Unnamed: 0
int64
0
95.5k
Question
stringlengths
4
269
option1
stringlengths
1
100
option2
stringlengths
1
100
option3
stringlengths
1
100
option4
stringlengths
1
100
300
સાગર. કિશોરે તેના પર લખેલી હુંડીનો સ્વીકાર કરે તો સાગર માટે તે શુ કહેવાય.
દેવી હુંડી
લેણી હુંડી
વચન ચિઠી
ભાઈ કાંઠુ છે આ તો
301
ક્યા વ્યવહારોનું નામું લખવામાં આવતું નથી ?
A) આર્થિક
B) વિનિયમ
C) બિનઆર્થિક
D) આમનું એક પણ નહિ
302
ધંધાકીય માલિકીની વસ્તુઓ જેને નાણાકીય મૂલ્યો હોય તેને …………… કહે છે ?
A) મૂડી
B) મિલકત
C) જવાબદારીઓ
D) હૂંડીઓ
303
સાગર બુક સ્ટોલનું ખાતું એ ક્યા પ્રકારનું ખાતું છે ?
A) ઉપજ-ખર્ચ
B) માલ-મિલકત
C) વ્યક્તિ
D) આમનું એક પણ નહિ
304
નીચેના પૈકી ક્યા ખાતાની બાકી હંમેશા ઉધાર હોય છે ?
A) રોકડ ખાતું
B) કમિશન ખાતું
C) વ્યાજ ખાતું
D) વટાવ ખાતું
305
વસૂલ આવેલ ઘાલખાધએ ધંધાની …………… ગણવામાં આવે છે ?
A) ઉપજ
B) ખોટ
C) ખર્ચ
D) મૂડી
306
છંદના સૂત્રમાં કેટલાં ગણ હોય છે ?
8
9
10
12
307
તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોગરા પ્રદેશ ક્યા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ?
A) જમ્મુ કાશ્મીર
B) ચંડીગઢ
C) લદ્દાખ
D) આપેલ પૈકી એકપણ નહિ
308
Q. 40 ડિવિડન્ડની ભલામણ કોણ કરી શકે ?
A) સંચાલકો
B) કંપની લો બોર્ડ
C) કંપની સેક્રેટરી
D) એકપણ નહિ.
309
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો : ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે
મંદાક્રાન્તા
પૃથ્વી
શિખરણી
હરિણી
310
ઘાલખાધ અનામત એ શું છે ?
A) જોગવાઈ
B) સામાન્ય અનામત
C) ગુપ્ત અનામત
D) આમાંનું એક પણ નહિ
311
ઍન્યુઇટી પદ્ધતિમાં દર વર્ષે મિલકત ખાતાની કઈ બાજુ નોંધાય છે ?
A) જમા બાજુ
B) ઉધાર બાજુ
C) જમા અને ઉધાર બંને બાજુ
D) આમાંનું એક પણ નહિ
312
સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણતા પાકા સરવૈયામાં મિલકત ખાતું કઈ કિંમતે દર્શાવાય છે ?
A) મૂડી કિંમત
B) બજારકિંમત
C) ઘસારા બાદ કિંમત
D) આમાંનું એક પણ નહિ
313
ઘસારાની જોગવાઈ વધુ કરવાથી …………… ઊભું થાય છે ?
A) સામાન્ય અનામત
B) વિશિષ્ટ અનામત
C) મૂડી અનામત
D) ગુપ્ત અનામત
314
ઇન્કમટેક્ષ માટે ઊભું કરેલ અનામત ………… છે ?
A) જોગવાઈ
B) સામાન્ય અનામત
C) ગુપ્ત અનામત
D) મૂડી અનામત
315
Global Youth Development Index 2020 વિશે કયું વિધાન યોગ્ય છે ?
A) આ ઇન્ડેક્સમાં ભારત ૧૨૨ માં ક્રમે છે.
B) વિશ્વના ૧૮૧ દેશોમાં યુવાઓની સ્થિતિને માપે છે.
C) આ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને સિંગાપુર રહ્યું.
D) આપેલ તમામ
316
Q. 41 જો કંપની રજિસ્ટ્રારને સંતોષકારક જણાય તો વાર્ષિક સામાન્ય સભા બોલાવવાની મુદતમાં તે કેટલા માસનો વધારો કરી આપે છે ?
A) ૪ માસ
B) ૬ માસ
C) ૯ માસ
D) ૩ માસ
317
પોર્ટુગીઝો (ફિરંગીઓ) એ તે સમયના ગુજરાતના અને હાલના કેન્દ્રશાસિત પ્રદેશ એવા ક્યાં શહેરને પોતાનું વડું મથક બનાવ્યું હતું ?
ભાવનગર
જામનગર
માંડવી (સુરત)
દીવ
318
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું એ ક્યા પ્રકારનું ખાતું છે ?
A) વ્યક્તિ ખાતું
B) માલ મિલકત ખાતું
C) ઉપજ-ખર્ચ ખાતું
D) એકપણ નહિ
319
સાગર બુક સ્ટોલનું ખાતું એ ક્યા પ્રકારનું ખાતું છે ?
A) ઉપજ-ખર્ચ
B) માલ-મિલકત
C) વ્યક્તિ
D) આમનું એક પણ નહિ
320
. મકાન એ કેવા પ્રકારની મિલકત છે ?
A) પ્રવાહી મિલકત
B) સ્થિર મિલકત
C) અવાસ્તવિક મિલકત
D) દશ્ય મિલકત
321
લેણી હુંડી એ કેવા પ્રકારની મિલકત છે ?
A) પ્રવાહી મિલકત
B) સ્થિર મિલકત
C) અવાસ્તવિક મિલકત
D) દશ્ય મિલકત
322
ક્યા વટાવની હિસાબી ચોપડામાં નોંધ કરવામાં આવતી નથી ?
A) આપેલ રોકડ વટાવ
B) વેપારી વટાવ
C) મળેલ રોકડ વટાવ
D) આમનું એક પણ નહિ
323
ભારતમાં દર વર્ષે “ ઓગસ્ટ કાંતિ દિવસ ” ની ક્યારે ઉજવણી કરવામાં આવે છે ?
A) ૭ ઓગસ્ટ
B) ૮ ઓગષ્ટ
C) ૯ ઓગસ્ટ
D) ૧૦ ઓગષ્ટ
324
Q. 43 મેમોરેન્ડમ ઓફ એસોશિએશન કોણ તૈયાર કરે છે ?
A) સેક્રેટરી
B) સ્થાપક
C) શેરહોલ્ડર
D) એકપણ નહિ
325
7, 25, 61, 121, (?)
149
189
207
211
326
જો કોઈ બે ઘટનાઓ A અને B એકસાથે બનતી હોય તો તેને કેવા પ્રકારની ઘટના કહેવાય ?
A) છેદ ઘટના
B) પૂરક ઘટના
C) નિ:શેષ ઘટના
D) એકપણ નહિ.
327
લેણદારને ઉધાર કરેલી ખરીદીના નાણા કેટલા સમયમાં ચૂકવવામાં આવે છે તે ……… ગુણોત્તર દ્વારા જાણી શકાય ?
A) લેણદાર
B) દેવાદાર
C) માલિકી
D) હિસાબી
328
અસરકારક દેખરેખ રાખવી એ સંચાલનના કયા કાર્યનું તત્વ છે ?
A) આયોજન
B) વ્યવસ્થા
C) અંકુશ
D) દોરવણી
329
ભાગીદારો એકબીજાના …….. છે ?
A) વારસો
B) એજન્ટ
C) નોકર
D) આમનું એક પણ અહીં
330
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમને પેટન્ટ આપનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે ?
A) જર્મની
B) દક્ષિણ કોરિયા
C) ક્યુબા
D) દક્ષિણ આફ્રિકા
331
Q. 44 ગુણાત્મક માહિતી માટે પ્રસારનું કયું માપ યોગ્ય છે ?
A) વિસ્તાર
B) સરેરાશ વિચલન
C) ચતુર્થક વિચલન
D) પ્રમાણિત વિચલન
332
₹. ૬૦૦નો માલ અંગત વપરાશ માટે લઇ ગયા, આ વ્યવહારમાં કયું ખાતું જમા થશે ?
A) ઉપાડથી ગયેલ માલનું ખાતું
B) ઉપાડ ખાતું
C) વેચાણ ખાતું
D) મૂડી ખાતું
333
₹. ૧૦,૦૦૦નો માલ ખરીદવાનો ઑર્ડર સાહિલ પાસેથી મળ્યો, આ વ્યવહારનો પ્રકાર કયો છે ?
A) વિનિમય
B) આર્થિક
C) બિનઆર્થિક
D) આમાંનું એક પણ નહિ
334
બેંકસિલક એ વેપારી પેઢીનું બેંક પ્રત્યેનું ……………… છે ?
A) દેવું
B) લેણું
C) ઉપાડ
D)આમાંનું એક પણ નહિ
335
બેંકસિલકની અસર વાર્ષિક હિસાબમાં ક્યાં આવે છે ?
A) ન. નું ખાતાની જમાબાજુમાં
B) વેપાર ખાતાની જમાંબજુમાં
C) પાકા સરવૈયામાં મિલકત-લેણા બાજુમાં
D) આમાંનું એક પણ નહિ
336
વાહનો પર ઘસારો ગણવા માટે કઈ પદ્ધતિ છે ?
A) માઈલેજ પદ્ધતિ
B) ઘસારાભંડોળની પદ્ધતિ
C) ચક્રવૃદ્ધિ વ્યાજની પદ્ધતિ
D) પુનઃ મુલ્યાકનની પદ્ધતિ
337
વર્ષ ૨૦૧૪ માં સ્થાપિત " New Development Bank ” નું મુખ્ય મથક ક્યા આવેલું છે ?
A) મુંબઈ
B) શાંઘાઈ
C) ટોક્યો
D) રિયો ડી જાનેરો
338
"ધ અનટચેબલ" પુસ્તકના લેખક કોણ છે ?
એની બેસંટ
રવિન્દ્રનાથ ટાગોર
ગાંધીજી
ડૉ. બાબાસાહેબ આંબેડકર
339
Q.45 કાર્યશીલ મૂડીનો ઉથલો ચોખ્ખી કાર્યશીલ મૂડી અને .........નો સંબંધ નક્કી કરે છે?
A) પડતર
B) વેચાણ
C) મિલકત
D) સિલક
340
નવી વસ્તુ બજારમાં દાખલ કરતા મોટા પ્રમાણમાં કરેલ જાહેરાતનો ખર્ચ ……… પ્રકારનો ખર્ચ છે ?
A) મૂડીખર્ચ
B) મહેસૂલી ખર્ચ
C) બિનરોકડ ખર્ચ
D) પ્રસારિત મહેસૂલી ખર્ચ
341
જો ભાગીદાર વચ્ચે કરાર ન હોય તો નફો-નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય ?
A) મૂડીના પ્રમાણમાં
B) સરખા પ્રમાણમાં
C) ૨:૩ના પ્રમાણમાં
D) આમાંનું એક પણ નહિ
342
ડોકટર કે વ્યવસાયી વ્યક્તિઓ પોતાની ફીની ઉપજ તરીકે હિસાબી નોંધ ખરેખર નાણા મળે ત્યારે કરે છે” આ વિધાન સાથે એકાઉન્ટનો કયો ખ્યાલ સંકળાયેલ છે ?
A) રૂઢીચુસ્તતાનો સિદ્ધાંત
B) પેઢીના સાતત્યનો ખ્યાલ
C) સંપાદનનો સિદ્ધાંત
D) દ્રીઅસરોનો ખ્યાલ
343
તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડએ ક્યા નાગરિક વિમાનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ?
A) હિન્દુસ્તાન - પ૨૮
B) હિન્દુસ્તાન - ૪૨૮
C) હિન્દુસ્તાન - ૩૨૮
D) હિન્દુસ્તાન - ૨૨૮
344
આંગળીના નખ ભુખરાથી વાદળી રંગ માં ફેરવાય એ ક્યાં રોગનું ચિહ્ન છે ?
હાથીપગો
ટાઈફોઈડ
ન્યૂમોનિયા
મેલેરિયા
345
Q. 46 ભવિષ્યમાં થનાર નુકસાન કે ખર્ચને પહોંચી વળવા માટે રાખવામાં આવતી અનામતને ............ કહેવામાં આવે છે ?
A) જોગવાઈ
B) સામાન્ય અનામત
C) ગુપ્ત અનામત
D) એક પણ નહિ
346
Q1+Q3-Q2 ની કિમંત...... થાય ઉંમર વર્ષ- 20,30,40,50,60,70,80 સંખ્યા- 3,61,132,153,140,51,3
A) Q1
B) Q2
C) Q3
D) 2Q2
347
નીચેનામાંથી કઈ બાબત માટે ‘ખાસ નોટીસની જરૂર પડે તેવા ઠરાવ’ ની જરૂર છે ?
A) ઓડિટરની નિમણૂક અંગે
B) ઓડિટરની પુનઃનિમણૂક અંગે
C) નિવૃત થતા ઓડિટરને સ્થાને નવા ઓડિટર નીમવા માટે
D) ડીવીડન્ડ જાહેર કરવા
348
માલ-મિલકત નિકાલ ખાતું એ ક્યાં ખાતાનો પ્રકાર છે ?
A) વ્યક્તિગત
B) માલ-મિલકત
C) ઉપજ-ખર્ચ
D) આમાંનું એક પણ નહિ
349
નીચેનામાંથી કયો ગુણોત્તર પ્રવાહિતાનો છે ?
A) સંચાલન ગુણોત્તર
B) ચોખ્ખા નફાનો ગુણોત્તર
C) ચાલુ ગુણોત્તર
D) સ્ટોકનો ગુણોત્તર
350
તાજેતરમાં ભારતે ક્યા દેશની નેવી સાથે “ સંયુક્ત માર્ગદર્શન ” દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા ?
A) ઓસ્ટ્રેલિયા
B) જાપાન
C) શ્રીલંકા
D) એકપણ નહિ.
351
Q. 47 જો વાર્ષિક સભામાં ઓડિટરની નિમણૂક થાય તેની જાણ તેને કેટલા દિવસમાં કરવી પડે છે ?
A) 3 દિવસ
B) 7 દિવસ
C) 14 દિવસ
D) 30 દિવસ
352
મેમોરેન્ડમ ઓફ એસોશિએશન કોણ તૈયાર કરે છે ?
A) સેક્રેટરી
B) સ્થાપક
C) શેરહોલ્ડર
D) કંપની લો બોર્ડ
353
ડીવિડન્ડની ભલામણ કોણ કરી શકે ?
A) સંચાલકો
B) કંપની લો બોર્ડ
C) કંપની સેક્રેટરી
D) શેરહોલ્ડર
354
પાણીનો વક્રીભવનાંક કેટલો હોય છે?
૧.૫૦
૧.૭૭
૧.૪૭
૧.૩૩
355
લિથિયમ નો પરમાણવિય દળ જણાવો
૨૩.૦ u
૩૯.૦ u
૬.૯ u
કોઈ પણ નહિ
356
કયો આવર્ત અપૂર્ણ છે?
છઠ્ઠો
સાતમો
આઠમો
નવમો
357
બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય તેવા તત્વો જણાઓ.
લિથિયમ
સોડિયમ
મેગ્નેશિયમ
A અને B બન્ને
358
લેન્સના પાવર નો SI એકમ ..... છે.
ડાયોટ
ડાયોપ્ટર
એમ્પીયર
એક પણ નહિ
359
“પ્રગતિ” (PRAGATI) પ્લેટફોર્મ ક્યા વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યું હતું ?
A) 2014
B) 2015
C) 2016
D) 2013
360
Q. 48 અંકુશ એ કેવું કાર્ય છે?
A) નિષેધાત્મક
B) વિધેયાત્મક
C) સંખ્યાત્મક
D) ગુણાત્મક
361
ક્યા હિસાબી ખ્યાલ મુજબ ધંધો અને માલિક અલગ અલગ વ્યક્તિ છે?
A) હિસાબી એકમ
B) હેતુલક્ષિતા
C) એકસૂત્રતા
D) ડહાપણ યોગ્યતા
362
કયા હિસાબી ખ્યાલને રૂઢિચુસ્તતાના ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે?
A) એકસૂત્રતા
B) હેતુલક્ષિતા
C) પેઢીની સાતત્યતા
D) ડહાપણ યોગ્યતા
363
ભક્ત કવિ નરસિંહ મહેતા જૂનાગઢ ના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતાં હતાં, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાય છે ?
હરિગાન
પ્રભાતિયા
રામગ્રી
ભકિતગીત
364
વર્ષ ૨૦૧૯ માં નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના અમેઠી ખાતે કઈ રાઈફલ્સના કારખાનાનું ઉદ્ધાટન કર્યું હતું ?
A) AK - 48 Assault
B) AK - 502 Assaul
C) AK - 209 Assault
D) AK - 203 Assault
365
Q.49 પ્રાયોગિક તપાસ ........... માટે ન થવી જોઈએ ?
A) વેચાણ નોંધ
B) ખરીદ નોંધ
C) બેન્ક સિલક મેળ
D) આપેલ તમામ
366
દૈનિક પરચૂરણ ખર્ચના રૂ . ૩૦૦ ચૂકવ્યા. આ વ્યવહાર કઈ પેટાનોંધને લગતો છે
A) પેટારોકડમેળ
B) રોકડમેળ
C) વેચાણનોંધ
D) આમાંનું એક પણ નહિ
367
વાર્ષિક ઓડિટ કેવી સંસ્થાઓ માટે વધુ અનુકૂળ છે ?
A) નાની સંસ્થાઓ માટે
B) મોટી સંસ્થાઓ માટે
C) કંપની માટે
D) સ્કુલ કે કોલેજો માટે
368
......... little information he had was not quite reliable.
a
an
the
none
369
માનવ ઉદ્વવિકાસના અભ્યાસનું મુખ્ય સાધન ક્યું છે ?
રંગસૂત્રો
DNA અનુંક્રમનું નિર્ધારણ
RNA અનુંક્રમનું નિર્ધારણ
RNA ની સંખ્યા
370
ઈથેનનું સૂત્ર શું છે ?
MH4
HC4
C2H6
CH4
371
સજીવો જે જૈવ ઉદ્દીપકોનો ઉપયોગ કરે છે તેને શું કહેવાય છે
જટિલો
વિષાણુઓ
ઉત્સેચકો
જીવાણુઓ
372
સમાન ગુણધર્મો ધરાવતાં તત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયાસ કોણે કર્યો ?
વુલ્ફગેંગ ડોબરેનરે
મ્યુન્શબર્ગ
ન્યુલેન્ડ જોન
મેંન્ડેલીફ
373
સાબુ પાણીમાં નાખતા સાબુના અણુઓ જે રચના બનાવે છે તેને શું કહેવાય ?
પાયસો
મિસાઈલ
ઈમલ્શન
મિશેલ
374
એક ધાતુના ફૉસ્ફેટ સંયોજનનું અણુસુત્ર MPO4 છે, તો તે ધાતુના નાઈટ્રેટ સંયોજનનું અણુસુત્ર ........... થાય.
MNO3
M2(NO3)2
M(NO3)2
M(NO3)3
375
વનસ્પતિના અધિસ્તર કેવું હોય છે?
જાડું
પાતળું
A અને B બન્ને
કોઈપણ નહિ
376
સૌપ્રથમ વખત ફેક્ટરી કાયદો ક્યારે ઘડવામાં આવ્યો હતો ?
૧૮૮૧
૧૮૯૫
૧૮૯૭
૧૮૮૫
377
તાજેતરમાં ક્યા મંત્રાલય દ્વારા “સુજલામ અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે ?
A) જન શક્તિ મંત્રાલય
B) કૃષિ અને ખેડૂત મંત્રાલય
C) કાપડ મંત્રાલય
D) પ્રવાસન મંત્રાલય
378
........... man is mortal.
A
An
The
null
379
આર્થિક વ્યવહારના કુલ કેટલા પ્રકાર હોય છે ?
A) ચાર
B) ત્રણ
C) બે
D) એક
380
ડિલેવરી વનનો ખર્ચ ……… પ્રકારનો ખર્ચ છે ?
A) વહીવટી
B) પડતર
C) નાણાકીય
D) વેચાણ-વિતરણ
381
દરમાયો બીજા ક્યા નામે ઓળખાય છે ?
A) પગાર
B) ઓડીટ ફી
C) મરામત ખર્ચ
D) મજૂરી ખર્ચ
382
સસ્તનોની કશેકામાં લાક્ષણિક રીતે જોવા મળતુ કસ્થિદ્રવ્ય ક્યું છે ?
ચુનાયુક્ત
કાચવત
શ્વેતતંતુ
સ્થિતિસ્થાપક
383
વંદાનું ઉદર કેટલા ખંડનું બનેલું હોય છે ?
૧૦
384
દેડકામાં કેટલી સંખ્યામાં મસ્તિસ્કચેતાઓની જોડ આવેલી છે?
૧૦
૧૧
૧૨
385
ડિજિટલ પેમેન્ટ માટેની "ભીમ" એપ્લિકેશન કંઈ સંસ્થાએ બનાવેલી છે ?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પંજાબ નેશનલ બેંક
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
386
પીએમ મોદીએ કયા શહેરમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો છે?
A) મેરઠ
B) જયપુર
C) અલીગઢ
D) વારાણસી
387
બીજગણિતના મહારથી તરીકે કોણ પ્રખ્યાત છે ?
રમણ પિરામલ
વિભા ચૌધરી
નિજા પટેલ
રાજેશ્વરી ચેટર્જી
388
એક જ મકાનમાં રહેલાં કમ્પ્યુટરસ ને શેન વડે જોડવામાં આવે છે ?
LAN
MAN
CAN
WAN
389
Q.50 રોકડમેળ રાખનાર વેપારી ખાતાવહીમાં કયું ખાતું બનાવતો નથી?
A) વેપાર ખાતું
B) મૂડી ખાતું
C) રોકડ ખાતું
D) આપેલ તમામ
390
“સયુરઘલ”નો અર્થ શું છે ?
A) વારસાઈ જમીન
B) ભાડા રહીત જમીન
C) વચેટિયાઓને અપાયેલી જમીન
D) પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન
391
ભારતીય આંકડાશાસ્ત્ર સંસ્થા ક્યાં વર્ષમાં સ્થાયેલ ?
A) ૧૯૧૩ કોલકતા
B) ૧૯૩૧ કોલકત્તા
C) ૧૯૧૩ દિલ્લી
D) ૧૯૩૧ દિલ્લી
392
. “સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે” આ વિધાન કોનું છે ?
A) ગાંધીજી
B) સરદાર પટેલ
C) જવાહરલાલ નહેરુ
D) આલ્બર્ટ આઇન્સ્ટાઇન
393
અર્વાચીન ગુજરાતી સાહિત્ય નાં કર્ણ તરીકે ક્યાં સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?
પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી
નરસિંહરાવ દિવેટિયા
394
તાજેતરમાં સમાચારોમાં જોવા મળતી 'મલયાલી જનજાતિઓ' આદિવાસી લોકો કયા રાજ્યના છે?
A) કેરળ
B) તામિલનાડુ
C) આંધ્રપ્રદેશ
D) કર્ણાટક
395
શરાફી ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ ભાગીદારોની સંખ્યા કેટલી હોય છે?
A) 2
B) 10
C) 20
D) 25
396
"મુખડાની માયા લાગી રે" પદ કોનું છે ?
વલ્લભ મેવાડા
નરસિંહ મહેતા
પ્રેમાનંદ
મીરાંબાઈ
397
મોરારજી સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના હસ્તે કરાઈ હતી ?
ડો . રાધાકૃષ્ણ મેમન
જ્ઞાની ઝેલસિંહ
ડૉ . રાજેન્દ્ર પ્રસાદ
મહાત્મા ગાંધી
398
ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કયા નેતાએ કરી?
ખુદીરામ બોઝ
વિનાયક દામોદર સાવરકર
શંભુદાન દુગલો
સરદારસિંહ રાણા
399
ઈ.સ .1857 નો સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ ગયો તેનું સાચું કારણ કર્યું હતું ?
હિન્દી સિપાહીઓમાં દેશદાજની ભાવના ન હતી
સંગ્રામમાં કેન્દ્રીય સંગઠનનો અભાવ હતો
સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ
આમાંથી એકપણ નહિ