Unnamed: 0
int64
0
95.5k
Question
stringlengths
4
269
option1
stringlengths
1
100
option2
stringlengths
1
100
option3
stringlengths
1
100
option4
stringlengths
1
100
600
ગુજરાતની મસાલા નગરી ઊંઝા અને ભારતનો મસાલા રાજ્ય..........
ઊંઝા
ગુજરાત
કેરળ
મધ્ય પ્રદેશ
601
ઘઉંના વાવેતરમાં મહેસાણા નો ક્રમ - ઘઉંના ઉત્પાદનમાં મહેસાણા નો ક્રમ - વરિયાળીમાં મેહસાણા નો ક્રમ 😅
1-2-1
2-1-1
1-1-2
1-2-2
602
પુરાવાનો નાશ કરવો કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ?
A) કલમ 222
B) કલમ 201
C) કલમ 210
D) કલમ 216
603
"તિમિર" શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
A) અંધકાર
B) પ્રકાશ
C) વીજળી
D) તમસ
604
લિગ્નાઇટ કોલસાનો અનામત જથ્થો જે ગુજરાતના મહેસાણા જિલ્લાના કંસારાકુઈ ગામ ખાતે સચવાયેલો છે તે કયા તાલુકામાં સ્થિત છે?
વિસનગર
વિજાપુર
મહેસાણા
સતલાસણ
605
2021 નો 56 મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે?
દામોદર મૌજોને
નિલામણી ફુકને
ભુપેન હજારીકા
પ્રણ્વ મુખર્જી
606
2022 નો 57 મો જ્ઞાન પીઠ એવોર્ડ કોને આપવમાં આવશે?
ભુપેન હજારીકા
નરેન્દ્ર મોદી
દામોદર મૌજોને
રાજનાથ સિંહ
607
ચૈત્રી પૂનમના મેળા ના દિવસે બહુચરાજી માતા ને "ગાર્ડ ઓફ ઓનર " કોના દ્વારા આપવામાં આવે છે?
બહુચરાજી મંદિર ના પંડિતો
બહુચરાજી નગરપાલિકા
મહેસાણા જિલ્લાની સરકાર
આવું કંઈ આપવામાં જ નથી આવતું
608
ભારત ના સંસદ ની ડિઝાઇન ક્યાંથી લેવામાં આવી છે. From which temple is the Parliament of India inspired?
64 yogini temples ( MP)
64 jogni temples (GUJARAT)
Virupaksha temple
Shri Ranganathaswamy temple
609
CRPC ની કઈ કલમ મુજબ કોઈ ગુનાની તપાસ માટે પોલીસ અધિકારી જડતી લઈ શકશે ?
A) કલમ 130
B) કલમ 137
C) કલમ 165
D) કલમ 178
610
મહા દંડનાયક અને સેનાપતિ કહી શકાય ? Hint :- સૈન્યને દોરનાર મુખ્ય અધિકારી એ મહાન દંડનાયક
હાં
ના
null
null
611
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા નવા સર્વેક્ષણ જહાજને કોલકાતાથી લૉન્ચ કર્યું છે ?
A) INS ધ્રુવ
B) INS સંધ્યાક
C) INS અરિધૂત
D) INS પૃષ્પક
612
પ્રથમ તાના રીરી એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો?
Kishori amonkar
Anuradha podwal
Varshaben trivedi
Lata mangeswar
613
2019 તાનારીરી મહોત્સવમાં કેટલા વર્લ્ડ રેકોર્ડ બન્યા હતા?
2
3
1
4
614
આમથેર માતાજી નું મંદિર ક્યાં આવેલું છે?
વડનગર
મહેસાણા
સતલાસણ
જોટાણા
615
‘મરીન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર' ક્યાં વિકસાવવામાં આવશે ?
A) શિયાળ બેટ
B) દ્વારકા ITI
C) પિરોટન ટાપુ
D) પીપાવાવ પોર્ટ
616
નીચેના પૈકી ક્યા વાયુનો ઊપયોગ તેલના શુધ્ધ નમુનાને લાંબો સમય સંગ્રહ કરવા કરી શકાય?
નાઇટ્રોજન અથવા ઓક્સિજન
હિલિયમ અથવા ઓક્સિજન
નાઇટ્રોજન અથવા હાઇડ્રોજન
હિલિયમ અથવા નાઇટ્રોજન
617
સોલર કુકરનો ક્યો ભાગ ગ્રીનહાઊસ અસર માટે જવાબદાર છે?
કૂકરની અંદરના ભાગમા કાળા રંગનુ સ્તર
અરીસો
કાચની શીટ
સોલર કુકરનુ બહારનુ આવરણ
618
IPC ની કઈ કલમમાં ઉમેદવાર અને મતાધિકારની વ્યાખ્યા આપવામાં આવી છે ?
A) કલમ 171
B) કલમ 171 - B
C) કલમ 171 - A
D) કલમ 171 - D
619
_______ની સંધિથી ત્રીજા અંગ્લો-મૈસુર યુદ્ધનો અંત આવ્યો?
A) મેંગ્લોર
B) સેરીગાપટ્ટમ
C) મદ્રાસ
D) પોંડિચેરી
620
ગુજરાતના કયા જિલ્લામાં એકમાત્ર એવું મંદિર આવેલું છે જેના અંદર મૂર્તિ જ નથી?
બનાસકાંઠા
પાટણ
અરવલ્લી
મહેસાણા
621
CRPC ની કઈ કલમ મુજબ ગેરકાયદેસર મંડળી વિખેરવા સશસ્ત્ર દળોનો ઉપયોગ કરી શકાય ?
A) કલમ 145
B) કલમ 117
C) કલમ 170
D) કલમ 130
622
તાજેતરમાં 'સ્વચ્છ ટેકનોલોજી ચેલેન્જ' ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે ?
A) વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
B) કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય
C) આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
D) પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય
623
CRPC ની કઈ કલમ હેઠળ જો અપૂરતો પુરાવો હોય ત્યારે આરોપીને છોડી મૂકવા બાબતે જોગવાઈ કરવામાં આવે છે ?
A) કલમ 149
B) કલમ 173
C) કલમ 131
D) કલમ 169
624
Recently which Asian country is facing the food and health crisis
Afghanistan
Pakistan
Bangladesh
Myanmar
625
Dr Suresh Yadav ,the executive director of which company who played a key role in the development of CoviShield vaccine has passed away recently
Bionic pharmacy
Mediwick pharmacy
Serum Institute of India
Johnson and Johnson
626
Scientist from which of the following IIT Institute Rupesh Goyal has won " young Geospatial scientist " award ?
IIT Delhi
IIIT Pune
IIT Kanpur
IIT Madras
627
ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજજો કયા વર્ષમાં આપવામાં આવ્યો?
2010
2008
2007
2011
628
તાજેતરમાં “મહિલા મિત્ર પ્લસ' યોજના કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવી છે ?
A) HDFC બેંક
B) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
C) ફેડરલ બેંક
D) પંજાબ નેશનલ બેંક
629
Which country claims itself as a world's largest democracy and not India?
China
USA
Bhutan
Pakistan
630
મહાત્મા મંદિર નું ઉદઘાટન ક્યારે થયું હતું?
2021
2016
2017
2010
631
અક્ષરધામ મંદિર નું નિર્માણ ક્યાં વર્ષે થયું હતું?
1998
1992
1996
1994
632
અક્ષર ધામ મંદિર પર આતંકવાદી હુમલો આધારિત કઈ ગુજરાતી મુવી બન્યું હતું?
કર્મ ભુમી
નરસિંહ મહેતા
છેલ્લો દિવસ
ચાલ જીવી લઇએ
633
FIR એટલે શું ?
A) Fast investigation report
B) Fast information report
C) First information report
D) First investigation report
634
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?
A) સાત વર્ષ
B) દસ વર્ષ
C) આઠ વર્ષ
D) નવ વર્ષ
635
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ?
A) દસ વર્ષ
B) આઠ વર્ષ
C) સાત વર્ષ
D) નવ વર્ષ
636
કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ?
A) મૅજિસ્ટ્રેટની હાજરીમાં
B) ડી.જી.પીની હાજરીમાં
C) પ્રતિપક્ષીની હાજરીમાં
D) ફરિયાદ કર્તાની હાજરીમાં
637
નીચેના પૈકી કોને ક્રિસ્ટલ(સ્ફટિક) ના સ્વરૂપમાં બનાવી શકાય છે ?
બેક્ટેરીયા (જીવાણું)
ફુગ
પ્રજીવ
વાઇરસ (વિષાણું)
638
રંગસુત્રો........ના બનેલા છે.
DNA & પ્રોટીન
DNA
RNA & પ્રોટીન
DNA & RNA
639
પેશીમાંથી બહાર નીકળતા રૂધિરમાં શાનું પ્રમાણ વધુ હોય છે?
કાર્બન ડાયોક્સાઈડ
પાણી
ઓક્સિજન
હિમોગ્લોબીન
640
શ્વશન દરમિયાન વાયુ વિનિમય ક્યા થાય છે ?
શ્વાશનળી & સ્વરપેટી
વાયુકોષ્ઠ & ગળું
ફેફસાના વાયુકોષ્ઠ
ગળું & સ્વરપેટી
641
સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ?
A) કલમ-153 મુજબ ઊલટ તપાસમાં
B) કલમ-163 મુજબ ઊલટ તપાસમાં
C) કલમ-133 મુજબ ઊલટ તપાસમાં
D) કલમ-143 મુજબ ઊલટ તપાસમાં
642
વિશ્વમા સૌથી ઝડપી ઘટી રહ્યો હોય તે નૈસર્ગિક સ્ત્રોત ક્યો છે?
પાણી
હવા
જંગલ
વિદ્યુત
643
શરીરના કયા ભાગોમાં મધમાખી ફૂલોના રસનો સગ્રહ કરે છે ?
A) મુખ
B) આંતરડું
C) જઠર
D) પેષણી
644
ગાંધીનગર ગુજરાતની કયા મી રાજધાની બની છે?
2
18
3
7
645
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ?
A) નવ વર્ષ
B) દસ વર્ષ
C) આઠ વર્ષ
D) સાત વર્ષ
646
IVRI નું પૂરું નામ શું છે ?
A) ઈમ્પેરિયલ વાયરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
B) ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
C) ઈન્ટરનેશનલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
D) ઈમ્પેરિયલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
647
જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ?
A) ઇશારા દ્વારા
B) લેખિત .
C) A અને B બંને
D) આપેલ એકપણ નહીં.
648
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી માં તમે ક્યા પક્ષ ને લાવા માગો છો?
ભારતીય જનતા પાર્ટી
આમ આદમી પાર્ટી
ભારતીય કોન્ગ્રેંસ
એક પણ નહી
649
નીચેનામાંથી કયું વિટામિન બી કોમ્પ્લેક્સનું સભ્ય નથી?
A) થાઈમીન
B) રિબોફ્લેવિન
C) ફોલિક એસિડ
D) એસ્કોર્બીક એસિડ
650
ભારતીય પુરાવા અધિનિયની કઈ કલમમાં સરતપાસ અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
A) કલમ-92
B) કલમ-118
C) કલમ-137
D) કલમ-112
651
વિજ્ઞાનની શાખા હર્પેટોલોજીના અભ્યાસ સાથે સંબંધિત છે?
A) માછલીઓ
B) જંતુઓ
C) સાપ
D) ઉભયજીવી અને સરિસૃપ
652
કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ?
A) 10 વર્ષ
B) 30 વર્ષ
C) 5 વર્ષ
D) 20 વર્ષ
653
જોડકા જોડો:- 1️⃣Cryptolocker. [A]રેન્સમવેર 2️⃣Password Grabbern [B]ટ્રોજનહોર્સ 3️⃣Melissa [C]મેક્રો વાયરસ 4️⃣Disk Killer [D]બુટ વાયરસ
(1-D) (2-B) (3-A) (4-C)
(1-A) (2-C) (3-B) (4-D)
(1-A) (2-B) (3-C) (4-D)
(1-C) (2-A) (3-C) (4-D)
654
"રૂમેન" ____ નો એક ભાગ છે?
A) પેટ
B) નાનું આંતરડું
C) મોટું આંતરડું
D) લીવર
655
હદયનો બીજો અવાજ (ડબ્બ) કોના બંધ થવા સાથે સંકળાયેલ છે ?
ત્રિદલીય વાલ્વ
અર્ધચંદ્રાકાર વાલ્વ
દ્વિદલીય વાલ્વ
દ્વિદલીય વાલ્વ અને ત્રિદલીય વાલ્વ
656
આપણા શરીરમાંથી ફેફસા દ્વારા નીચે આપેલમાંથી શું દુર થાય છે ?
માત્ર CO2
માત્ર H20
CO2 અને H20
એમોનિયા
657
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં લગ્નજીવન દરમિયાન થયેલ જન્મ ઓરસતા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ?
A) કલમ-72
B) કલમ-92
C) કલમ-112
D) કલમ-82
658
ઈરાનના નાદિરશાહ ભારત પર ક્યારે આક્રમણ કર્યું હતું ?
ઈ.સ 1739
ઈ.સ 1761
ઈ.સ 1752
ઈ.સ 1745
659
વ્હાઇટ-નોઝ સિન્ડ્રોમ (WNS) નીચેનામાંથી કયા પ્રાણીસૃષ્ટિમાં ઉભરતો રોગ છે?
A) ભમરો
B) ચિત્તો
C) ચામાચીડિયા
D) ઘુવડ
660
સજીવોમાં સૌથી પ્રભાવી માત્રામા જોવા મળતુ ઘટક ક્યુ છે‌ ?
પ્રોટીન
રૂધિર
પાણી
ન્યુક્લિઇક એસિડ
661
પાંસળીઓ શાની સાથે સંકળાયેલી છે ?
સ્કંધાસ્થિ
અક્ષક
નિતંબાસ્થિ
ઉરોસ્થિ
662
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ?
A) કલમ-159
B) કલમ-112
C) કલમ-137
D) કલમ-118
663
પ્રથમ જનીનિક દ્રવ્ય ક્યું છે ?
હિમોગ્લોબીન
ન્યુરોકોષો
DNA
RNA
664
કઈ રક્તવાહિનીઓનો વ્યાસ સૌથી નાનો છે?
A) ધમનીઓ
B) રુધિરકેશિકાઓ
C) વેન્યુલ્સ
D) લિમ્ફેટિક
665
ઉદ્દીપક ની ભુમિકા____બદલાવાની છે.
પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા
પ્રક્રિયાની એન્થાલ્પી
પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા
સંતુલન અચળાક
666
એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલા સમય સુધીની થઈ શકે ?
A) છ મહિના
B) ત્રણ મહિના
C) 1 વર્ષ
D) ચાર મહિના
667
' શોષણ ' શબ્દ ____ માટે વપરાય છે.
અવશોષણ
અધિશોષણ
અવશોષણ & અધિશોષણ
અવશોષણ,અધિશોષણ,અપશોષણ
668
રસ્તા ઓળંગવાના ડરને શું નામ આપવામાં આવ્યું છે?
A) આર્થ્રોફોબિયા
B) એટીચીફોબિયા
C) એચમોફોબિયા
D) એજીરોફોબિયા
669
પ્રથમ કમ્પ્યૂટર વાઇરસ
The Creeper
Brain
ટ્રોજન હોર્સ
null
670
હુમલાની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે ?
A) કલમ 351
B) કલમ 345
C) કલમ 321
D) કલમ 331
671
ભારત માં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
ઈ.સ 1951
ઈ.સ 1961
ઈ.સ 1971
ઈ.સ 1981
672
હાઇડ્રોજનના નીચેનામાંથી કયા આઇસોટોપમાં માત્ર એક ન્યુટ્રોન છે?
A) પ્રોટિયમ
B) ડ્યુટેરિયમ
C) ટ્રીટિયમ
D) આપેલ પૈકી કોઈ નહીં.
673
ચોરીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?
A) કલમ 402
B) કલમ 375
C) કલમ 318
D) કલમ 378
674
પ્રૃથ્વીનો ચુંબકીય ઉતર ધ્રુવ કઇ દિશા તરફ હોય છે ?
ઉતર
પુર્વ
પશ્ચિમ
દક્ષિણ
675
પાણીમાંથી હવામાં દાખલ થતા પ્રકાશના ત્રાંસા કિરણ માટે આપાતકોણના માપ i અને વક્રીભુતકોણના માપ r વચ્ચે શો સંબંધ છે ?
i
i<=r
i>r
i=r
676
કયા મુઘલ શાસકના શાસનમાં મુસલમાનો કરતાં મનસબદાર તરીકે હિન્દુઓની સંખ્યા વધુ હતી?
A) અકબર
B) ઔરંગઝેબ
C) જહાંગીર
D) શાહજહાં
677
સંસદીય સરકાર નું બીજું નામ........
વેસ્ટ મિનિસ્ટર સિસ્ટમ
જવાબદાર સરકાર
કેબિનેટ સરકાર
ઉપરોક્ત તમામ
678
નીચેનામાંથી કયા દેશમાં પ્રમુખશાહી શાસન પ્રણાલી નથી?
બ્રાઝિલ
શ્રીલંકા
ઓસ્ટ્રેલિયા
રશિયા
679
વજન માપવા માટે ક્યો એકમ વપરાય છે ?
કિલોગ્રામ
મિલિલિટર
ગ્રામ
ન્યુટન
680
ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ?
A) ધરપકડનું કારણ
B) અપરાધથી બચવાનો ઉપાય
C) નિર્દોષ જાહેર થવાનો ઉપાય
D) કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય
681
પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં લીલી વનસ્પતિ દ્વારા શોષાયેલ સૌરઊર્જા નું પ્રતિશત પ્રમાણ આશરે કેટલું હોય છે ?
૯૮ %
ર %
૯૯ %
૧ %
682
નીચેનામાંથી કયા પાલ રાજાએ વિક્રમશિલા યુનિવર્સિટીની સ્થાપના કરી?
A) ગોપાલ
B) ધર્મપાલ
C) દેવપાલ
D) દેવપાલ 2
683
શ્વેત પ્રકાશનું એક નાનું સ્પંદ હવામાંથી કાચના સ્લેબ પર લંબરૂપે આયાત થાય છે.કાચમાં ગતિ કર્યા બાદ સૌપ્રથમ ક્યો રંગ નિર્ગમન પામશે ?
વાદળી
જાંબલી
લીલો
લાલ
684
ગિફ્ટ સિટીમાં પ્રથમ ઓફિસ ખોલનાર દેશ કયો છે?
બેલ્જીયમ
અમેરિકા
ઇન્ડિયા
કેનેડા
685
ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ?
A) ૭૫ દિવસ
B) ૬૦ દિવસ
C) ૧૦૦ દિવસ
D) ૯૦ દિવસ
686
"જુરાસિક પાર્ક ઓફ ઇન્ડિયા" ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? "Jurassic Park of India" is located in which district of Gujarat?
મહીસાગર
હિંમતનગર
મહેસાણા
ગાંધીનગર
687
ભારતમાં ઈ-વે બિલની સિસ્ટમ કયા વર્ષમાં દાખલ કરવામાં આવી હતી?
A) 2000
B) 2010
C) 2015
D) 2018
688
મગજમાંનો વિસ્તાર કે જે તીવ્ર લાગણીઓ સાથે સંકળાયેલો છે તે ક્યો છે ?
અનુમસ્તિષ્ક
બૃહદમસ્તિષ્ક
લિમ્બિક તંત્ર
લંબમજ્જા
689
માનવ આંખનો ડોળો કયા ત્રણ સ્તર ધરાવે છે ?
નેત્રમણિ,કનીનિકા,દષ્ટિચેતા
નેત્રમણિ,કાચરસ,તરલરસ
નેત્રમણિ,કનીનિકા,પારદર્શક પટલ
નેત્રમણિ,દષ્ટિચેતા,પારદર્શક પટલ
690
કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?
A) 24 કલાક
B) 48 કલાક
C) 28 કલાક
D) 18 કલાક
691
વિશ્વની પ્રથમ 'નેનો યુરિયા' કઈ કંપનીએ રજૂ કરી છે?
A) નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL)
B) IFFCO
C) રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ
D) ચંબલ ફર્ટિલાઇઝર્સ
692
ભારતના ક્યા વાઇસરૉયે "પોર્ટબ્લેર"ની સ્થાપના કરી હતી ..??
લોર્ડ ચાલ્સૅ હાર્ડીંગ
લોર્ડ મિન્ટો
લોર્ડ બેન્ટિક
લોર્ડ મેયો
693
આઇન્સ્ટાઇન સાથે ક્યાં ભારતીય વિજ્ઞાનીએ કામ કર્યું હતુ તેમ લોકવાયકા છે ..??
ડો. સત્યેન્દ્રનાથ બોઝ
ડો. હોમી ભાભા
ડો. જગદીશચંદ્ર બોઝ
ડો. રાજા રામન્ન
694
સાબુનો અણુ ધરાવે છે
જલવિરાગી શીર્ષ અને જલવિરાગી પૂંછડી
જલઅનુરાગી શીર્ષ અને જલઅનુરાગી પૂંછડી
જલવિરાગી શીર્ષ અને જલઅનુરાગી પૂંછડી
જલઅનુરાગી શીર્ષ અને જલવિરાગી પૂંછડી
695
દષ્ટિની અશક્તતા ધરાવતા વિધાર્થી એસિડ-બેઇઝ સુચક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકશે ?
લિટમસ અર્ક
વેનિલા અર્ક
પેટુનિયા પર્ણ
ફિનોફથેલીન
696
ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે ?
A) 7 વર્ષ
B) 5 વર્ષ
C) 10 વર્ષ
D) 3 વર્ષ
697
જ્યારે કોઇ ખરડો રાજ્યની ઉચ્ચ ન્યાયાલય ના અસ્તિત્વ ને નુકશાન પહોંચાડતો હોય ત્યારે રાજ્યપાલે એ ખરડાને કોની મંજુરી માટે મોકલવો ફરજીયાત બને છે ?
સંસદ
હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ
સુપ્રિમ કોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ
698
નીચેનામાંથી લોકસભાના ક્યા અધ્યક્ષ ગુજરાતના કાર્યકારી રાજ્યપાલ તરીકે રહેલ છે ?
બલીરામ ભગત
બલરામ જાખડ
‍મોહનચંન્દ્ર બાલયોગી
જી.એસ.ધિલ્લોન
699
નીચેનામાંથી ક્યા જીલ્લા જળસીમા‌ં સાથે આંતરરાજ્ય સીમા ધરાવે છે ?
કચ્છ,બનાસકાંઠા,સાબરકાંઠા
કચ્છ,ભરૂચ,નર્મદા
કચ્છ,તાપી,ડાંગ
કચ્છ,નવસારી,વલસાડ