Unnamed: 0
int64
0
95.5k
Question
stringlengths
4
269
option1
stringlengths
1
100
option2
stringlengths
1
100
option3
stringlengths
1
100
option4
stringlengths
1
100
400
At this time yesterday, I .......... in the river.
was swimming
were swimming
am swimming
has swim
401
નીચેનામાંથી કયો વિકલ્પ ભારતને “ધર્મ નિરપેક્ષ રાજ્ય” વર્ણિત કરે છે ?
A) મૂળભૂત અધિકાર
B) બંધારણ આમુખ
C) ૯મી અનુસુચિ
D) ભાગ – ૪
402
વર્ષ ૧૮૪૯-૫૦માં દાદોબાએ કઈ જગ્યાએ ‘પરમહંસ સભા’ની સ્થાપના કરી હતી ?
A) અમદાવાદ
B) સુરત
C) મુંબઈ
D) પુણે
403
થર્મોપોલિના જિલ્લા તરીકે ક્યા જિલ્લાને ઓળખવા આવે છે ?
A) નવસારી
B) વલસાડ
C) સુરત
D) તાપી
404
તાજેતરમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ દ્વારા ક્યા એરપોર્ટને કસ્ટમ્સ નોટિફાઈડ એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે?
A) કાંગડા એરપોર્ટ
B) પાક્યોંગ એરપોર્ટ
C) સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
D) કુશીનગર એરપોર્ટ
405
Urdu .......... from right to left.
write
writes
is written
has written
406
ભારત અને પાકિસ્તાન વચ્ચેની નહેરુ-લિયાકત સંધિની કઈ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હસ્તાક્ષર થયા:
A) લઘુમતીની સમસ્યાનું
B) દેશી રાજ્યોના જોડાણની સમસ્યાનું
C) સરહદોની સમસ્યાનું
D) વિદેશી સબંધોની સમસ્યાનું
407
ભારતીય અશાંતિના પિતા તરીકે કોણ ઓળખાય છે?
A) ભગતસિંહ
B) ચંદ્ર શેખર આઝાદ
C) મહાત્મા ગાંધી
D) બાલ ગંગાધર તિલક
408
સિપાહી વિદ્રોહ દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા?
A) લોર્ડ કેનિંગ
B) લોર્ડ મૈકલ
C) લોર્ડ હાર્ડિંગ્સ
D) લોર્ડ લિટન
409
જો COUNTRY ને EMWLVPA લખાય, તો TURN ને કેવી રીતે લખાય ?
VPWL
VWPL
VWLP
VLPW
410
પ્રામાણિત પ્રમાણ્ય વિતરણનો સંભાવના વક્ર કેવો હોય છે?
વિષમ
સંપૂરણ ઘંટાકદાર
ડાબી બાજુ ખેંચાયેલો
જમણી બાજુ ખેંચાયેલો
411
પ્રમાણિત પ્રઆમાણ્ય વિતરણનો મઘ્યક ........ અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનું વિચરણ ....... હોય છે
1 અને 0
0 અને 1
-1 અને 0
0 અને 0
412
પ્રમાણિત પ્રમાણ્ય ચલની કિંમતને શું કહે છે?
મ્યુ મઘ્યક
2 બહુલક
2 વિતરણ
2 સ્કોર
413
ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર વચ્ચે કયો તફાવત સાચો છે?
ઓડિટ અહેવાલ મધ્ય સરકાર સમક્ષ રજુ થાય છે જ્યારે ઓડિટ પ્રમાણપત્ર શેર હોલ્ડર સમક્ષ રજુ થાય છે
ઓડિટ અહેવાલ દર વર્ષ રજૂ થાય છે જ્યારે ઓડીપ્રમાણપત્ર દર બે વર્ષે રજૂ થાય છે
બંને અંગે કંપની ધારામાં જોગવાઈ છે
ઓડિટ અહેવાલ શેરહોલ્ડર ઉદ્દેશીને લખાય છે જ્યારે પ્રમાણપત્ર કોઇને ઉદેશીને લખાતું નથી
414
ભણતર ઓડીટ ની નિમણૂક કોના દ્વારા થાય છે
મધ્ય સરકાર
શેરહોલ્ડર
સંચાલક મંડળ
કંપની લો બોર્ડ
415
પડતર ઓડિટર દ્વારા અહેવાલ નીચે પૈકી કઈ મુદતમાં રજુ કરવાનો હોય છે
કંપનીનું નાણાકીય વર્ષ પૂરું થાય પછી ૩૦ દિવસમાં
કંપનીનું નાણાકીય વર્ષ પૂરું થાય પછી ૬૦ દિવસમાં
કંપનીનું નાણાકીય વર્ષ પૂરું થાય પછી ૧૨૦ દિવસમાં
કંપનીનું નાણાકીય વર્ષ પૂરું થાય પછી ૧૮૦ દિવસમાં
416
પડતર ઓડિટ અહેવાલ અંગે ના નિયમો બનાવવામાં આવ્યા છે
1965
1966
૧૯૬૮
૧૯૬૯
417
કર્મચારી નફા ભંડોળ પેઢીનું શું છે
મૂડી
મિલકત
દેવું
લેણુ
418
કંપનીએ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળ્યા બાદ ઓછામાં ઓછા કેટલા સમય પછી શેર વટાવથી બહાર પાડી શકાય?
6 મહિના
બાર મહિના
૨૪ મહિના
36 મહિના
419
સતાએ સંચાલન ની ચાવી છે તો સતા સોપણી એ...... ની ચાવી છે
આયોજન ન
વહીવટ
સંકલન
વ્યવસ્થાતંત્ર
420
નાણાકીય વર્ષ પૂરું થયા પછી કેટલા સમયમાં વાર્ષિક હિસાબો સામાન્ય સભામાં રજુ કરવા પડે?
ત્રણ મહિના
6 મહિના
નવ મહિના
એક મહિના
421
"Mock test - 2" Submit ur feedback !!! આમરું કામ આપને ગમે તો મહેબાની કરીને ગ્રૂપમાં મેમ્બર્સ એડ કરો.
Good
Bad
No answer
null
422
કંપનીની સભામાં ખાસ ઠરાવ કેટલી બહુમતીથી પસાર કરેલો હોવો જોઈએ ?
A) સાદી બહુમતી
B) ૨/૩ બહુમતી
C) ૩/૪ બહુમતી
D) ૧/૨ બહુમતી
423
ખાસ નોટીસની જરૂર પડે તેવા ઠરાવ સભા મળવાના અગાઉ ઓછામાં ઓછા કેટલા દિવસની નોટીસ આપવી જોઈએ ?
A) ૧૪
B) ૭
C) ૩૦
D) ૨૦
424
કંપનીના સ્વૈચ્છિક વિસર્જન માટે કયો ઠરાવ જરૂરી છે ?
A) સામાન્ય ઠરાવ
B) ખાસ ઠરાવ
C) ખાસ નોટીસની જરૂર પડે તેવો ઠરાવ
D) આમાંનું એક પણ નહિ
425
તળપદા શબ્દનો અર્થ જણાવો : જુહાર
જુવાર
જવહાર
પરાજય
પ્રણામ
426
ધંધાની મિલકતોનો તેના દેવા પરનો વધારો એટલે .........
જવાબદારી
ચાલુ મિલકત
મૂડી
લેણુ
427
નીચેનામાંથી કઈ મિલકત અવાસ્તવિક મિલકતો ....... છે
પ્રાથમિક ખર્ચ
જાહેરાત ઝુંબેશ ખર્ચ
બને નથી
બને છે
428
હિસાબી માહિતીની વિશ્વસનીયતા જાળવવા માટે માહિતીની રજૂઆત માં ..,..... હોવી જોઈ
સમજક્ષમતા
તુલનાત્મકતા
તટસ્થતા
પ્રમાણિકતા
429
કોઈ લાભ કે અવેજ મેળવવા માટે નાણાં ચૂકવવામાં આવે કે જવાબદારી ઊભી કરવામાં આવે એટલે .........
મુડી ખર્ચ
મહેસુલી ખર્ચ
ઉપજ
ઉપરોક્ત એક પણ નહીં
430
ગ્રાહકોને શાખ આપવાથી ધંધાની કઈ મિલકતમાં વધારો થાય છે
કાયમીમિલકત
ચાલુ મિલકત
અવાસ્તવિક મિલકત
અદ્રશ્ય મીલકત
431
ઉપાડખાતું એ ક્યા પ્રકારનું ખાતું છે ?
A) વ્યક્તિ ખાતું
B) ઉપજ-ખર્ચનું ખાતું
C) માલ-મિલકત નું ખાતું
D) આમનું એક પણ નહિ
432
ક્યા વટાવની હિસાબી ચોપડામાં નોંધ કરવામાં આવતી નથી ?
A) આપેલ રોકડ વટાવ
B) વેપારી વટાવ
C) મળેલ રોકડ વટાવ
D) આમનું એક પણ નહિ
433
“ઇન્સ્ટુમેન્ટ ઓફ ટ્રાન્સફર” નો ઉપયોગ ક્યારે થાય છે ?
A) કંપની દ્વારા પબ્લિક માટે નવા શેર બહાર પડે ત્યારે
B) સભ્યો દ્વારા શેરનું વેચાણ થાય ત્યારે
C) શેરનું સ્ટોકનું રૂપાંતર થાય ત્યારે
D) કંપની નવા ડિબેન્ચર બહાર પડે ત્યારે
434
ભારતમાં શૂન્ય આધારિત અંદાજપત્રની શરૂઆત કઈ સાલમાં થઇ હતી ?
A) ૧૯૭૬
B) ૧૯૮૬
C) ૧૯૯૬
D) ૨૦૦૬
435
ભારતના બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ એકત્રિત નિધિની જોગવાઈ કરવામાં આવી છે ?
A) અનુચ્છેદ ૨૧૫
B) અનુચ્છેદ ૨૮૦
C) અનુચ્છેદ ૨૬૬(૧)
D) અનુચ્છેદ ૨૭૦
436
બંધારણની કઈ અનુસૂચિ હેઠળ રાજ્યોને કામો સોંપવામાં આવ્યાં છે ?
A) અનુસૂચિ – ૬
B) અનુસૂચિ – ૧૧
C) અનુસૂચિ – ૧૨
D) અનુસૂચિ – ૭
437
Mock Test - 3 Submit ur feedback !!!
Best
Good
Bad
null
438
"વેરની વસૂલાત" નવલકથા નાં લેખક કોણ છે ?
નર્મદ
પન્નાલાલ પટેલ
નરસિંહ મહેતા
કનૈયાલાલ મુનશી
439
ક્યા પ્રકારના કરમાં ગરીબો પર સૌથી વધુ કરબોજ પડે છે ?
A) સપ્રમાણ કર
B) પરોક્ષ કર
C) પ્રતિગામી કર
D) પ્રગતિશીલ કર
440
જે. એસ. મિલ સંરક્ષણ ખર્ચને કેવા પ્રકારનું ખર્ચ કહે છે ?
A) ફરજિયાત ખર્ચ
B) મરજિયાત ખર્ચ
C) વહીવટી ખર્ચ
D) એકપણ નહિ.
441
જાહેર દેવું એ કઈ નીતિનો ભાગ છે ?
A) નાણાકીય નીતિ
B) વેપાર નીતિ
C) રાજકોષીય નીતિ
D) ઉદ્યોગ નીતિ
442
કોઈપણ એપ્લિકેશન માંથી બહાર નીકળવા માટે કંઈ કીનો ઉપયોગ થાય છે ?
Ctrl + F4
Shift + F4
Alt + F4
Ctrl + Shift + 4
443
ઈંગ્લીશ ચેનલ પાર કરનાર પ્રથમ મહિલા એશિયન મહિલા કોણ હતી ?
બુલા ચૌધરી
અનિતા સુદ
આરતી સહા
પાર્સિસ મદન
444
આયુષ મંત્રાલય દ્વારા ઔષયધીય વનસ્પતિના રોપાઓનું વિતરણ કરવા માટે શરૂ કરવામાં આવેલા અભિયાનનું નામ શું છે?
હમારા આયુષ
હર કેથ પ્રતિ પેડ
આયુષ હમારે સાથ
આયુષ આપકે દ્વાર
445
ભારતના પ્રથમ ઉપગ્રહ અને બેલિસ્ટિક મિસાઈલ ટ્રેકિંગ શિપનું નામ શું છે?
અજિત
ધ્રુવ
નરેન
રુદ્ર
446
કયા ભારતીય પાડોશીએ તાજેતરમાં ફૂડ ઈમરજન્સી જાહેર કરી છે?
પાકિસ્તાન
શ્રીલંકા
ભૂટાન
મ્યાનમાર
447
તાજેતરમાં, કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ઓનલાઇન જુગાર અથવા સટ્ટાબાજી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે?
મહારાષ્ટ્ર
ગોવા
કર્ણાટક
સિક્કિમ
448
કયા રાજ્યએ વતન પ્રેમ યોજના શરૂ કરી છે?
બિહાર
ગુજરાત
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
449
રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે છે ?
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
કોઈ નહિ
450
પેટા હિસાબનીશ અને સબ ઓડિટર પરીક્ષામાં કેટલા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયાસ (Attempt) કર્યા ?
80 +
90 +
100 +
110 +
451
કઈ પરીક્ષાની તૈયારી કરવા માંગો છો ? આપના અભિપ્રાય મુજબ નવી શરૂઆત કરવામાં આવશે...
PSI / Constable
Sachivalay Clark
Talati (Panchayat vibhag)
All
452
બજેટ 2021-22 માં જાહેર કરાયેલી "MITRA" યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે?
A) સંરક્ષણ
B) કાપડ
C) ઓટોમોબાઇલ
D) દવા
453
Sub auditor exam ma general portion ma kerla marks thay chhe..?
45 up
35-45
25-35
Below 25
454
"આઝાદી@75 - નવું શહેરી ભારત" - શહેરી કોન્ક્લેવનું ઉદઘાટન કયા શહેરમાં થયું હતું?
A) મુંબઈ
B) નવી દિલ્હી
C) વારાણસી
D) લખનૌ
455
#Goal_Sachivalayclark #જાહેરવહીવટ વ્યવસ્થાપન પ્રણાલીનો સિદ્ધાંત ક્યા ઘટક ધરાવતા ખ્યાલ પર આધારિત છે?
સ્વતંત્રતા
આંતર-અવલંબન
અવલંબન
આકસ્મિકતા
456
#Goal_Sachivalayclark #જાહેરવહીવટ સરકારી સંસ્થાઓમાં વહીવટી જવાબદારીની સ્થાપના શાના દ્વારા થાય છે?
વહીવટી
ધારાસભા
ન્યાયતંત્ર
ઉપરોક્ત ત્રણેય
457
#Goal_Sachivalayclark #જાહેરવહીવટ નીચેનામાંથી કયા વહીવટી વિચારકોએ વહીવટને "મનુષ્ય અને ભૌતિક સંસાધનોનું સંગઠન અને દિશા ઇચ્છિત લક્ષ્યો હાંસલ કરવા" તરીકે વ્યાખ્યાયિત કરી છે?
L. D. White
J. M. Pfiffner
J. A. Veig
H. A. Simon
458
'DAY NRLM' યોજના કયા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી છે?
A) આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
B) કૃષિ મંત્રાલય
C) મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
D) ગ્રામીણ વિકાસ મંત્રાલય
459
#Goal_SachivalayClark #જાહેરવહીવટ નવા જાહેર વ્યવસ્થાપનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?
A) તે માર્કેટ ઓરિએન્ટેશન ધરાવે છે
B) તે જાહેર હિતને સમર્થન આપે છે
C) તે મેનેજમેન્ટલ સ્વાયત્તતાની હિમાયત કરે છે
D) તે પરફોર્મન્સ મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરે છે
460
#Goal_sachivalayclark #જાહેરવહીવટ વર્લ્ડ બેન્ક રિપોર્ટ મુજબ, 'સુશાસન અને સહભાગી સિવિલ સોસાયટી ફોર ડેવલપમેન્ટ 'પર ભાર મૂકવામાં આવ્યો હતો?
A) 1992
B) 1997
C) 2000
D) 2003
461
રાજય સરકાર દ્વારા લેવામાં આવતી તમામ ભરતી મા ગેરરીતિ થાય છે, એના માટે જવાબદાર કોણ છે??????
જેતે ડિપાર્ટમેન્ટ ના વડા
જેતે ડિપાર્ટમેન્ટ મા કામ કરતા વ્યક્તિ
આપણા દ્વારા ચૂંટાયેલા નેતા જેતે ખાતુ સંભાળે છે તે ઓ
કે અન્ય એજન્ટો
462
ભારતના સર્વોચ્ચ હવામાન કેન્દ્રનું ઉદઘાટન કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવ્યું છે?
A) સિક્કિમ
B) લદ્દાખ
C) હિમાચલ પ્રદેશ
D) ઉત્તરાખંડ
463
'કાયદાનું શાસન' ની પ્રણાલી પ્રસ્તાવિત કોના દ્વારા કરવામાં આવી હતી ?
A) A. V. Dicey
B) Lowell
C) W. F. Willoughby
D) H. Finer
464
કોણ કહે છે કે "શક્તિ ભ્રષ્ટ કરે છે અને સંપૂર્ણ શક્તિ સંપૂર્ણપણે ભ્રષ્ટ કરે છે" ?
A) L. D. White
B) Lord Beveridge
C) Lord Acton
D) Josiah Stamp
465
ભારતીય સંસદની જાહેર હિસાબ સમિતિની સભ્ય સંખ્યા જણાવો ?
A) 15 સભ્યો
B) 22 સભ્યો
C) 25 સભ્યો
D) 30 સભ્યો
466
'થાઈ પૂસમ' એક ધાર્મિક તહેવાર છે જે ભારતીય રાજ્યમાં ઉજવવામાં આવે છે?
A) આંધ્ર પ્રદેશ
B) તમિલનાડુ
C) ઓડિશા
D) કર્ણાટક
467
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં 'કેબિનેટ' શબ્દનો ઉલ્લેખ છે?
A) કલમ 74
B) કલમ 75
C) કલમ 352
D) બંધારણમાં ઉલ્લેખિત નથી
468
નીચેનામાંથી કોણે કહ્યું કે, “જાહેર સાહસનું કંપની સ્વરૂપ ભારતીય બંધારણ પર છેતરપિંડી છે?
A) પોલ એપલેબી
B) છાગલા કમિશન
C) અશોક ચંદા
D) મોરારજી દેસાઈ
469
ફેડરેશન' ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં ઉલ્લેખિત છે?
A) કલમ 373
B) અનુચ્છેદ 280
C) કલમ 90
D) બંધારણમાં ઉલ્લેખ નથી.
470
તાજેતરમાં કઈ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે કોઈ પણ ઈશ્વરના નામનો ઉપયોગ કરીને કોઈપણ લેખની જાહેરાત ગેરકાયદેસર છે?
A) મદ્રાસ હાઇકોર્ટ
B) બોમ્બે હાઇકોર્ટ
C) ગુજરાત હાઇકોર્ટ
D) ગુવાહાટી હાઇકોર્ટ
471
વહીવટના સિદ્ધાંતોને 'પૌરાણિક કથાઓ' અને 'કહેવતો' તરીકે કોણે નકાર્યા?
WF Willoughby
Herbert Simon
Chester Barnard
LD White
472
હેનરી ફેયોલ દ્વારા સંગઠનના કેટલા સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા હતા?
10
14
5
9
473
માહિતીનો અધિકાર રજૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો હતો?
નોર્વે
USA
સ્વીડન
ફિનલેન્ડ
474
લોકસભાની રચના ભારતીય સંવિધાનના ક્યાં આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે?
આર્ટિકલ 75
આર્ટિકલ 70
આર્ટિકલ 89
આર્ટિકલ 81
475
કોવિડ -19 રસીકરણ માટે લક્ષિત લાભાર્થીઓને ઓળખવા માટે કઈ સંસ્થા સરકારને ડેટા પ્રદાન કરે છે?
A) IT વિભાગ
B) ચૂંટણી પંચ
C) માર્ગ પરિવહન મંત્રાલય
D) ગ્રાહક બાબતોનું મંત્રાલય
476
"મર્યાદિત તર્કસંગતતા(bounded rationality)" ની કલ્પના કોના દ્વારા આપવામાં આવી હતી?
અબ્રાહમ માસ્લો
હર્બર્ટ સિમોન
મેક્સ વેબર
F. W. Riggs
477
"ધ ફંક્શન ઓફ ધ એક્ઝિક્યુટિવ(The Function of the Executive)ના લેખક છે?
હેનરી ફેયોલ
ટેલર
ચેસ્ટર બર્નાર્ડ
મેરી પાર્કર ફોલેટ
478
તાજેતરમાં સમાચારોમાં જોવા મળતો “બોજ્જનાકોન્ડા” શબ્દ શું છે?
A) બૌદ્ધ ધરોહર સ્થળ
B) ક્રૂડ તેલનો કૂવો
C) કન્નડ સાહિત્યિક કાર્ય
D) 1857 ના બળવામાં વપરાતા હથિયારોનો પ્રકાર
479
મેનેજરિયલ ગ્રીડ' કોના દ્વારા વિકસાવવામાં આવી હતી?
બ્લેક અને વ્હાઇટ
બ્લેક અને મૌટન
બ્લેક અને શ્મિટ
મૌટન અને શોપન
480
નીચેનામાંથી કોણ કહે છે કે જાહેર વહીવટમાં માત્ર સરકારની એક્ઝિક્યુટિવ શાખાની કામગીરીનો સમાવેશ થાય છે?
એલ ડી વ્હાઇટ
લ્યુથર ગુલિક
ડબલ્યુએફ વિલોબી
એલડી વ્હાઇટ અને લ્યુથર ગુલિક
481
કઈ સંસ્થા 'વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ 2021' બહાર પાડે છે?
A) વિશ્વ બેંક
B) આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ
C) સંયુક્ત રાષ્ટ્ર
D) એશિયન વિકાસ બેંક
482
"આઝાદી@75 - નવું શહેરી ભારત" - શહેરી કોન્ક્લેવનું ઉદઘાટન કયા શહેરમાં થયું હતું?
A) મુંબઈ
B) નવી દિલ્હી
C) લખનૌ
D) વારાણસી
483
હોથોર્ન પ્રયોગ કોણે કર્યો?
એલ્ટન મેયો
વૂડ્રો વિલ્સન
માર્ક ટ્વેઇન
હેનરી ફેયોલ
484
દાસ કેપિટલ(Das Capital) નામનું પ્રખ્યાત પુસ્તક કોણે લખ્યું?
Karl Marx
Montesquieu
Elton Mayo
James Fitzjames Stephen
485
"વિસ્તૃત નિર્માતા જવાબદારી" (Extended Producer Responsibility)જે તાજેતરમાં સમાચારોમાં છે, તેની સાથે સંકળાયેલ છે?
A) પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ
B) ઓટોમોબાઈલ ઉત્પાદન
C) માંસ ઉત્પાદન
D) કૃષિ નિકાસ
486
કઈ સંસ્થા 'ગ્લોબલ ટીબી રિપોર્ટ'(Global TB Report) બહાર પાડે છે?
A) TB જોડાણ
B) યુનિસેફ
C) TB ભાગીદારી રોકો
D) વિશ્વ આરોગ્ય સંસ્થા
487
CRPC ની કઈ કલમ મુજબ તકરારી મિલકત જપ્તીમાં લઈ તેના માટે રિસીવર આપી શકાય છે ?
કલમ 140
કલમ 146
કલમ 154
કલમ 172
488
CRPC ના કયા પ્રકરણમાં ગુનો અટકાવવા માટે પોલીસે પગલાં લેવા બાબતે ચર્ચા કરવામાં આવી છે ?
પ્રકરણ 10
પ્રકરણ 7
પ્રકરણ 8
પ્રકરણ 11
489
CRPC ની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિઓને સમન્સથી બોલાવી શકે છે ?
કલમ 175
કલમ 127
કલમ 142
કલમ 182
490
કઈ પ્રસિદ્ધ વ્યક્તિએ એક નવું સોશિયલ મીડિયા નેટવર્ક શરૂ કરવાની જાહેરાત કરી છે, જેનું નામ TRUTH Social છે?
A) ડોનાલ્ડ ટ્રમ્પ
B) નરેન્દ્ર મોદી
C) હિલેરી ક્લિન્ટન
D) કિમ જોંગ-ઉન
491
પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPC ની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ?
કલમ 179
કલમ 137
કલમ 142
કલમ 173
492
CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ?
કલમ 187
કલમ 199
કલમ 197
કલમ 167
493
શ્રીનગરથી શારજાહની સીધી ફ્લાઇટ શરૂ કરનાર પ્રથમ એરલાઇન કઈ છે?
A) IndiGo
B) Go First
C) Air India
D) Vistara
494
નીચેનામાંથી કઈ એક સંસ્થા સામાજિક ઓડિટ માટે જવાબદાર છે?
ગ્રામસભા
ગ્રામ પંચાયત
મધ્યવર્તી પંચાયત (પંચાયત સમિતિ)
જિલ્લા પંચાયત (જિલ્લા પરિષદ
495
માસ્લોની જરૂરિયાતોના પદાનુક્રમને ઉતરતા ક્રમમાં ગોઠવો: (i) સામાજિક જરૂરિયાતો (ii) સ્વ-વાસ્તવિકતાની જરૂરિયાતો (iii) શારીરિક જરૂરિયાતો (iv) અહંકારની જરૂરિયાતો (v) સુરક્ષા જરૂરિયાતો કોડ્સ:
(A) (iii), (v) , (i), (iv) અને (ii)
(B) (iii), (v), (i), (ii) અને (iv)
(C) (ii), (iv), (i), ( iii) અને (v)
(D) (ii), (iv), (i), (v) અને (iii)
496
2021 વૈશ્વિક કૃષિ ઉત્પાદકતા અહેવાલ મુજબ, કુલ પરિબળ ઉત્પાદકતા (Total factor productivity) નો વાર્ષિક દર શું છે?
A) 0.50 %
B) 1.36 %
C) 2.50 %
D) 4.00 %
497
ભારતના બંધારણના કયા ભાગમાં 'આર્થિક અને સામાજિક આયોજન'નો સમાવેશ કરવામાં આવ્યો છે?
સંઘ સૂચિ
રાજ્ય સૂચિ
સમવર્તી સૂચિ
આઠમી અનુસૂચિ
498
તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી સેલા ટનલ ભારતના કયા રાજ્યમાં આવેલી છે?
A) ઉત્તરાખંડ
B) સિક્કિમ
C) અરુણાચલ પ્રદેશ
D) આસામ
499
કયા કેન્દ્રીય મંત્રીએ મહિલા સશક્તિકરણ માટે ઓનલાઈન પોર્ટલ NARI લોન્ચ કર્યું છે?
મેનકા ગાંધી
નરેન્દ્ર મોદી
ઉમા ભારતી
સ્મૃતિ ઈરાની