | Department of finance | Department of economic affairs | Department of budgets |
198 | નીચેનામાંથી કયું સૂત્ર પ્રાથમિક ખાધને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? | Primary deficit= budget deficit- interest payments | Primary deficit = revenue deficit- interest payments | Primary deficit = fiscal deficit- interest payments | Primary deficit =fiscal deficit +interest payments |
199 | તાજેતરમાં ઈંગ્લેન્ડના ક્યા સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની સૂચિમાંથી દૂર કરવામાં આવ્યું છે ? | A) પોટીસી | B) તિવાનકુ | C) બ્રિજટાઉન | D) લિવરપૂલ |