Unnamed: 0
int64
0
95.5k
Question
stringlengths
4
269
option1
stringlengths
1
100
option2
stringlengths
1
100
option3
stringlengths
1
100
option4
stringlengths
1
100
200
વડનગર પુરાણકાલીન શહેર છે, તેના નીચેનાં નામો પૈકી કયું નામ સાચું નથી ?
વિશાળનગર
ચમત્કારપુર
આનર્તપુર
આનંદપુર
201
Q.22 લેણીહુંડી એ કેવા પ્રકારની મિલકત છે ?
A) સ્થિર મિલકત
B) પ્રવાહી મિલકત
C) બંને
D) એકપણ નહીં
202
તાજેતરમાં ભારતીય નૌસેનાએ બંગાળની ખાડીમાં “કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ” સાથે દરિયાઈ લશ્કરી કવાયત હાથ ધરી છે, જે ક્યા દેશનું છે ?
A) યુ.કે
B) ઓસ્ટ્રેલિયા
C) અમેરિકા
D) મલેશિયા
203
Q.23 કઈ હૂંડીમાં અવેજ હોતો નથી ?
A) વેપારી
B) પરદેશી
C) સગવડી
D) એકપણ નહિ.
204
ગુજરાતમાં મીરાં દાતાર નો મેળો ક્યાં તાલુકામાં યોજાય છે ?
ઊંઝા
ખેરાલુ
સતલાસણા
વિજાપુર
205
તાજેતરમાં ભારત સરકાર સંભવિત ક્યા બે શહેરમાં ‘ પાવર આઈલેન્ડીંગ સિસ્ટમ બનાવવાની યોજના છે ?
A) બેંગ્લોર – જામનગર
B) પૂણે - ઇન્દોર
C) અજમેર - ઇન્દોર
D) ભુવનેશ્વર – ચેન્નાઈ
206
શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો : ડામ દેવાનુ સાધન.
ડબરું
ડમક
ડબુચો
ડભાયણું
207
Q. 22 બેઠી ખાતાવહીને અન્ય ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
A) સાદી ખાતાવહી
B) પુરાંત ખાતાવહી
C) ઠામ ખાતાવહી
D) એકપણ નહિ.
208
તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા “FASTER” યોજના શરૂ કરવામાં આવી , જેનું પૂરું નામ શું છે ?
A) Fast and Secure Transmision of Election Records
B) First and Secure Transmision of Election Records
C) First and Secure Transmision of Electronic Records
D) Fast and Secure Transmision of Electronic Records
209
Q. 25 કંપની ઓડિટરે ઓડિટ અહેવાલ કોને ઉદ્દેશીને લખવાનો હોય છે?
A) સંચાલક મંડળ
B) શેર હોલ્ડરો
C) કેન્દ્ર સરકાર
D) સેબી
210
નીચેનામાંથી કઈ એક સુવિધા વર્ડ એપ્લિકેશન માં જોવા મળતી નથી ?
સ્પેલ ચેક
ડેટા ફિલ્ટર
વર્ડ કાઉન્ટ
આપેલ તમામ
211
તાજેતરમાં કયા ક્ષેત્રમાં ભારતની પ્રથમ “Mock Fruit” (સાધુ ફળો) ની ખેતી શરૂ થઈ છે ?
A) કુલ્લું, હિમાચલપ્રદેશ
B) દેહરાદૂન, ઉત્તરાખંડ
C) અમૃતસર, પંજાબ
D) ધર્મશાળા, હિમાચલપ્રદેશ
212
Q. 26 ઘસારાભંડોળની પદ્ધતિમાં મિલકત કઇ કિંમતે પાકા સરવૈયામાં દર્શાવાય છે ?
A) પડતર કિંમતે
B) ઘસારા બાદ કિંમતે
C) બજાર કિંમતે
D) એકપણ નહીં.
213
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
નફો અને નુકશાન ખાતું તૈયાર કર્યા બાદ ટ્રાયલ બેલેન્સ તૈયાર કરવામાં આવે છે.
ટ્રાયલ બેલેન્સ માત્ર સંપત્તિ અને જવાબદારીઓનું સંતુલન દર્શાવે છે.
ટ્રાયલ બેલેન્સ માત્ર નજીવી ખાતાની બેલેન્સ દર્શાવે છે.
કાયદાના દૃષ્ટિકોણથી ટ્રાયલ બેલેન્સનું કોઈ વૈધાનિક મહત્વ નથી.
214
_______ સાથે સંકળાયેલા છેતરપિંડીના કિસ્સામાં ઓડિટરે કેન્દ્ર સરકારને જાણ કરવાની જરૂર છે.
20 લાખ રૂપિયા.
20 લાખ રૂપિયા અને વધુ
1 કરોડ.
1 કરોડ રૂપિયા અને વધુ
215
તાજેતરમાં ચર્ચામાં રહેલ “ લેમરુ હાથી રિઝર્વ ક્ષેત્ર ” કયા સ્થિત છે ?
A) પંજાબ
B) છત્તીસગઢ
C) કર્ણાટક
D) મણિપુર
216
હેલ્લો મિત્રો, ગણિત અને રિજનિંગ ક્વિઝ ટેસ્ટ માટે કેટલા સમયની જરૂરિયાત રહશે.? આપના અભિપ્રાય મુજબ આપણે ક્વિઝનો સમય રાખશું.
30 સેકન્ડ
45 સેકન્ડ
60 સેકન્ડ
1 મિનિટ થી વધુ
217
સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું કયાં આવેલું છે?
અંકલેશ્વર
કંડલા
બાજવા
કલોલ
218
વૈશાલી મકવાણા, મેઘનાબા ઝાલા તથા જૈમિન પંચાલે કઈ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે?
વોલિબોલ
યોગ
ખો-ખો
કબડ્ડી
219
તાજેતરમાં કયા સ્થળે રેલવે ટ્રેકની ઉપર ભારતની પ્રથમ ૫ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે ?
A) અમદાવાદ
B) સુરત
C) ગાંધીનગર
D) વડોદરા
220
હેલ્લો મિત્રો, અગાઉ લીધેલ પેટા હિસાબનીશ અને સબ ઓડિટરની ક્વિઝ ટેસ્ટ ફરીથી લેવી છે ? તમારો અભિપ્રાય આપો.
Yes
No
null
null
221
Q. 27 કબાલાવહીને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે?
A) સોદા પત્રક
B) આંકડાવહી
C) ઉધારનોંધ
D) બેઠોમેળ
222
તાજેતરમાં “ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ” ( KVIC ) એ કયા દેશમાં “ખાદી” ટ્રેડમાર્કની નોંધણી કરાવી છે ?
A) ભૂટાન
B) યૂ.એ.ઇ
C) મેકિસકો
D) આપેલ તમામ
223
હૃદય નું ચોક્કસ સ્થાન ક્યાં છે ?
ઉદરોપટલ ની ઉપર
ફેફસાની ડાબી બાજુ
ફેફસાની નીચે ડાબી બાજુ
બે ફેફસાની વચ્ચે ડાબી બાજુ
224
Q. 28 લિક્વિડેટરનું હિસાબી પત્રકનું ફોર્મ કોણે તૈયાર કરેલું છે?
A) કંપની લો બોર્ડ
B) સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા
C) કેન્દ્ર સરકાર
D) ભારતીય કંપની ધારો
225
તાજેતરમાં ભારતના નાણામંત્રીએ કયા દેશમાં BHIM - UPI લોન્ચ કરી ?
A) ભૂટાન
B) મ્યાનમાર
C) અફઘાનિસ્તાન
D) ઇટલી
226
Submit ur feedback for today Quiz Test !!!
Cancel
Restart
Postponed for tomorrow
No comment
227
Q. 29 સામાન્ય અનામત એ ............ નફો છે?
A) વહેંચેલ
B) નહિ વહેંચેલ
C) મૂડી
D) અંગત મૂડી
228
તાજેતરમાં “કોંગુ નાડુ” ક્ષેત્રને લઈને રાજકીય વિવાદ શરૂ થયો, તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ?
A) કેરળ
B) આસામ
C) તમિલનાડુ
D) એકપણ નહિ
229
ઈન્ટરનેટ પર વ્યાવસાયિક વ્યવહાર, નાણાકીય વ્યવહાર, સમાચાર પ્રકારની સેવા પૂરી પાડતી વેબસાઈટ ને શું કહે છે ?
પોર્ટલ
રાઉટર
સર્વર
સર્ચ એન્જિન
230
Q.30 ખરીદપરત નોંધ એ ..............નો પેટા વિભાગ છે.
A) આમનોંધ
B) ખાતાવહી
C) પાકું સરવૈયું
D) એકપણ નહીં
231
તાજેતરમાં ક્યા દેશો સાથે ભારતે વર્ચ્યુઅલ દરિયાઈ કવાયત “એક્સરસાઈઝ શીલ્ડ” નું આયોજન કર્યું હતું ?
A) ભૂટાન અને માલદીવ્સ
B) નેપાળ અને માલદીવ્સ
C) શ્રીલંકા અને માલદીવ્સ
D) શ્રીલંકા અને ભૂટાન
232
ગુજરાતના કયા તાલુકામાં ગરમ પાણીના ઝરા આવેલા છે ?
ઠાસરા
કઠલાલ
કપડવંજ
ગળતેશ્વર
233
તાજેતરમાં ચર્ચામાં રહેલ “ ક્રિપ્ટોગેમ્સ ” શું છે
A) એક છોડ
B) એક ગેમ
C) એક પક્ષી
D) આપેલ પૈકી એકપણ નહિ
234
Q. 31 કંપનીના સ્વૈચ્છિક વિસર્જન માટે કયો ઠરાવ જરૂરી છે?
A) સામાન્ય ઠરાવ
B) ખાસ ઠરાવ
C) ખાસ નોટિસ ઠરાવ
D) એકપણ નહિ
235
પ્રશ્ન. 1 નામું લખવાની કઈ પદ્ધતિ વૈજ્ઞાનિક પદ્ધતિ ગણાય છે ?
A) દ્વિનોંધી નામા પદ્ધતિ
B) એકનોંધીનામા પદ્ધતિ
C) દેશી નામા પદ્ધતિ
D) આમાંનું એકપણ નહીં.
236
પ્રશ્ન. 2 નામા અંગેનું પ્રથમ પુસ્તક્યા નામે પ્રકાશિત થયું હતું ?
A) Modern Account
B) Profitable Account
C) Profitable Treatise
D) આપેલ પૈકી એકપણ નહીં.
237
પ્રશ્ન. 3 નામા અંગેનું પ્રથમ પુસ્તક કોણે પ્રકાશિત કર્યું હતું ?
A) હુઘ ઓલ્ડ કેસ્ટલે
B) હેનરી ફોર્ડ
C) માલ્થય
D) આપેલ પૈકી એકપણ નહીં.
238
પ્રશ્ન. 4 કઈનામા પદ્ધતિ દ્વિનોંધી નામાપદ્ધતિનું અધૂરું સ્વરૂપ છે ?
A) દેશી નામા પદ્ધતિ
B) એકનોંધી નામા પદ્ધતિ
C) સંચાલકીય હિસાબી પદ્ધતિ
D) આમાંનું એક પણ નહીં .
239
પ્રશ્ન. 5 નામું લખવાની કઈ પદ્ધતિમાં માત્ર વ્યક્તિઓનાં ખાતાં જ ખાતાવહીમાં લખવામાં આવે છે ?
A) દેશી નામા પદ્ધતિ
B) દ્વિનોંધી નામા પદ્ધતિ
C) એકનોંધી નામા પદ્ધતિ
D) આમાંનું એક પણ નહીં .
240
બહોળું સોશ્યલ નેવર્કિગ ધરાવતા "ફેસબુક" નું હેડકવાર્ટ૨ ક્યાં આવેલી છે ?
વોશિંગટન
ન્યુયોર્ક
કેલિફોર્નિયા
પેન્સિલવેણીઆ
241
NCRB વિશે નીચેના પૈકી કયું વિધાન અયોગ્ય છે ?
A) તેનું પૂરુંનામ “ National Crime Records Bureau " છે
B) તેની સ્થાપના વર્ષ ૧૯૮૬ માં થઇ હતી
C) તે સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે
D) આપેલ પૈકી એકપણ નહિ
242
Q.32 કંપનીના મરજિયાત કે સ્વૈચ્છિક વિસર્જનમાં લિક્વિડેકરની નિમણૂક કોણ કરે છે ?
A) શેર હોલ્ડરો
B) લેણદારો
C) અદાલત
D) કંપની લો બોર્ડ
243
પ્રશ્ન. 1 મૂડીખાતું એ કયા પ્રકારનું ખાતું છે ?
A) વ્યક્તિ ખાતું
B) માલ મિલકત ખાતું
C) ઉપજ ખર્ચ ખાતું
D) એકપણ નહીં.
244
પ્રશ્ન. 2 ધંધામાં રોકડ જાય ત્યારે રોકડ ખાતું.......
A) જમા થાય.
B) ઉધાર થાય.
C) કોઈ અસર ન થાય.
D) એકપણ નહીં.
245
પ્રશ્ન. 3 ધંધાના આર્થિક વ્યવહારની સૌપ્રથમ નોંધ કયા થાય છે?
A)રોકડમેળ
B) ખાતાવહીમાં
C) કાચાં સરવૈયામાં
D) આમનોંધમાં
246
પ્રશ્ન. 4 ધંધામાં થતાં વ્યવહારોનો દસ્તાવેજી કે લેખિત પુરાવો એટલે.........
A) આમનોંધ
B) વ્યવહાર
C) વાઉચર
D) એકપણ નહીં.
247
પ્રશ્ન. 5 જાહેરાત-ઝુંબેશ ખર્ચ એ ક્યા પ્રકારનો ખર્ચ છે?
A) મહેસૂલી ખર્ચ
B) મૂડી ખર્ચ
C) ચલિત ખર્ચ
D) પ્રસારિત મહેસૂલી ખર્ચ
248
કોવિડ -૧૯ માંથી રિકવરી માટે ભારત ક્યા દેશ સાથે “અશ્વગંધા" નું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે ?
A) યુ.કે
B) અમેરિકા
C) જાપાન
D) UAE
249
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું એ કયા પ્રકારનું ખાતું છે?
A) વ્યક્તિનું ખાતું
B) માલ - મિલક્તનું ખાતું
C) ઉપજ- ખર્ચનું ખાતું
D) આમાંનું એક પણ નહીં
250
ચૂકવવાનો બાકી ખર્ચ ખાતું એ કયા પ્રકારનું ખાતું છે ?
A) ઉપજ- ખર્ચનું ખાતું
B) માલ - મિલાનું ખાતું
C) વ્યક્તિનું ખાતું
D) આમાંનું એક પણ નહી
251
નીચેના પૈકી ક્યો વ્યક્તિના ખાતાની ઉધાર - જમાનો નિયમ છે
A) આવે તે ઉધાર અને જાય તે જમા
B) ખર્ચ ખાતે ઉધાર અને આવક ખાતે જમા
C) મેળવનાર ( લેનાર ) ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા
D) આમાંનું એક પણ નહીં .
252
માલ - મિલકતના ખાતાનો ઉધાર - જમાનો નિયમ.......
A) મેળવનાર ( લેનાર ) ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા
B) આવે તે ઉધાર અને જાય તે જમા
C) ખર્ચ ખાતે ઉધાર અને આવક ખાતે જમા
D) આમાંનું એક પણ નહીં.
253
પાઘડી ખાતું એ નીચેના પૈકી કયા એક પ્રકારનું ખાતું છે?
A) વ્યક્તિ ખાતું
B) માલ મિલકત ખાતું
C) ઉપજ ખર્ચ ખાતું
D) આપેલ પૈકી એકપણ નહીં.
254
What post are you preparing for?
Sub audtor
PSI
Police constable
Talati
255
Q. 33 જ્યારે કોઈ ચેક પર બે ત્રાંસી સમાંતર લીટીની અંદર કોઈ પણ બેન્કનું નામ લખવામાં આવ્યું હોય તો ....... થયું ગણાય.
A) સામાન્ય ક્રોસિંગ
B) ખાસ ક્રોસિંગ
C) બંને
D) એકપણ નહીં.
256
What post are you preparing for?
Sub audtor
PSI
Police constable
Talati
257
તાજેતરમાં ભારત અને ક્યા દેશ વચ્ચે હલ્દીબાડી - ચિલાહાટી રેલવે માર્ગની પુન : સ્થાપના કરવામાં આવી છે ?
A) શ્રીલંકા
B) બાંગ્લાદેશ
C) ભૂટાન
D) નેપાળ
258
Q. 34 મકાન એ કેવા પ્રકારની મિલકત છે ?
A) પ્રવાહી મિલકત
B) સ્થિર મિલકત
C) અવાસ્તવિક મિલકત
D) દશ્ય મિલકત
259
પ્રશ્ન. 1 કયા વ્યવહારને પરિણામે ધંધાનું દેવું કે લેણું ઊભું થાય છે ?
A) રોકડ
B) ઉધાર
C) વિનિમય
D) આમાંનું એક પણ નહીં
260
પ્રશ્ન. 2 બૅકસિલક એ ક્યા પ્રકારની મિલકત છે ?
A) અવાસ્તવિક મિલકત
B) દશ્ય મિલકત
C) પ્રવાહી મિલકત
D) અદશ્ય મિલકત
261
પ્રશ્ન. 3 કંપનીમાં સ્થાપના કે પ્રાથમિક ખર્ચ એ કયા પ્રકારની મિલકત છે ?
A) વાસ્તવિક મિલકત
B) પ્રવાહી મિલકત
C) કાયમી મિલકત
D) અવાસ્તવિક મિલકત
262
પ્રશ્ન. 4 ટ્રેડમાર્ક એ કયા પ્રકારની મિલકત છે ?
A) અદેશ્ય
B) દશ્ય
C) કાયમી
D) પ્રવાહી
263
પ્રશ્ન.5 લેણદારની બાકી કાઈ હોય છે ?
A) ઉધાર
B) જમા
C) બંને
D) એકપણ નહિ.
264
ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 નો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ કોણે શરૂ કર્યો ?
A) અનુરાગ ઠાકુર
B) નરેન્દ્ર મોદી
C) અશ્વિની વૈષ્ણવ
D) એકપણ નહિ
265
What post are you preparing for?
Sub audtor
PSI
Police constable
Talati
266
Q. 35 રોકડમેળની વ્યયબાજુના બેંકખાનાનો સરવાળો આયબાજુ કરતાં વધુ હોય તો તેનો તફાવત ............ કહેવાય ?
A) બેન્ક સિલક
B) બેંક ઓવરડ્રાફટ
C) રોકડ સિલક
D) એક પણ નહિ
267
મકાન ખરીદતાં ચૂકવેલ દસ્તાવેજ ખર્ચ કયા ખાતે ઉધારાય છે?
A) મકાન ખાતે
B) પરચુરણ ખર્ચ ખાતે
C) રોકડ ખાતે
D) દસ્તાવેજ ખર્ચ ખાતે
268
કેટલીક વાર વેપારી લેણા - દેવાંની પતાવટ માટે અમુક રકમ ઓછી લઈને કે આપીને લેણ - દેવાંની પતાવટ કરે છે, તો જેટલી રકમ ઓછી લીધેલ કે આપેલ હોય તેને ........... કહે છે.
A) રોકડ વટાવ
B) વેપારી વટાવ
C) કસર
D) આમાંનું એક પણ નહિ .
269
શૈક્ષણિક સંસ્થામાં આપેલ અંગત દાનની રકમ કયા ખાતે ઉધારાશે ?
A) રોકડ ખાતે
B) ઉપાડ ખાતે
C) મૂડી ખાતે
D) આમાંનું એક પણ નહિ
270
ઉધાર - જમાના નિયમોને અનુસરીને વ્યવહારોને વ્યવસ્થિત રીતે નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે ..........
A) ખતવણી
B) આમનોંધ
C) ખાતાવહી
D) આમાંનું એક પણ નહિ .
271
રૂ. 40,000 રોકડ લાવી હિતેશભાઈએ ધંધો શરૂ કર્યો , જેમાં કયા બે ખાતાં સંકળાયેલા છે ?
A) મૂડી ખાતું અને હિતેશભાઈનું ખાતું
B) રોકડ ખાતું અને હિતેશભાઈનું મૂડી ખાતું
C) રોકડ ખાતું અને દેવાનું ખાતું
D) આમાંનું એક પણ નહિ.
272
નારીવાદનો ખ્યાલ સૌપ્રથમ ક્યાં દેશમાં ઉદભવ્યો હતો ?
જર્મની
ફ્રાન્સ
અમેરિકા
ઈંગ્લેન્ડ
273
નીચે આપેલ વિધાન પૈકી કયું વિધાન સાચું છે ?
A) રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામ બદલીને “ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ ” કરવામાં આવ્યું.
B) વર્ષ ૧૯૯૦-૯૧માં આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.
C) A અને B બંને
D) એકપણ નહિ
274
Q. 36 સ્ટેશનરીના સ્ટોકનું ખાતું એ ક્યા ખાતાનો પ્રકાર છે ?
A) માલ મિલકત ખાતું
B) ઉપજ ખર્ચ ખાતું
C) વ્યક્તિ ખાતું
D) એકપણ નહિ.
275
રૂ . 600 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા, આ વ્યવહારમાં કયું ખાતું જમા થશે ?
A) ઉપાડથી ગયેલ માલનું ખાતું
B) ઉપાડ ખાતું
C) વેચાણ ખાતું
D) મૂડીખાતું
276
ઉપાડનું રૂ. 6000 નો લેણાં પેટેનો ક્રોસ્ટ ચેક મિત્તલ પાસેથી મળ્યો આ વ્યવહારમાં કયું ખાતું ઉધાર થશે ?
A) રોકડ ખાતું
B) બેંક ખાતું
C) મિત્તલનું ખાતું
D) આમાંનું એક પણ નહિ .
277
રૂ. 101 પુત્રી વિધિકાના જન્મદિન નિમિત્તે ભેટ આપ્યા, આ વ્યવહારમાં કયું ખાતું ઉધાર થશે ?
A) વિધિકાનું ખાતું
B) જન્મદિનનું ખાતું
C) રોકડ ખાતું
D) ઉપાડ ખાતું
278
ડિવિડન્ડનું ખાતું એ કયા પ્રકારનું ખાતું છે ?
A) માલ - મિલકતનું ખાતું
B) ઉપજ - ખર્ચનું ખાતું
C) વ્યક્તિનું ખાતું
D) આમાંનું એક પણ નહિ .
279
પ્રોવિડન્ટ ફંડનું ખાતું કયા પ્રકારનું ખાતું છે ?
A) ઉપજ - ખર્ચનું ખાતું
B) વ્યક્તિનું ખાતું
C) માલ - મિલકતનું ખાતું
D) આમાંનું એક પણ નહિ .
280
રૂઢિપ્રયોગ નો સાચો અર્થ જણાવો : પગ મણના થઈ જવા
મન ખુશ થઈ જવું
પગ ઉપર ભાર ઉતરવો
મન ખિન્ન થઈ જવું
પગને ઈજા થવી
281
ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો, તે ભારતીય પુરુષ હોકી ટીમના ગોલકીપરનું નામ શું છે ?
A) પી આર શ્રી જેસ
B) મનપ્રીત સિંઘ
C) હાર્દિક સિંઘ
D) વિવેક સાગર પ્રસાદ
282
ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ/શિલારોપણ ક્યાં વર્ષમાં થયો હતો ?
ઈ.સ.1955
ઈ.સ.1960
ઈ.સ.1961
ઈ સ.1965
283
Q.37 આવકવેરો ધારામાં કઈ પદ્ધતિએ ઘસારો ગણવાની ભલામણ કરેલ છે ?
A) ઘટતી જતી બાકીની પદ્ધતિ
B) સરળ હપતાની પદ્ધતિ
C) એન્યુઈટી
D) પુનઃમૂલ્યાંકન
284
નમૂના તરીકે વહેંચેલ માલની મૂળકિંમતથી કયું ખાતું ઉધારવામાં આવે છે ?
A) રોકડ ખાતું
B) જાહેરાત - ખર્ચ ખાતું
C) નમૂના - ખર્ચનું ખાતું
D) આમાંનું એક પણ નહિ .
285
જિંદગીના વીમાનું પ્રીમિયમ કયા ખાતે ઉધારાય છે ?
A) મૂડી ખાતે
B) રોકડ ખાતે
C) વીમા - પ્રીમિયમ ખાતે
D) ઉપાડ ખાતે
286
ઉપાડ પરનું વ્યાજ શેમાંથી બાદ કરવામાં આવે છે ?
A) મૂડી
B) ઉપાડ
C) નફો
D) ખોટ
287
વૈયક્તિક માલિકીના ધંધામાં ઈન્કમટેક્સ કયા ખાતે ઉધારાય છે ?
A) ઇન્કમટેક્સ
B) મૂડી
C) ઉપાડ
D) આમાંનું એક પણ નહિ .
288
આવકવેરા રિફંડનો ચેક ધંધાના બેંક ખાતામાં ભરવામાં આવે , તો કયું ખાતું જમા થાય ?
A) ઇન્કમટૅક્સ
B) મૂડી
C) ઉપાડ
D) રોકડ
289
ટોક્યો ઓલમ્પિક ૨૦૨૦ માં ઘોડેસવારીમાં ઉતારેલા એકમાત્ર ભારતીય ખેલાડીનું નામ શું છે ?
A) ફવાદ મિર્ઝા
B) અંકિતા પાવર
C) શફીના ખાન
D) આપેલ પૈકી એકપણ નહિ
290
Q. 38 કંપની સભાના અહેવાલ પર કોની સહી હોવી ફરજિયાત છે ?
A) મિટિંગ ચેરમેન .
B) કંપની સેક્રેટરી
C) ચેરમેન અને સેક્રેટરી
D) મિટિંગમાં હાજર દરેક સભ્યની
291
MS Word માં પેરિગ્રાફ ને કેટલાં પ્રકારનું એલાઈમેન્ટ આપી શકાય છે ?
1
2
3
4
292
વાર્ષિક હિસાબો સાથે ઓડિટ અહેવાલ કોણ આપે છે ?
A) આંતરિક ઓડિટર
B) સરકારી ઓડિટર
C) કાયદાનુસાર ઓડિટર
D) આમાંનું એક પણ નહિ.
293
નીચે આપેલા હિસાબી દસ્તાવેજો છેઃ 1) ઑડિટ નોંધપોથી, 2) ઓડિટ કાર્યક્રમ, 3) ઓડિટ અહેવાલ, 4) ઑડિટ ફાઈલ આ દસ્તાવેજો ઓડિટર કયા ક્રમાનુસાર તૈયાર કરશે ?
A) ઓડિટર નોંધપોથી, ઑડિટ અહેવાલ, ઓડિટ કાર્યક્રમ, ઓડિટ ફાઈલ
B) ઓડિટ કાર્યક્રમ, ઓડિટ નોંધપોથી, ઓડિટ અહેવાલ, ઓડિટ ફાઈલ
C) ઓડિટ ફાઈલ, ઓડિટ કાર્યક્રમ, ઑડિટ અહેવાલ, ઑડિટ નોંધપોથી
D) ઓડિટ અહેવાલ, ઓડિટનોંધપોથી, ઑડિટ કાર્યક્રમ, ઓડિટ ફાઈલ
294
ઑડિટને લગતી પ્રવૃત્તિઓ 1) મૂલ્યાંકન, 2) ચકાસણી, 3) વાઉચિંગ છે. આ પ્રવૃત્તિ ઓડિટર ક્યા ક્રમાનુસાર કરશે ?
A) 3, 1, 2
B) 2, 3, 1
C) 1, 2, 3
D) 3, 2, 1
295
કંપની ઓડિટરને દૂર કઈ સભામાં કરી શકાય ?
A) બોર્ડ ઓફ ડિરેક્ટરર્ની
B) શેરહોલ્ડરોની સામાન્ય સભામાં
C) સરકારે બોલાવેલી ખાસ સંભામાં
D) આમાંનું એક પણ નહિ .
296
આંતરિક તપાસની કાર્યપદ્ધતિ જ્યાં સંતોષકારક ન હોય ત્યાં કેવા પ્રકારની ઓડિટની પદ્ધતિ અમલમાં મૂકવી જોઈએ ?.
A) સામયિક ઓડિટ
B) પાકા સરવૈયાનું ઓડિટ
C) સંચાલકીય ઓડિટ
D) ચાલુ ઓડિટ
297
UN દ્વારા ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું ?
A) ૨૦૨૦
B) ૨૦૨૧
C) ૨૦૨૨
D) આપેલ પૈકી એકપણ નહિ
298
Q. 39 રિલાયન્સ કંપનીના શેરોનું ખાતું એ ક્યા ખાતાનો પ્રકાર છે ?
A) માલ - મિલકત ખાતું
B) ઉપજ - ખર્ચ ખાતું
C) વ્યક્તિ ખાતું
D) એક પણ નહિ
299
કોઈપણ લંબચોરસ, ગોળ જેવા આકારોના આકારમાં અનિયમિત ફેરફાર કરવા ક્યો કમાન્ડ વપરાય ?
કંટ્રોલ + એલ
કંટ્રોલ + સી
કંટ્રોલ + વી
કંટ્રોલ + ક્યુ